Garavi Gujarat USA

ચીનમાં હવે વધુ બાળકો પેદા કરવા પ્ોત્્સાહન અપાશે

-

વિશ્વમાં સૌથી િધુ િસ્્તી ધરાિ્તા ચીનમાં હિે િધુ બાળકો પેદા કરિા માટે સરકાર પ્ોત્સાહન આપશે. મંગળિારે જાહેરા્ત કરિામાં આિી હ્તી કે ્તેઓ પરરિારોને િધુ બાળકો પેદા કરિા માટે પ્ોત્સાવહ્ત કરિા માટે કેટલાક વિશેષ લાભો આપશે. ચીનમાં કમ્મચારીઓની ઉંમર સ્ત્ત ઘટી રહી છે અને અથ્મવ્્યિસ્થા ધીમી પડી રહી છે. આ સાથે જ ચીનમાં િસ્્તીદર અનેક દા્યકાઓમાં સૌથી નીચો રહ્ો છે.

ચીને 2016માં ્તેની “એક બાળકની નીવ્ત” સમાપ્ત કરી હ્તી. ્તે પછી ્યુગલોને ત્રણ બાળકો અપનાિિાની મંજૂરી ગ્યા િષષે જ આપિામાં આિી હ્તી. પરં્તુ ચીનમાં હિે જન્મ દર છેલ્ા 5 િષ્મમાં સૌથી ઓછો છે. ચીનના નેશનલ હેલ્થ કવમશને મંગળિારે કેન્દ્ર અને રાજ્્ય સરકારોને સમગ્ર દેશમાં બાળકો માટે પ્જનન આરોગ્્ય અને સેિાઓમાં સુધારો કરિા માટે ખચ્મ

િધારિાની અપીલ કરી છે. આમાં સ્થાવનક સરકારોને પ્જનનક્ષમ્તા સુધારિાની પદ્ધવ્તઓનો અમલ કરિા, ્યુિાન પરરિારોને સબવસડી આપિી, કરમાં છૂટ આપિી, અને બહે્તર આરોગ્્ય િીમો, વશક્ષણ, આિાસ અને રોજગારમાં ટેકો આપિાનો સમાિેશ થા્ય છે. નિી માગ્મદવશ્મકા અનુસાર, િષ્મના અં્ત સુધીમાં, ્તમામ પ્ાં્તોએ 2 થી 3 િષ્મની િ્યના બાળકો માટે પૂર્તી નસ્મરી બનાિિાની જરૂર પડશે જેથી કરીને બાળસંભાળ સેિાની અછ્તને દૂર કરી શકા્ય. ચીનના શહેરોમાં મવહલાઓને િધુ બાળકો પેદા કરિા પર ટેક્સ કપા્તની સુવિધા આપિામાં આિી રહી છે, સાથે જ રોકડ પ્ોત્સાહન પણ આપિામાં આિી રહ્ા છે. ચીનમાં ગ્યા િષષે જન્મદર ઘટીને દર હજાર લોકોએ 7.52 બાળકો સુધી પહોંચી ગ્યું હ્તું. જે 1949થી વનભાિિામાં આિ્તા િસ્તી ગણત્રીના આંકડા અનુસાર સૌથી નીચો છે.

Newspapers in English

Newspapers from United States