Garavi Gujarat USA

સ્કો્ટલન્ે ડના મ્્યતુ િ્યમમાથં ી ભારિી્ય કલાકૃતિઓ પરિ મોકલાશે

-

સ્કોિલેન્ડ મ્યુબ્ઝયમ ભારતમાંથી ચોરાયેલી દુલ્ગભ કલાકૃબ્તઓને ભારતને પરત સોંપશે. તાજેતરમાં ગ્લાસગોના મ્યુબ્ઝયમે ભારતમાંથી ચોરાયેલી સાત કલાકૃબ્તઓને ભારત પરત મોકલવા માિે કેન્દ્ર સરકાર સાથે સમજૂતી કરી હતી. ગ્લાસગો લાઇફ નામની એક સખાવતી સંસ્થા આ મ્યુબ્ઝયમનું સંચાલન કરે છે, તેણે આ વર્્ગની શરૂઆતમાં ભારતને પ્રાચીન ક લ ા ક ૃબ્ ત ઓ પરત સોંપવા સકારાત્મક પ્રબ્તસાદ આપ્યો હતો. આ કલાકબ્ૃતઓમાં 19મી સદીમાં બ્હન્દુ મંટદરોમાંથી ચોરાયેલી છ પ્રાચીન કલાકૃબ્તઓ અને ગેરકાયદે રીતે ભારત બહાર ગયેલી એક તલવારનો સમાવેશ થાય છે.

ગ્લાસગો મ્યુબ્ઝયમ સાથેની સમજૂતી પર હસ્તાક્ર કયા્ગ પછી લંડનસ્સ્થત ઇસ્ન્ડયન હાઈ કબ્મશ્નર સુજીત ઘોર્ે જણાવ્યું હતંુ કે, અમને

ખુશી છે કે દેશની આ ઐબ્તહાબ્સક કૃબ્તઓ િૂંક સમયમાં ભારતને પરત મળશે. ગ્લાસગો લાઈફના વડા ડંકન ડોનષેને જણાવ્યું હતું કે, આ સમજૂતીથી બંને દેશો વચ્ેના સંબંધોને વધુ મજબૂત બનશે. અમે આ કલાકૃબ્તઓને સુરબ્ક્ત રીતે પરત કરવા માિે ભારતીય સત્ાબ્ધશો સાથે અમારું કાય્ગ જાળવી રાખવા માિે આતુર છીએ.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States