Garavi Gujarat USA

જાયફળ મોદક

-

સામગ્ી: બે કપ મૈદો ઘરી મોણ મા્ટે ઘરી કે તેલ તળવા મા્ટે ભરાવણ મા્ટે - એક કપ ચણાનરી દાળ (પલળેલરી) બે કપ ખાંડ બે મો્ટરી ચમચરી ડ્ા્યફ્રુટ્્સ એક નાનરી ચમચરી ઈલા્યચરી પાવડર ચપ્ટરીભર જા્યફળ પાવડર પાણરી જરૂર મુજબ

રીત: ્સૌ પહેલા મેદામાં મોણ અને પાણરી ક્મક્્સ કરરીને લો્ટ બાંધરી લો અને જુદો મુકી દો. હવે ધરીમા તાપ પર એક પ્ેશર કરુકરમાં પાણરી ક્મક્્સ કરરીને ચણાનરી દાળ 3-4 ્સરી્ટરી આવતા ્સુધરી બાફી લો. દાળ બફા્યા પછરી પાણરી નરીતારરી લો અને દાળ વા્ટરી લો. ઘરીમા તાપ પર ઘરી ગરમ કરવા મુકો. હવે તેમા વા્ટેલરી દાળ અને ખાંડ નાખરીને કડછરીથરી હલાવતા રહો. જ્્યારે આ ક્મશ્રણ ઘટ્ટ થઈ જા્ય ત્્યારે તેમા જા્યફળ પાવડર, ઈલા્યચરી પાવડર અને ્સુકામેવા નાખરીને ગે્સ બંધ કરરી દો. હવે મેદાના બાંધેલા લો્ટનરી પુરરી બનાવરી તેમા આ ભરાવણ ભરો અને તેને મોદકનો શેપ આપરી દો.

ધરીમા તાપ પર કઢાઈમાં ઘરી ગરમ કરવા મુકો.

ઘરી ગરમ થા્ય કે મોદક તળરી લો.

તૈ્યાર છે જા્યફળ મોદક

 ?? ??

Newspapers in English

Newspapers from United States