Garavi Gujarat USA

અફઘાનિસ્્તાિમાં ભાર્તીય એમ્્બબેસી ફરી શરૂ કરાઇ

-

અફઘાવનસ્્તાનમાં ્તાવલબાને સત્ા કબજે કરી ત્્યારે મોટા ભાગના દેશોએ કાબુલ ખા્તેની પો્તાની એમ્બેસી બંધ કરી દીધી હ્તી અ્ને ્તેમાં ભાર્તનો પણ સમાિેશ થ્તો હ્તો. જોકે હિે ્તાવલબાન સરકારે સુરક્ષાની ગેરંટી આપ્તાં એક િષ્મ બાદ ભાર્તી્ય એમ્બેસીમાં કામ શરુ થઈ ગ્યુ છે.અફઘાવનસ્્તાનના વિદેશ મંત્રાલ્યે વનિેદન આપ્્યુ છે કે, ભાર્ત સાથેના રડપ્લોમેરટક સબંધો ફરી શરુ થઈ ગ્યા છે.્તાવલબાને ભાર્તના દૂ્તાિાસ ફરી શરુ કરિાના વનણ્મ્યની પ્શંસા કરી છે અને સાથે સાથે આશ્વાસન આપ્્યુ છે કે, એમ્બેસીને ્તમામ પ્કારની સુરક્ષા પૂરી પાડિામાં આિશે. અફઘાવનસ્્તાનની ્તાવલબાન સરકારે એિુ પણ કહ્યુ છે કે, ચીનને અફઘાવનસ્્તામાં કોઈ પણ પ્કારનુ આમમી બેઝ સ્થાપિા માટે મંજૂરી આપિામાં નહીં આિે.

Newspapers in English

Newspapers from United States