Garavi Gujarat USA

પાકિસ્્તાનના સિંધ પ્ાં્તમાં બે અિસ્મા્તમાં ના મો્ત, ઘાયલ

-

પાકિસ્્તાનના સિંધ પ્ાં્તમાં મંગળવારે બે માગ્ગ અિસ્મા્તમાં ઓછામાં 28 લોિોના મો્ત થયા હ્તા અને બીજા 26 લોિો ઘાયલ થયા હ્તા, એમ પોલીિે જણાવ્યયું હ્તયું. સિંઘના મયુલ્્તાન-િયુક્કુર મોટરવે પર પેિેન્જર બિ અને ઓઇલ ટેન્િર વચ્ેના પ્થમ અિસ્મા્તમાં 20 લોિોના મો્ત થયા હ્તા અને છ લોિોને ઇજા થઈ હ્તી. આ પેિેન્જર બિ લાહોરથી િરાચી જઈ રહી હ્તી અને િયુક્કુર નજીિ ્તે જલાલપયુર પીરવાલા ખા્તે ઓઇલ ટેન્િર િાથે અથડાઈ હ્તી. બિ ચાલિને ડ્ાઇસવંગ વખ્તે ઝોિકુ આવી જ્તા આ અિસ્મા્ત થયા હ્તા. આ ગમખ્વાર અિસ્મા્તથી મોટી આગ ફાટી નીિળી હ્તી અને 20 લોિોના ઘટનાસ્થળે મો્ત થયા હ્તા. રોહરી ખા્તે ખા્તે બીજો એિ અિસ્મા્ત થયા હ્તા. એિ પેિેન્જર િોચ રોહરી નજીિ ખીણમાં ગબડી પડ્તા મસહલાઓ અને બાળિો િસહ્ત આઠ લોિોના મો્ત થયા હ્તા.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States