Garavi Gujarat USA

SBIએ હોમ િોનના વ્યાજદરમાં 0.50% વધારો કયયો

-

ભારતીય રરઝવ્ણ બેન્કે રેપો રેટમાં વધારો

કયા્ણ બાદ હવે દેશની સૌથી મોટી સરકારી બેન્ક એસબીઆઈએ પર્ પોતાના ગ્રાહકો પર િોનનો

બોિ વધારી દીધો છે. એસબીઆઇએ એક્ટસટન્ણિ બેન્ચમાક્ક આધારરત િેન્ન્્ડંગ રેટ (EBLR) અને રરપો લિન્ક્ટ્ડ િેન્ન્્ડંગ રેટ ((RLLR)માં વધારો કયયો છે. નવા રેટ 15 ઓગસ્ટ 2022થી અમિ બનશે. બેન્કની વેબસાઇટમાં િર્ાવ્યા અનુસાર ઇબીએિઆરને હાિના 7.55 ટકાથી વધીને

8.05 ટકા અને આરએિએિઆરને 7.15 ટકાથી વધારીને 7.65 ટકા કરવામાં આવ્યા છે. હોમ

અને ઓટો િોન સલહત બાહ્ બેન્ચમાક્ક અને

રેપો રેટ સાથે જો્ડાયેિી તમામ પ્રકારની િોનના વ્યાિદર 15 ઓગસ્ટથી વધી ગયા છે. આની

સીધી અસર ગ્રાહકોના EMI પર પ્ડશે. આના

પહેિા મલહનાની શરૂઆતમાં રરઝવ્ણ બેન્કે પર્ મોંઘવારી પર કાબૂ મેળવવા માટે રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કયયો હતો.

એસબીઆઈએ 0.50 ટકાનો વધારો કયા્ણ બાદ બાહ્ બેન્ચમાક્ક સાથે જો્ડાયેિી િોનનો વ્યાિદર એટિે કે EBLR વધીને 8.05 ટકા પહોંચી ગયુ છે જ્યારે રેપો રેટ RLLR સાથે જો્ડાયેિી િોનનુ વ્યાિદર 7.65 ટકા થઈ ગયુ છે. બેન્ક આના આધારે ક્રેર્ડ્ડ રરસ્ક પ્રીલમયમ પર્ િે છે. એટિે કે જો તમે હોમ કે ઓટો િોન િઈ રહ્ા છો તો આ વ્યાિદરમાં ક્રેર્ડટ રરસ્ક પ્રીલમયમ (CRP) પર્ જો્ડાશે.

ઇન્ન્્ડયન રેિવે સપ્ટેમ્બરના પ્રારંભ અથવા ઓક્ટટોબરથી રિે વે ઘર્ી ટ્ેનોની ઝ્ડપ વધારવાની તૈયારીમાં છે. રેિવે ઝ્ડપ વધારવાનો લનર્્ણય િેશે તો ઘર્ી ટ્ેનોની ઝ્ડપ વધીને પ્રલત કિાક ૧૮૦ રકમી થશે. તેનાથી િાંબા અંતરની મુસાિરી કરતા િોકોના સમયમાં ઘટા્ડો થશે. પ્રાપ્ત માલહતી અનુસાર પ્રથમ તબક્ામાં ૨૩ ટ્ેનની ઝ્ડપ વધારવાનો પ્રયાસ થઈ રહ્ો છે. િેમની ઝ્ડપ પ્રલત કિાક ૧૬૦થી ૧૮૦ કરવાનો પ્રયાસ થઈ રહ્ો છે. તેનાથી રદલ્હીથી પટનાની મુસાિરીનો સમય ૧૨-૧૩ કિાક થશે. અત્યારે િોકોને પટના પહોંચવામાં ૧૫-૧૬ કિાકનો સમય િાગે છે.

રદલ્હીથી પટના િતી રાિધાની અને સંપૂર્્ણ ક્રાંલત એક્ટસપ્રેસની ઝ્ડપને વધારવાની યોિના છે. એ લસવાય પાંચ િુદાિુદા રુટ પર ચાિતી રાિધાની એક્ટસપ્રેસ, ત્રર્ અિગ રુટ પર ચાિતી શતાબ્દી એક્ટસપ્રેસ, સંપક્ક ક્રાંલત, પંજાબ મેિ, કેરિ એક્ટસપ્રેસ અને એક દુરંતોની ઝ્ડપ વધારવામાં આવશે. જોકે, ભારતીય રેિવેની ઝ્ડપ વધારવા માટે કોઇ સમયમયા્ણદા લનધા્ણરરત કરવામાં આવી નથી. જોકે, સપ્ટેમ્બર કે ઓક્ટટોબરથી આ પ્રલક્રયા શરૂ થઈ શકે. તેના માટે એક ટીમ બનાવાઈ રહી છે િે ટ્ેનોની અવરિવર સાથે જો્ડાયેિી તમામ બાબતનો અભ્યાસ કરી રહી છે. આ ટીમ ટ્ેનના તમામ રુટ્સ પર નિર રાખશે. કોઇ રુટ પર રિે વેની સ્પી્ડ વધારવામાં કોઇ સમસ્યા આવે તો તેના ઉકિે માટે લવસ્તૃત અહેવાિ રિૂ કરવામાં આવશે. વધુ માંગ ધરાવતા રુટ્સ પર સૌથી પહેિાં આ િેરિાર િાગુ કરાશે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States