Garavi Gujarat USA

બાંગ્લાદેશનાં વ્ડાંપ્રધાન હ્સીના 5 ્સપ્્ટેમ્બરે ભારતની મુલાકાતે

-

બાંગ્લાદેિનાં વ્ડાંપ્રધાન િેખ હસીના આગામી 5 સપ્ર્ેમ્બરે ભારતની મુલાકાતે જઇ રહ્ા છે. આ મુલાકાત દરવમયાન ભારત અને બાંગ્લાદેિ વચ્ે વેપાર, કનેબ્્ટર્વવર્ી અને સુરક્ા જેવા મુદ્ાઓ પર મોર્ી ચચાયુ થવાની ઘારણા છે. ગત સપ્ાહે જ હસીનાએ બાંગ્લાદેિમાં રહી રહેલા વહંદુ સમુદાયના અવધકારોની વાત કરી હતી. તેમણે અન્ય ધમયુના લોકોને અપીલ કરી કે તેઓ પોતાને લઘુમતી ન ગણે.

એક ફરપોર્યુ પ્રમાણે બાગ્ં લાદેિના હસીના 5 સપ્ર્મ્ે બરના રોજ ભારતના પ્રવાસે આવી િકે છે. સત્ૂ ોના હવાલે કરી છે, ્ડાન્સ કયયો છે અને ગાયુ પણ છે. આમ મેં બધી કાયદેસરની વસ્તુ કરી છે. ડ્રગ્સ પરના આરોપો અંગે તેણે જણાવ્યું હતું કે મારે ડ્રગ્સ લેવું પ્ડયુ હોય તેવો સમય આવ્યો નથી. હું કોઈ ડ્રગ્સ સેવન કરનારને જાણતી પણ નથી.

સના મરીને ત્યારબાદ પોતે ડ્રગ ર્ેસ્ર્ કરાવી લીધો હોવાની પણ જાહેરાત કરી હતી. સરુ ક્ા અવધકારીઓ અને ઢાકાની ર્ીમ સવહત વવદિે મત્ં ાલય આ મલુ ાકાતને લઈને ભારત સાથે ચચાયુ કરી રહ્યં છે. તઓે 8 સપ્ર્મ્ે બર સધુ ી ભારતમાં રહેિ.ે

4 ફદવસના પ્રવાસ દરવમયાન િેખ હસીના વ્ડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય ભારતીય નેતાઓ સાથે મુલાકાત કરિે. . આ ઉપરાંત તેઓ જયપુર અને અજમેર િરીિની યાત્ા પણ કરે એવી િ્ટયતા છે. આઠ સપ્ર્ેમ્બરના રોજ તેઓ ઢાંકા પરત િરી િકે છે. પ્રાપ્ માવહતી પ્રમાણે મોદી અને િેખ હસીના સંયુક્ત રૂપે વર્યુયુલી 'સ્વાધીનતા સ્ડક'નું ઉદ્ાર્ન કરી િકે છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States