Garavi Gujarat USA

યુકેમાં રેકોર્્ડ ફુગાવાના કારણે ખાદ્યપદાર્થોના ભાવ આસમાને

-

રેકોડ્ગ ફુગાવાના કારણે ખાદ્પદાથષો ભાવ આસમાને પહોંચ્યા છે. રોજબરોજની ચીજવસ્તુઓના ભાવોમાં 40 વર્્ગમાં પહેલી વખત સૌથી ઝડપી દરે વધારો થઇ રહ્ો છે. લોકોના પગારની સામે ટકંમતો વધુ ઝડપથી વધી રહી છે. રોબ્જંદા ખાદ્પદાથષોના ભાવમાં 34 િકા જેિલો વધારો થયો છે. ફુગાવો જે જૂનમાં 9.4% હતો તે વધીને જુલાઇમાં 10.1% િકા પર પહોંચ્યો છે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડે આગાહી કરી છે કે આ વર્ષે ફુગાવો વધીને 13% થઇ શકે છે. વધતી જતી મોંધવારીના કારણે રોજબરોજનો જીવન ખચ્ગ ઘરગથ્થુ બજેિને ખાઈ રહ્ા છે. ફુગાવાને ડામવા બેન્ક ઓફ ઈંગ્લેન્ડ સપ્િેમ્બરમાં ફરીથી વ્યાજદરમાં વધારો કરશે તે લગભગ બ્નબ્ચિત જણાય છે.

ખાદ્પદાથષો, રિેડ અને અનાજના ભાવમાં વાબ્ર્્ગક 12.4%નો, દૂધ, ચીઝ અને ઈંડામાં 19.4%નો અને તેલ અને ફેિમાં 23.4% ઉપરનો ભાવ વધારો થયો છે. સામાન્ય ઘરેલુ એનર્જી બ્બલ – એિલે કે ગેસ અને વીજળીનું બ્બલ ઓક્િોબરમાં …3,582 અને જાન્યુઆરીમાં …4,266 સુધી પહોંચવાની આગાહી છે,

એનર્જી, પેટ્ોલ અને ડીઝલના ખચ્ગ ઉપરાંત ખોરાક, નોનઆલ્કોહોબ્લક પીણાં, રિેડ, અનાજ, દૂધ, ચીઝ, ઈંડા, શાકભાજી, માંસ, ચોકલેિ, િોયલેિ રોલ્સ, પેિ ફૂડ, િૂથરિશ જેવી ચીજવસ્તુઓના ભાવમાં સૌથી ઝડપી વધારો થયો છે. દૂધના ભાવો લગભગ બમણા થઇ ગયા છે. હવાઈ ભાડાં અને આંતરરાષ્ટીય રેલ ટિટકિો સાથે પૅકેજ હોલીડેમાં પણ વધારો થયો છે.

એનર્જી અને ચીજવસ્તુઓના ભાવોમાં થયેલા ભારે વધારાને કારણે રેસ્િોરન્િના બ્બલ અને હોસ્સ્પિાબ્લિી ક્ેત્રમાં પણ ભાવો વધારવામાં આવ્યા છે. યુક્રેન પર રબ્શયાના આક્રમણને પગલે સનફ્લાવર ઓઇલ અને ઘઉંની બ્નકાસ અિકી જતાં તકલીફની શરૂઆત થઇ હતી. સપ્લાયસ્ગ કાચા માલ અને ઈનપુિ ખચ્ગમાં અભૂતપૂવ્ગ વધારો થયો હોવાથી ભાવ વધાયા્ગ હોવાનું જણાવે છે. જે ભાવ વધારો સુપરમાકકેિ ગ્ાહકો પર લાદે છે.

જીવનબ્નવા્ગહનો ખચષો કાઢવા વધુ લોકો લોન લઇ રહ્ા છે અને તેને કારણે ક્રેટડિ કાડ્ગના ખચ્ગમાં ત્રીજા ભાગનો વધારો થયો છે. બેંક ઓફ ઈંગ્લેન્ડે ચેતવણી આપી છે કે યુકેમાં આ વર્્ગના અંતમાં મંદી આવશે. 2022ના છેલ્ા ત્રણ મબ્હનામાં અથ્ગતંત્ર સંકોચાવાની શરૂઆત થશે અને 2023ના અંત સુધી તે સંકોચાવાનું અનુમાન છે.

જીવન બ્નવા્ગહનો વધતો ખચ્ગ નવા વડા પ્રધાન સામેના સૌથી મોિા પડકારોમાંનો એક હશે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States