Garavi Gujarat USA

ર્રોહ હૃદયિષે સદૈવ દુર્્મળ ર્િમાવષે છે, પ્ષેર્ હૃદયિષે સર્ળ, ર્જર્ુત ર્િમાવષે છે

પૂ. ર્રોરમારરર્માપુ

- સંકલન : જયદેવ માંકડ (માનસ-લક્ષમણ ગીતા,૧૯૯૫)

મોહ હૃદયની દુબ્ષળતા છે અને પ્રેમ હૃદયની પ્રબળતા છે. આ સૂત્થી આજે આ પ્રસંગમાં પ્રવેશ કરીએ. મોહ હૃદયને સદૈવ દુબ્ષળ બનાવે છે,પ્રેમ હૃદયને સબળ,મજબુત બનાવે છે. મોહ ભીરુ છે,પ્રેમ શૂરવીર છે. મોહ કાયર છે,પ્રેમ વીર છે. ભગવાન શ્ીકૃષ્ણ ભગવદગીતામાં અજુ્ષનને જે પ્રારંભમાં કહે છે એ લક્ષમણજી, ગુહરાજને અંતમાં કહે છે. ‘આ તારા ક્ુદ્ર હૃદયની જે દુબ્ષળતા છે એને છોડ. લખનજી અંતમાં કહે છે,

હૃદયની દુબ્ષળતા છોડ,સીતારામના િરણમાં પ્રીનત જોડ. મોહ વ્યાનધનું મૂળ છે,પ્રેમ સમાનધનું મૂળ છે. ફક્ક ધીમે ધીમે સમજજો. ગોસ્વામીજીએ મોહને વ્યાનધનું મૂળ બતાવ્યું છે.

પ્રેમ સમાનધનું મૂળ છે. પ્રેમમાં જે ડૂબ્યો છે એને સહજ સમાનધ મળી છે,એનું પ્રનસદ્ધ ઉદાહરણ વ્રજાંગનાઓ છે. કાયરતા છોડવી જોઈએ,શૌય્ષને ધારણ કરવું જોઈએ. ગંદકી છોડવી જોઈએ,સારી વસ્તુ લેવી જોઈએ. મોહ છોડવો જોઈએ એમ અંતમાં કહે છે. શું આપણો મોહ નથી છુટતો? બધાનો અનુભવ શું છે? વસ્તુનો ભોગ કયા્ષ પછી એ જ ઉપકરણથી મોહ છૂટી જાય છે. જે થાળીમાં નમષ્ટ ભોજન આવ્યું એ ભોજનને ભોગવ્યા પછી એ જ થાળી જૂઠી લાગે છે,રસોઈઘરમાં લઈ જવા જેવી નથી લાગતી.િોકડીમાં લઈ જાવા જેવી લાગે છે. જૂઠી થઇ ગઈ,નવરક્તભાવ પેદા થઈ ગયો. રદવસમાં કેટલીય વાર માણસનો મોહ હટે છે,તોય આપણે વારેવારે મોહમાં ફસાઈએ છીએ. અધ્યાત્મ જગત તમારો મોહ મટાડશે એવી વાત નથી. તમારું ભૌતીક જગત પણ વારેવારે મોહ મીટાવે છે,છતાં આપણે મોહથી મુક્ત કેમ નથી થતા? મોહ મટી જાય એકવાર તો કાયમ માટે એ મટી જતો નથી,પણ રામ િરણમાં પ્રીનત ઊપજવાથી મોહ મટે છે. જ્યારે મોહ મટ્ો એથી કામ પૂરું નથી થઇ જતું,જ્યાં સુધી રામિરણમાં પ્રીત નથી થતી તો મોહ વારેવારે ફસાવે છે. તેથી આ અધધી િોપાઈ બહુજ સૂત્ાત્મક છે.

મોહ છોડ એ પહેલાં નથી કહેતાં લખનજી,કારણ મોહ આખરે નાશવંત છે,મટે છે-બને છે. તમે દૂધપાક પી લીધો,એના તરફનો મોહ કેટલાક વખત માટે ગયો,પણ તે કાયમ નથી હટતો. ફરી પાછો મોહ થાય છે,મોહ હટે છે ભગવદ િરણમાં પ્રીનત પેદા થાય તો,ભગવદિરણમાં દૃઢ અનુરાગ. લખનજીને શંકા છે કે મોટા મોટાનો મોહ પણ વારેવારે આવે છે ને જાય છે. નનર્ાદના નવર્ાદનું શું ઠેકાણું? એ પણ એને વારેવારે પકડશે,તેથી બહુ મોટો મંત્ આપે છે કે

તેથી કહે છે,ઉઠી જા ‘િીપકી જા’. રામિરણોમાં લાગી જા. એ જ તારો મોહ મટાડશે. કૃષ્ણ શું અહંકારી ઘોર્ણા કરે છે! કૃષ્ણ આ અહંકારી ઘોર્ણા કરે છે કે અહંકાર બે રીતે મટે,એક તો તમારી જાતને તમે શૂન્ય બનાવી દો,અથવા તો તમારી જાતને એટલી મોટી બનાવી દો કે તમારી બહાર કોઈ ન રહે. બધું તમારી અંદર આવી જાય તો અહંકાર જાય.

મેરા મુજમેં કુછ નહીં,પોતાના જાતને સમેટવાની છે. કાિબાના અંગોની માફક પોતાની જાતને શૂન્ય બનવવાની છે.ે. અથવા તો તમે શૂન્યને જ એટલુંું મોટુંું બનાવી દો કે એ શૂન્યમાં આખો સંસંસાર સમાઈ જાય,એનાથી બહાર કંઈ ન બિે.ે.

મારા કહેવાનું તાત્પય્ષ એ છે કે શરણ, િરણ રત થયા નવના મોહ નષ્ટ ઠીક રીતે નથી થઈ શકતો. મટે છે,બનેે છે-ેસંસારના ભોગ ભોગવો,પછી નીરસતા નથી આવતી! એ જ ઉપકરણ રફક્ુંું નથી લાગતું! એ જ સાધનમાં બદબૂૂ જેવેવી નથી આવતી? પણ પાછો મોહ એનો કબજો કરી લે છે-તો આ સૂત્ યાદ રાખો કે,ભગવદ્િરણમાં રત થયા વગર મોહનુંું સોએ સો ટકા મટવું અસંભવ છે.

જીવનમાં બેઠેલા રામ સૂઈ ગયા છે,એ રામને જગાડવા માટે એના ગુણોથી,એની કથાથી,િરરત્ોથી,એના િરણોમાં રત થઈ જવાથી જીવનો મોહ મટી શકે છે. જીવ મોહથી મુક્ત થઈ શકે છે. ગુહના જીવનમાં કેટલા રૂપથી નવર્ાદ આવ્યો. અને એની નનમૂ્ષલૂ્ષલન કરવા લક્ષમણજી નવિારે છે. અનેે આ પૂરો પ્રસંગ આપણા જીવનનું

સત્ય છે. મેં બહુવાર કહ્યં છે કે ‘રામિરરતમાનસ’ની કથા પ્રાિીન છે. પણ અવા્ષિીન સમસ્યાનો જવાબ છે અને ભનવષ્યના નવશ્વદશ્ષનનું માગ્ષદશ્ષન છે.સાવ્ષભોમ શાસ્ત્ છે,રામાયણને ધાનમ્ષક ગ્રંથ કહેવાનું બંધ કરો.એને સદગ્રન્થ કહો.ધાનમ્ષક ગ્રંથ કહેવાથી સંકુનિતતા આવી જાય કે કોઈ એક ધમ્ષનું શાસ્ત્ છે.રામિરરતમાનસ એ ધમ્ષગ્રથંથ નથી,`માનસ’એ નવશ્વનુંંુ સંંનવધાન

છ.ે.ે જીવનના સત્યનેે ખોલેે

છ.ે.ે તેથે ી પ્રસંગંગ ઘૂંટંટૂ ી ઘટૂંૂંટીનેે

પીવો.

નસદ્ધાંતંતનો

ફક્ક્ક છે.ે.કૃષ્ૃષ્ણ કહેે

છેે મોહ જ્યાંં

સુધુધી નષ્ટ ન થાય

ત્યાંં સુધુધી તમારુંં

અખંડંડ સ્મરણ

નનહ થાય.

મોહ બાધા

નાખશે ,વચ્ચેે

વચ્ચેે

તમારી સ્સ્થનત

નનહ રહ.ે.ે મોહ

પહેલેલાંં જવો જોઈએ.

રામાનુજુજ

છેે કેે અંધંધારું

પૂરેપૂરું હટાવવાની િેષ્ટા ન કરો,એનાથી સારું છે કે દીવો પ્રગટાવો.સ્મૃનત બની જાય પછી મોહ જાય.તમારું સુનમરન ઠીક બને.ગીતામાં અને માનસમાં અંતર છે.

 ?? ?? બેે
તમનેે ર ો ક શે . તૈૈલવત
કહે
બેે તમનેે ર ો ક શે . તૈૈલવત કહે

Newspapers in English

Newspapers from United States