Garavi Gujarat USA

અંધકાર પછી ઉજાશ આવષે જ છે

-

દરેક માણિ જીિનમાં ક્યારેક તો એિી ક્ણ આિતી હોય છે કે, તેને કોઇ ચોક્કિ માગ્જ િૂઝતો નથી ઘણી િાર એિા િંજોગો ઊભા થાય છે કે, એ ચારે તરફથી ઘેરાઇ ગયો એિું માણિ અનુભિે છે. ત્યારે ચારેકોર અંધકાર ર્ ર્ણાય છે, ક્યારેક એિો ભય પણ લાગિા માંડે છે કે, હિે હું આ પદરસ્સ્થસતમાંથી બહાર આિી શકીશ નહીં. ત્યારે એ ભારે મૂંઝિણ અનુભિે છે. એિા િંજોગોમાં એ પ્રભુને કે પોતાનાં દેિ-દેિીને પ્રાથ્જના કરે છે કે, મને આ મુશ્કેલીમાંથી બચાિી લે, બહાર કાઢે અને કદાચ સ્સ્થસત બદલાઇ જાય કે િુધરી જાય, તો એને પ્રભુનો ચમત્કાર માને છે. એની પ્રભુ કે ઇશ્વર પ્રત્યેની શ્રદ્ધા બેિડાઇ જાય છે. એ પણ એક િંયોગ હોય છે કે, તેની સ્સ્થસત બદલાઇ ગઇ.

પરંતુ ઘણાની મુશ્કેલી ટળતી નથી પણ િધુ ને િધુ ઘેરી બનતી જાય છે, ત્યારે એની ઇશ્વર પ્રત્યેની શ્રદ્ધા પણ ર્ગી જાય છે. મુશ્કેલીથી ડરી ર્ઇને હિે તેના જીિનનું પૂણ્જસિરામ આિી ગયું છે, એમ માની હાથ હેઠા મૂકી દે છે. ક્યારેક આિી સનરાશાની સ્સ્થસતમાં માણિ આત્મહત્યા િુધી પણ પહોંચી જાય છે.

આર્ના દોડધામ અને તણાિયુક્ત જીિનના યુગમાં આત્મઘાતના દકસ્િા િધુ જોિા મળે છે. એ પણ આર્ના િમયની કપરી િાસ્તસિકતા છે, પરંતુ િંજોગો િામે લડે નહીં એ માણિ નથી. મુશ્કેલીના િમયમાં ધજૈય્જ અને બુસદ્ધપૂિ્જક િમયમાંથી બહાર નીકળિાનો રસ્તો સિચારિો જોઇએ. એ િતત ચાલે છે, એમ બધા િંજોગ કે પદરસ્સ્થસત પણ ચાલી જાય છે. મુશ્કેલીથી ઘેરાયેલા હોિ ત્યારે માણિે પોતાની તમામ શસક્ત, આત્મશ્રદ્ધા કામે લગાડી સ્સ્થસતમાંથી બહાર આિિાનો માગ્જ સિચારિો જોઇએ. િામે અનેક માગ્જ હોય છે, પણ આપણી મુશ્કેલીના અંધકારમાં એટલા ગરકાિ હોઇએ છીએ કે, એ નાનકડો પ્રકાશપુંર્, બહાર નીકળિાનો રસ્તો આપણે જોઇ શકતા નથી. એિે િમયે એ રસ્તો શોધિાની કોસશશ કરિાની છે.

દરેક કાળા િાદળને િોનેરી દકનારી હોય છે. એમ દરેક અંધકારની પાર એક ઉજાશ હોય છે. એ ઉજાશ છે એ ચોક્કિ છે. શ્રદ્ધા રાખો કે તમે એ ઉજાશને પામિાના છો પણ એના માટે થોડો પ્રયત્ન અને થોડો િમય ર્રૂર લાગળે. અંધકાર અને ઉજાશ એક સિક્કાની બે બાર્ુ છે. એટલે એ સિક્કો પલટાય ર્ છે. પણ આપણને ધીરર્ નથી હોતી કે સિશ્વાિ નથી હોતો.

મુશ્કેલી તો જીિનનો પડકાર છે. પડકારને ઝીલિાનો છે, તેનો િામનો કરિાનો છે. મુશ્કેલીને કહો, તમારું સ્િાહગત છે, તું પ્રેમથી આિ, હું ડરિાનો નથી, તેને હરાિીને ર્ ઝંપીશ. દુસનયામાં સિસદ્ધઓ મેળિનાર દરેક મહાન વ્યસક્તઓએ મુશ્કેલીઓનો, પડકારોનો િામનો કયયો હોય છે, પછી ર્ સિસદ્ધ તેને ર્ઇ િરે છે. ઘણી િાર સિપરીત િંજોગો હોય ત્યારે ર્ શ્રેષ્ઠતાનું િર્્જન થાય છે.

ભગિદગીતા પણ આિા િંજોગોની નીપર્ છે. ગીતાનો િંદેશ પણ એ ર્ છે કે, તમામ િંજોગ તમારાથી સિપરીત હોય ત્યારે દૃઢ બની તેનો િામનો કરો, જીિન એક યુદ્ધ છે અને િતત લડિું એ ર્ એક માગ્જ છે, તો િફળતા ર્રૂર મળે ર્ છે.

Newspapers in English

Newspapers from United States