Garavi Gujarat USA

પાકકસ્્તાિ ભાર્ત સાથબે કાયમી શાંન્ત ઇચ્્છે ્છેઃ શાહ્બાઝ શરીફ

-

પારકસ્્તાનના િડાપ્ધાન શાહબાઝ શરીફે શુક્િારે જણાવ્્યું હ્તું કે ્તેમનો દેશ મંત્રણા દ્ારા ભાર્ત સાથે “કા્યમી શાંવ્ત” ઈચ્છે છે અને કાશ્મીર મુદ્ાને ઉકેલિા માટે ્યુદ્ધ એ બંને દેશો માટે વિકલ્પ નથી. શાહબાઝ શરીફે હાિ્મડ્મ ્યુવનિવસ્મટીના વિદ્ાથમીઓના એક જૂથને સંબોવધ્ત કર્તા કહ્યું હ્તું કે ્યુએનના ઠરાિો હેઠળ કાશ્મીર મુદ્ાનો ઉકેલ આ ક્ષેત્રમાં સ્થા્યી શાંવ્ત સાથે જોડા્યેલો છે.

્તેમણે જણાવ્્યું હ્તું પારકસ્્તાન ક્ષેત્રમાં શાંવ્ત જાળિિા માટે પ્વ્તબદ્ધ છે. પારકસ્્તાન અને ભાર્તે િેપાર, અથ્મ્તંત્ર અને ્તેમના નાગરરકોના જીિનધોરણમાં સુધારો કરિા માટે સ્પધા્મ કરિી જોઈએ. પારકસ્્તાન ક્ષેત્રમાં શાંવ્તની ્તરફેણ કરે છે અને પ્ાદેવશક શાંવ્ત સં્યુક્ત રાષ્ટ્રના ઠરાિ હેઠળ જમ્મુ અને કાશ્મીરના મુદ્ાના ઉકેલ પર વનભ્મર છે. અમે ભાર્ત સાથે સ્થા્યી શાંવ્ત ઈચ્છીએ છીએ અને િા્તચી્ત જ એકમાત્ર રસ્્તો છે. ્યુદ્ધ એ કોઈપણ દેશ માટે વિકલ્પ નથી.

ઉલ્ેખની્ય છે કે કાશ્મીર મુદ્ા અને સરહદ પારથી થ્તી આ્તંકિાદી ગવ્તવિવધઓને કારણે ભાર્ત-પારકસ્્તાનના સંબંધો ઘણીિાર િણસ્્યા છે. ભાર્તે િારંિાર કહ્યું છે કે જમ્મુ અને કાશ્મીર ભાર્તનો અવભન્ન અંગ હ્તો, છે અને હંમેશા રહેશે. ભાર્તનું કહેિું છે કે ્તે આ્તંકિાદ, અષ્સ્થર્તા અને વહંસા મુક્ત િા્તાિરણમાં પારકસ્્તાન સાથે સામાન્્ય પડોશી જેિા સંબંધો ઈચ્છે છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States