Garavi Gujarat USA

ચીિમાં ્છ દાયકાિી સૌથી વધારે ગરમી, ફેક્ટરીઓ ્બંધ

-

ચીનમાં છ દા્યકામાં ગરમીના સૌથી ્તીવ્ર મોજાંના કારણે ્તાપમાન 40 રડગ્રી સેન્ટીગ્રેડથી િધુ ઉપર જિાના પગલે ડઝનેક શહેરોમાં કારખાના બંધ કરા્યા છે. શીચુઆન વિસ્્તારમાં િીજળી પુરિઠાની અછ્તના કારણે 21 પૈકી 10 શહેરોમાં કારખાના છ રદિસ માટે બંધ કરા્યા છે. એપલ, ફોક્સ કોન, ઇન્ટેલ જેિી ઇલેકટ્ોવનક કંપનીઓને પણ િીજકાપની અસર િ્તા્મશે. શીચુઆન પ્ાં્ત લીવથ્યમ

માઇવનંગ હબ હોિાથી ઇલેકટ્ીક કાર બેટરી ્તથા અન્્ય કાચા માલના ભાિોને અસર થઇ શકે છે. શીચુઆન ઉપરાં્ત જી્યાંગ્સુ, અન્દુઇ, ્યેજી્યાંગ પ્ાં્તોના િેપારધંધા ્તથા રહેઠાણ વિસ્્તારોમાં પણ લોકોને િીજળી બચાિિા જણાિા્યું હ્તું. શીચુઆન લુટી્યાન્દુઆ કંપનીઓના ઓટોપાટ્મસ, ખા્તર ્તથા રાસા્યવણક ખા્તરોના ઉત્પાદનને અસર થિાની ચે્તિણી અપાઇ છે.

Newspapers in English

Newspapers from United States