Garavi Gujarat USA

હેર જેલનો ઉપયોગ સમજીવિચારીને કરો

-

વાળ એ સ્ત્રી કે પુરૂષના વ્્યક્તિત્વનો એક મહત્તવનો ક્હસ્્સો છે. હે્યરસ્્ટાઇલ બદલવાથરી દેખાવમાં પણ ફેરફાર થતો હો્ય છે. આથરી જ લોકો પોતાના વાળનું બહુ ધ્્યાન રાખતા હો્ય છે. આનાં મા્ટે શેમ્પુ, હે્યર ઓઇલથરી માંડરીને હે્યર જેલનો ઉપ્યોગ કરાતો હો્ય છે. હે્યર જેલ ઘણરી પોપ્્યુલર છે જતનો ઉપ્યોગ પુરુષો અને મક્હલાઓ બંને કરે છે. મક્હલાઓ પોતાનરી હેરસ્્ટાઈલને પરફેક્્ટ લૂક આપવા મા્ટે કે બેબરી હે્યરને ્સે્ટ

કરવા મા્ટે હે્યર જેલનરી મદદ

લે છે. આ ક્્સવા્ય પુરુષો એક સ્્ટાઈક્લંગ પ્ોડ્ટનરી જેમ રોજ ઉપ્યોગમાં લે છે. તેનાથરી તમે

્સુંદર તો દેખાશો પણ વાળને નુક્સાન થઈ શકે છે. તો જાણો શું છે હે્યર જેલના નુક્સાન.

જો તમે વાળમાં ભેજ અનુભવો

છો તો તે વધારે શુષ્ક અને બેજાન બને છે, તેનું કારણ હે્યર જેલ પણ હોઈ શકે છે. હે્યર જેલમાં આલ્કોહોલ અને કે્ટલાક કેક્મકલ્્સ હો્ય છે જેનાથરી વાળને સ્્ટાઈલ

મળે છે પણ વાળ અને સ્કેલ્પનો ભેજ પણ હ્ટાવે છે અને તેને બેજાન બનાવે છે. એ્ટલું નહીં હે્યર જેલના કારણે વાળ તૂ્ટવાના શરૂ થા્ય છે. ઝડપથી ખરે છે વાળ

હે્યર જેલના ક્ન્યક્મત ઉપ્યોગથરી વાળ અને સ્કેલ્પમાં શુષ્કતા આવે છે. તેનાથરી વાળ તૂ્ટવાનરી અને ખરવાનરી ્સમસ્્યા વધે છે. આ જેલના ઉપ્યોગથરી વાળ ઝડપથરી ખરે છે. એ્ટલું નહીં હે્યર જેલ લગાવવાથરી તમે થોડા ્સમ્ય બાદ ગંજાપણાનો ક્શકાર બનો છો. ખંજવાળની ્સમસ્્યા

હે્યર જેલનો ઉપ્યોગ ક્ન્યક્મત કરવાથરી ખંજવાળનરી ્સમસ્્યા જન્મે છે. હે્યર જેલના કારણે સ્કેલ્પ પર ખંજવાળનરી ્સમસ્્યા રહે છે. આ મા્ટે હે્યર જેલનો ઉપ્યોગ શક્્ય તે્ટલો ઓછો કરો.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States