Garavi Gujarat USA

્તાઇવાિ ્બાદ ચીિિું િવું િક્ષય અરુણાચિ પ્રદેશ હોઇ શકેઃ સંરક્ષણ નિષ્ણા્ત

-

ભાર્તના જાણી્તા સંરક્ષણ વનષ્ણા્ત બ્રહ્મ ચેલાનીએ ભાર્ત સરકારને એિી ચે્તિણી આપી છેકે જો ચીન ્તાઈિાન પર કબજો કરી લેશે ્તો ્તેનું આગામી લક્ષ્ય ભાર્તનુ અરુણાચલ પ્દેશ હોઈ શકે છે.અરુણાચલ પ્દેશ ્તાઈિાન કર્તા ત્રણ ગણુ મોટુ છે

અને ચીને પો્તાના નકશામાં ્તેને પહેલેથી જ પો્તાનો વહસ્સો હોિાનુ દશા્મિેલુ છે. એટલે ્તાઈિાનની સુરક્ષા ભાર્તના દ્રષ્ટિકોણથી બહુ મહત્િની છે.

જાપાનના એક અખબારમાં લખેલા લેખમાં ચેલાનીએ કહ્યુ છે કે, ચીન દ્ારા ભાર્તમાં લદ્ાખમાં

જમીન કબ્જે કરિાના પ્્યાસો 28 મવહનાથી ચાલુ છે.એ પછી પણ ભાર્ત સરકાર ચીન સાથે મળીને શાંઘાઈમાં િડાપ્ધાન નરન્ે દ્ર મોદી અને ચીનના પ્મુખ શી વજનવપંગ િચ્ે સંભવિ્ત મુલાકા્ત માટે ્તૈ્યારીઓ કરી રહી છે.

Newspapers in English

Newspapers from United States