Garavi Gujarat USA

આશાનું કકરણ: સ્્ટટે્ટ પેન્શન થી ઉપર થશે

-

લાખો પેન્શનરોના પેન્શનમાં આ વર્ષે લગભગ …1,000ની બ્વક્રમજનક વૃબ્ધિ થઇ રહી છે. સ્િેિ પેન્શન સપ્ાહમાં …200થી વધુ થનાર છે.

બ્ટ્પલ લોક હેઠળ, સ્િેિ પેન્શનમાં દર એબ્પ્રલમાં ફુગાવો, વેતન વૃબ્ધિ અથવા 2.5 િકાના વધારા જેવા ત્રણ પગલાંના કારણે વધારો થાય છે. જો કે, આ પેન્શન વધારાના કારણે કરદાતાઓ પર અબજો પાઉન્ડનો બોજો આવી શકે છે. ઇન્વેસ્િમેન્િ પ્લેિફોમ્ગ એજે બેલના અંદાજ મુજબ આગામી બે વર્્ગમાં કરદાતાઓ પર …24 બ્બબ્લયનનો બોજો આવી શકે છે.

જો ટકંમતો ONS અનુમાન પ્રમાણે વધે છે, તો નવું સ્િેિ પેન્શન …18.70 જેિલું વધીને …203.85 પ્રબ્ત સપ્ાહ થશે. તે …972.40 પ્રબ્ત વર્્ગ વધશે. જેઓ બેઝીક સ્િેિ પેન્શન પર હશે તેનું પેન્શન સપ્ાહમાં …14.35 અને એક વર્્ગમાં …746.20 જેિલું વધશે.

Newspapers in English

Newspapers from United States