Garavi Gujarat USA

ભારતમાં મકાનોની કકંમતો કોરોના પહેલાના સ્તરને કુદાવી ગઇ અમદાવાદમાં મકાનોની કકંમત ૩ વર્્ષમાં સૌથી ઉંચી

-

ભારતના મુખ્ય આઠ શહેરો રદલ્હી-એનસીઆર, મુંબઇ, ચેન્નઇ, કિકત્ા, બેંગ્િોર અમદાવાદ, હૈદરાબાદ, પુનામાં મકાન-ફ્િેટોની રકંમત િૂન ક્ાટ્ણરમાં સરેરાશ પાંચ ટકા વધી છે, એમ ક્રે્ડાઇ -રરયિ એસ્ટેટ કન્સલ્ટન્ટ કોલિયસ્ણ ઇન્ન્્ડયા અને ્ડેટા એનાલિરટક િમ્ણ લિયાસેસ િોરાસના એક રરપોટ્ણમાં િર્ાવાયુ હતું. આ સાથે મકાનોની રકંમતો કોરોના પૂવવેના સ્તરને કુદાવી ગઇ છે, િે નવા મકાનોની સપ્િાય સાથે ઘરોની વધી રહેિી મિબૂત માંગને દશા્ણવે છે.

આ રરપોટ્ણ અનુસાર િૂન ક્ાટ્ણરમાં અમદાવાદમાં મકાનોની રકંમત વાલ્ષ્ણક તુિનાએ ૯ ટકા વધીને રૂ. ૫૯૨૭ સ્ક્ેર િૂટ થઇ હતી. દેશની રાિધાની રદલ્હી- એનસીઆરમાં મકાનોની રકંમત સૌથી વધુ ૧૦ ટકા વધીને પ્રલત સ્ક્ેર િૂટ રૂ. ૭૪૩૪ થઇ હતી. તેવી િ રીતે

અમદાવાદની ગર્તરી શહેરના મુખ્ય શહેરોમાં થાય છે અને ત્યાં પર્ મકાનોની રકંમત સતત વધી રહી છે. િૂન ક્ાટ્ણરમાં મકાનોની રકંમત ૯ ટકા વધીને રૂ. ૫૯૨૭ પ્રલત સ્ક્ેર િૂટ થઇ હતી. આ સાથે િ અમદાવાદમાં મકાનોની રકંમત ત્રર્ વ્ષ્ણમાં સૌથી ઊંચી સપાટીએ પહોંચી ગઇ હતી. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પર્ મકાન-ફ્િેટોની રકંમતોમાં વાલ્ષ્ણક તુિનાએ ૧૩ ટકાની ઉંચી વૃલધિ જોવા મળી હતી

 ?? ??

Newspapers in English

Newspapers from United States