Garavi Gujarat USA

મવહલા ઉમેદવારની ઉંમર પૂછવા બદલ ્ડોવમનોઝે …4,250 વળતર ચૂકવવું પડ્ું

-

આયરલેન્્ડમાં ્ડોવમનોઝના ફ્ડવલવરી ડ્રાઈવરની નોકરી માર્ે ઈન્ર્રવ્યૂમાં એક મવહલા ઉમેદવારની ઉંમર પુછવા બદલ મવહલાએ ્ડોવમનોઝ સામે કેસ કયયો હતો. આ કેસમાં તેનો વવજય થતાં કંપનીએ તેની માિી માગવી પ્ડી હતી અને …4,250નું વળતર ચૂકવવું પડ્ું હતું.

આ ઈન્ર્રવ્યૂમાં ઉમેદવાર તરીકે હાજર રહેનાર મવહલા જેવનસ વોલ્િે એવો દાવો કયયો હતો કે, પહેલા તો ઈન્ર્રવ્યૂ લેનારા મને મારી ઉંમર કેર્લી છે તેવો સવાલ કયયો હતો અને પછી કહ્ય હતુ કે, તમે તમારી જેર્લી ઉંમર કહી રહ્ા છો તેર્લી ઉંમરના તમે લાગતા નથી.

ઈન્ર્રવ્યૂમાં ફરજે્ટર્ થયાની ખબર

પ્ડી ત્યારે વોલ્િને લાગ્યુ હતુ કે, મને મવહલા હોવાથી અને વયના કારણે ફરજે્ટર્ કરવામાં આવી છે. મવહલા હોવાથી મને ડ્રાઈવરની નોકરી માર્ે મને લાયક સમજવામાં આવી નથી.

એ પછી વોલ્િે કાયદાકીય વવકલ્પ પસંદ કયયો હતો.વોલ્િે ્ડોવમનોઝ સામે કોર્યુમાં કેસ કયયો હતો અને તેનાથી કંપનીના સત્ાવાળાઓ ખળભળી ઉઠ્ા હતા. કંપનીએ આ મવહલાની માિી માંગી હતી અને કહ્ય હતંુ કે, ઈન્ર્રવ્યૂ લેનારને ખબર નહોતી કે મવહલાની ઉંમર પૂછી િકાય નહીં. માિી માંગવાની સાથે સાથે કંપનીએ મવહલાને …4,250નું વળતર પણ કેસ રિેદિે કરવા માર્ે ચુકવ્યુ છ.ે

Newspapers in English

Newspapers from United States