Garavi Gujarat USA

યુવતરીઓનું માનરીતું ટ્ુબ ગાઉન

-

આજકાલ ગાઉનની ફેશન ચાલી રહી છ.ે ગાઉન અનેક રીતે કમ્ફર્ટેબલ હોવાથી મહહલાઓ ગાઉન વધારે પસંદ કરે છે. વળી ગાઉન પણ સાડીની જેમ દરેક પ્રકારના ફફગરવાળી સ્ત્ીને શોભે છે. ગાઉનના હવહવધ પ્રકારો છે. આજકાલ ગાઉનમાં પણ ટ્યૂબ ગાઉન પહેરવાનું યુવતીઓ વધારે પસંદ કરી રહી છે. બોહલવયૂડ એક્ટ્ેસમાં લોકહપ્રય ટ્યૂબ ગાઉને સામાન્ય યુવતીઓની પણ પસંદ બની છે. ટ્ુબ ગાઉન લગ્નપ્રસંગોમાં અને લગ્ન સાથે જોડાયેલ પ્રસંગો તેમ જ પાર્ટીઝમાં પહેરવાનું સ્ત્ીઓ વધુ પસંદ કરે છે. પાર્ટી કે અન્ય પ્રસંગોમાં કંઈક નવું ટ્ાય કરવાનું કોને ન ગમે. તેથી જવાન પેઢી અને પોતાના દેખાવ હવશે સભાન રહેનારી મહહલાઓ પણ ટ્યૂબ ગાઉન પસંદ કરી રહી છે. શિમર ટ્યૂબ ગાઉન

થોડા વર્ષો પહેલાં ફફલ્મ અહભનત્ે ીઓ પાર્ટી અને ઍવોડ્ડ ફંક્શનમાં હશમર ટ્બયૂ ગાઉન પહેરતી હતી. ફદવસ કરતાં રાતના ફંક્શનમાં હશમર ટ્બયૂ ગાઉન વધુ આકર્ક્ડ લાગે છે. એમાં

બ્લેક

કલર તો સદાબહાર છે જ. આ ઉપરાતં રેડ, લવન્ડર, હપસ્તાં જવે ા રંગનાં ગાઉન સદું ર લાગશ.ે હસક્વન્સ વક્ક કરેલું ટ્બયૂ ગાઉન વ્યહતિત્વને આગવો ઓપ આપશ.ે બોડી ટાઇપ ટ્યૂબ ગાઉન

સામાન્ય રીતે અમુક મહહલાઓમાં એવી માન્યતા છે કે ટ્યૂબ ગાઉન દરેક બોડી ર્ાઇપ પર સયૂર્ થતાં નથી. હકીકતમાં એવું નથી. તેને બોડી ર્ાઇપ અનુસાર પહેરવામાં આવે તો એ તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવી શકે છે. સૌથી સારી વાત એ છે કે ગાઉન લાંબું હોય છે એ લાંબા દેખાવામાં મદદ કરે છે. જેમની હાઇર્ ઓછી છે એ યુવતીઓ ટ્યૂબ ગાઉનની સાથે હહલ્સ પહેરવી જોઇએ. જાડી યુવતીઓ કોર્ન

મર્ીફરયલ કરતાં હસલ્કથી બનેલાં પ્લને ગાઉન પર પસદં ગી ઉતારવી જોઇએ. એમાં તે વધારે આકર્્ડક લાગશે. જરૂફરયાત કરતાં જે યુવતીઓ વધારે પાતળી છે તેમણે હપ્રન્ર્ેડ ગાઉન પહેરવું જોઇએ. જેમના હાથ મજબયૂત અને ખભા પહોળા હોય, તે વ્યહતિ સ્લીવલેસ ગાઉન પહેરીને પોતાની સુંદરતામાં અહભવૃહધિ કરી શકે છે. નેકપીસ

ટ્યૂબ ગાઉનની સાથે કોઈ પણ પ્રકારના નેકપીસ પહેરવાની ભયૂલ ન કરતાં. નેકપીસને કારણે તમારી સુંદરતા મરી પરવારશે. નેકપીસને બદલે લોંગ એફરંગ્સ પહેરો એમાં તમે વધારે બોલ્ડ દેખાશો. હા, તમે કમ્મ્પ્લર્ લુક મેળવવા ઇચ્છતા હો તો થોડોક મેકઅપ કરો. મેકઅપ હેવી ન થઇ જાય એનું ખાસ ધ્યાન રાખો, સાથે ડાક્ક હલપમ્સ્ર્ક લગાવો.

ટ્યૂબ આઉર્ફફટ્સને તમે કોકર્ેલ પાર્ટી, ક્લબ, ઓફફસ અને લગ્નની હવહવધ હવહધ દરહમયાન પણ ટ્ાય કરી શકો છો. ફરસેપ્શન પાર્ટીમાં પણ ટ્યૂબ ગાઉન તમને ગ્લેમરસ દેખાવ આપશે. જો તમે એને વનપીસમાં કૅરી કરી રહ્ાં હો તો કૉલેજ પાર્ટી, પબ, ક્લબ, બથ્ડ ડે અને ફડનર ડેર્ માર્ે ટ્યૂબ ડ્ેસ તમારા માર્ે ઉત્તમ ઓપ્શન છે. બ્ાઇર્ કલરનાં ટ્યૂબ ગાઉન આઉર્ફફટ્સ હોર્ અને બોલ્ડ દેખાવ આપે છે.

ફ્્લોર્લ ટ્યૂબ ડ્ેસ

ફ્લોરલ હપ્રન્ર્ ઉનાળામાં ફેશનનો નવો મંત્ બની ગઈ છે, તો ટ્યૂબ ડ્ેસમાં પણ ફ્લોરલ હપ્રન્ર્ની પસંદગી કરી શકાય. તમારા શરીરને અનુરૂપ ઝીણી કે મોર્ી ફડઝાઇનવાળી ફ્લોરલ હપ્રન્ર્ પસંદ કરો અને તે ફડઝાઇનમાં ટ્યૂબ ફ્ોક પહેરો. જો તમારી પાસે ફ્લોરલ હપ્રન્ર્નું ની લેન્થ અથવા લોન્ગ સ્કર્્ડ હોય તો તેને ટ્યૂબ ફ્ોક બનાવીને પણ પહેરી શકાય. ઉનાળામાં આ સ્ર્ાઇલનું વસ્ત્ તમને તાજગીભયષો લુક આપશે.

પાટટીવેર ટ્યૂબ ડ્ેસ

સમર એર્લે રાત્ે મોડે સુધી હરવાફરવાની અને મોજ-મસ્તી કરવાની ઋતુ. રાત્ે જ્યારે ફ્ેન્્ડ્સ સાથે આઉફર્ંગ પર અથવા પાર્ટી કરવા નીકળીએ તો આ સ્ર્ાઇલના ટ્યૂબ ડ્ેસ કેરી કરી શકાય. પાર્ટીવેર ટ્યૂબ ડ્ેસ સાથે ગળામાં ચોકર અને કાનમાં લાંબી ફૂમતાંવાળી એફરંગ્સ પહેરવી. આ કોમ્મ્બનેશન સાથે વાળમાં હમડલ પાર્્ડ પાડીને

વાળ છુટ્ા રાખવાથી ગ્લમે રસ દેખાવ મળે વી શકાશે. ટ્યૂબ ડ્ેસ

સ્ટ્ાઇપમાં હપન, મીફડયમ અને બ્ોડ એમ ઘણા પ્રકાર આવે છે. ખાસ કરીને સ્ટ્ાઇપ્સ બીચવેર તરીકે લોકહપ્રય છે. હપન સ્ટ્ાઇપ એર્લે પાતળી સ્ટ્ાઇપ. ઊભી હપન સ્ટ્ાઇપ પહેરવાથી થોડા પાતળા લાગી શકાય છે. આડી સ્ટ્ાઇપ પહેરવાથી શરીરનો ઘેરાવો વધુ લાગે છે. તેથી બોડી ર્ાઇપ અનુસાર સ્ટ્ાઇપ ટ્યૂબ ડ્ેસની પસંદગી કરવી. ટ્યૂબ ડ્ેસ શવથ બેલ્ટ

કોઈપણ આઉર્ફફર્ પર જ્યારે બેલ્ર્ પહેરવામાં આવે તો આ બેલ્ર્ દ્ારા એક્સ્ટ્ા સ્પેહશયલ લુક મેળવી શકાય છે. ટ્યૂબ ડ્ેસને વધારે આકર્્ડક બનાવવા તેમાં બેલ્ર્નો ઓપ્શન ટ્ાય કરી શકાય. જે તે કલરના ટ્યૂબ ડ્ેસ સાથે કોન્ટ્ાસ્ર્ કલરનો અથવા એ જ કલરનો બ્ોડ અથવા સ્ર્ાઇહલશ બેલ્ર્ પહેરો. આનાથી તમારું વ્યહતિત્વ દીપી ઉઠશે.

 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States