Garavi Gujarat USA

મોગારદશુની હોટલ પર ત્ાસિાદી હુમલો

-

િોમાસલયાની રાજધાની મોગાકિશયુમાં ગ્ત િપ્ાહે મયુંબઈ ખા્તેના ત્રાિવાિી હયુમલા જેવો જ એિ ત્રાિવાિી હયુમલો થયો હ્તો. ત્રાિવાિીઓએ મોગાકિશયુની હોટલ હયા્ત પર હયુમલો િરીને િબજો મેળવી લીધો હ્તો. આ હોટલમાં ્તેમણે અંધાધૂંધ ગોળીબાર િયા્ગ હ્તા, જેમાં 12 લોિોના મો્ત થયા હોવાના અહેવાલ છે. આ હયુમલામાં અનેિ લોિો ઘાયલ થયા છે. એવયું પણ િહેવાય છે િે ઘાયલોમાં ઘણા સવિેશી પ્વાિીઓ પણ િામેલ છે. આ ્તમામ ઘાયલોને હોસ્સ્પટલમાં િાખલ િરવામાં આવ્યા છે અને ્તેમની િારવાર ચાલી રહી છે. આ હયુમલા બાિ હોટેલ હયા્તને િોમાસલયાની પોલીિ અને િેનાએ ઘેરી લીધી હ્તી. િોમાસલયાના પ્ેસિડેન્ટ હિન શેખ મોહમ્મિે મે મસહનામાં િત્તા િંભાળી હ્તી, ત્યારપછીનો આ િૌથી મોટો હયુમલો છે. આ હયુમલાથી િોમાસલયા હચમચી ગયયું છે અને નાગકરિોમાં ભય અને આ્તંિનયું વા્તાવરણ િજા્ગયયું છે.

Newspapers in English

Newspapers from United States