Garavi Gujarat USA

ગણપચત ર્ચિર્ા

આસ્્થા

-

કોઈપણ ધાસમ્જક કાય્જમાં ગણેશ પૂર્ન પ્રથમ કરિામાં આિે છે ધાસમ્જક ગ્ંથો અને સિદ્ાનો મુર્બ એક કથા અનુિાર એકિાર ભગિાન સશિ, માતા પાિ્જતી અને તેમના પુત્ો કાસત્જકેય અને ગણેશ પાદરિાદરક પળોમાં આનંદદત િમય પિાર કરતા હતા તે દરસમયાન બંને ભાઈ િચ્ે પૃથ્િી પદરક્રમા અંગેની િાતચીતમાં હદરફાઈનો ભાિ જાગે છે અને કોણ પહેલું પૃથ્િીની પદરક્રમા કરે છે તેમ નક્કી થાય છે અને કાસત્જકેય તેમનું િાહન મોર લઈને નીકળી પડે છે ત્યારે ગણેશ સિચારે છે કે તેનું મોટું કદ અને િાહન ઉંદર તો તેને લઈને પદરક્રમા કરિામાં િમય લાગી શકે છે માટે તેમને પોતાની બુસદ્ધનો ઉપયોગ કરીને માતા સપતા એ ર્ ર્ગતમાં શ્રેષ્ઠ છે તેમ કરી માતા સપતાની પદરક્રમા કરી, ગણેશની આ બુસદ્ધ પ્રસતભા અને માતા સપતાની ભસક્ત તેમર્ ભાિના જોઈ ભગિાન સશિ ખુશ થાય છે અને તેને પ્રથમ પૂર્નીય તરીકે આશીિા્જદ આપે છે.

ગણેશના િાહન અંગે એક કથા પ્રચસલત છે કે એક અિુર ઉંદરનું રૂપ લઈ ઋસર્ના આશ્રમમાં ઉત્પાત મચાિે છે તેમના કાયયોમાં રુકાિટ આિે તેિું કરે છે આથી ઋસર્ઓ ગણેશજી પાિે પ્રાથના કરે છે.

ગણેશ અને ઉંદર િચ્ે યુદ્ધ થાય છે ઉંદર ર્ે અિુર હોય છે તે અંકુશમાં આિતો નથી તેથી ગણેશ તેને પોતાની શસક્ત અને પાશ િડે તેને પકડે છે ઉંદર તે પાશ માંથી છૂટી શકતો નથી માટે તે ગણેશ પાિે સિનંતી કરે છે અને તેની િેિા સ્િીકારિાની િાત કરે છે ત્યારે ગણેશ તેને પોતાના િાહન તરીકે સ્િીકારે છે અને આશીિા્જદ આપે છે કે તારી િિારી િખતે તને મારો ભાર પણ નહીં લાગે, આિી રીતે ઉંદર બને છે

ગણેશજીનું િાહન.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States