Garavi Gujarat USA

ચોકલેટી મોદક

-

સામગ્ી:

2 કપ કરકો્ટા ચરીઝ 1 કપ કન્ડેસ્ડ ક્મલ્ક 1/2 કપ સ્વરી્ટ ચોકલે્ટ ક્ચપ્્સ 1 ્ટેબ્સસ્પૂન કોકો પાવડર

રીત: મરીકડ્યમ હાઈફ્લેમ પર એક મો્ટા તક્ળ્યાનુ પેન મુકો. તેમા રરીકોતા ચરીઝ નાખો. તેને ્સારરી રરીતે ક્મસ્ક કરરીને 5-8 ક્મક્ન્ટ હલાવો. જ્્યારે રરીકો્ટા ચરીઝ ઘટ્ટ થઈ જા્ય ત્્યારે તેમા કન્ડેસ્ડ ક્મલ્ક નાખો અને પાંચ ક્મક્ન્ટ થવા દો.

બીજી રીતીઃ કડાઈમાં પાણરી ઉકાળરી તેમાં ચપ્ટરી મરીઠું અને તેલ ઉમેરો અને ચોખાનો લો્ટ એડ કરો. બે વખત ્સરી્ટરી વાગ્્યા બાદ કૂકર ખોલો અને ક્મશ્રણ પર પાણરી રેડો. કૂકરને ફરરી ઢાંકી દો. ફરરીથરી ક્્સ્ટરી વગાડરીને ક્મશ્રણને એક થાળરીમાં બરાબર ક્મક્્સ કરો. કણકમાંથરી ્સરખા માપના આઠ લુ્આ બનાવો. પૂરણ બનાવવા મા્ટે કોકોન્ટ, ચોકલે્ટ ક્્સરપ અને ચોકલે્ટનરી છરીણને ક્મક્્સ કરો. ફ્લેમ બંધ કરો અને તેમા કોકો પાવડર અને ચોકલે્ટ ક્ચપ્્સ નાખરીને ક્મક્્સ કરો. ક્મશ્રણને ઠંડુ થવા દો.

જ્્યારે ક્મશ્રણ ઠંડુ થઈ જા્ય ત્્યારે તેને હાથથરી શેપ આપરીને કે પછરી મોદક મોલ્ડ વડે શેપ આપરીને મોદક તૈ્યાર કરરી લો.

 ?? ??

Newspapers in English

Newspapers from United States