Garavi Gujarat USA

અભાગી કલ્્યાણી

- અનુસંધાન પાનાનં. ૪૧

જન્્મ અને ્મરણ તો ઈશ્વરની ્મરજીને આધારરત છે. ્મળવું અને વવખૂટા પડવું એ પણ વનયતીના વનણ્ણયને આધારરત. આવા જ વનયતીના વનણ્ણય સ્મો વવવાહ પ્રસંગ આટોપીને બેરરસ્ટર રાધાર્મણે એ્મની નવવધૂ કલ્યાણી અને જાનૈયા સાથે ઘર તરફ પ્રસ્થાન આદયુું હતું.

રંગેચંગે આટોપાયેલા લગ્નની ઉ્મંગભરી યાદ સૌના ્મન્માં હજુ તો અકબંધ હતી અને એનાં લીધે એકધારી રફ્તારે આગળ વધી રહેલી ટ્ેનની સફર પણ સૌ ્માટે વધુ ઉ્મંગભરી બની હતી.

ટ્ેનની ગવત અને લગ્ન પ્રસંગે ્માણેલી ક્ષણોની ્મીઠી યાદોની ગવત તાલ ્મેળવીને આગળ વધી રહી હતી અને અચાનક બધું જ વેરવવખેર થઈ ગયું. ટ્ેનને અકસ્્માત નડ્ો. આનંદ્મંગળ ્માણી રહેલાં સૌ પર કાળનો કોરડો વીંઝાયો. અનેક ઘાયલ થયાં. અનેક ત્યાં જ ઘટના સ્થળ પર મૃત્યુ પામ્યાં. મૃતક્માં રાધાર્મણનું પણ ના્મ હતું. અંવત્મ શ્વાસ લેતા પહેલાં રાધાર્મણે પોતાના વ્મત્ર જયકૃષ્ણને કલ્યાણીની ભાળ લેવાં આખરી વવનંતી કરી.

“જયકૃષ્ણ, કલ્યાણીને તારા ભરોસે ્મૂકીને જઈ રહ્ો છું. જે લગ્નજીવનની શરૂઆત થાય એ પહેલાં જ એનો અંત આવી ગયો છે એવા આ લગ્ન પાછળ એનું જીવન ન વેડફાય એવી ્મારી ઇચ્છાને ્માન આપીને એના લગ્ન કરાવજે.” અને વધુ કંઈ વાત થાય એ પહેલાં રાધાર્મણે અંવત્મ શ્વાસ લીધા.

પાછળ રહી ગયેલાં ઘાયલ જાનૈયા અને નવવધૂ કલ્યાણીને લઈને જયકૃષ્ણ ઘરે પહોંચ્યા. બે રદવસ પહેલાં જે કલ્યાણીના સૌભાગ્યની સૌને ઇર્ા્ણ થતી હતી એ સૌ આજે કલ્યાણીના દુભા્ણગ્ય પર અફસોસ કરતાં હતાં. સૌભાગ્યવતી સ્ત્રીઓ હવે એની છાયા ્માત્રથી દૂર રહેવા ્માંડી. એ જ્યાં જશે ત્યાં આપવતિ બનીને જશે એવા ભયથી સૌ કલ્યાણીથી દૂર રહેવા ્માંડ્ા.

જયકૃષ્ણની પત્ી ્માલતી પણ આ્માંથી બાકાત નહોતી. એને કલ્યાણી પર અત્યંત અનુકંપા થઈ આવતી પણ અંતે તો એ પવત-સંતાનોનું વહત ઇચ્છતી એક સરળ ગૃહીણી હતી ને! પવતને સહેજ આંખ-્માથું દુઃખે તો પણ એ આશંકાથી ફફડી ઊઠતી. નાનકડી ઉપ્માની પણ એને સતત વચંતા રહેતી કે ન કરે નારાયણ અને કલ્યાણીનું દુભા્ણગ્ય એના ્માટે કોઈક પીડા ના ઊભી કરે.

પણ કલ્યાણી અને ઉપ્મા વચ્ે અજબનો સ્ેહ નાતો બંધાતો જતો હતો. કલ્યાણીનાં આવ્યા પછી ઉપ્મા તો એની કાકી પાસે જ રહેતી થઈ ગઈ હતી. ્માલતીની હાલત કફોડી બની જતી. એ ન તો ઉપ્માને કલ્યાણી પાસે જતા રોકી શકતી કે ન તો એ કલ્યાણીને આ ઘર્માંથી નીકળવાનું કહી શકતી. અનેકવાર પવતને કહેવાનો પ્રયાસ કરી જોયો,

“જુવાન વવધવાને છ છ ્મવહનાથી આપણાં ઘર્માં રાખી છે, લોકો શું કહેશે?”

“જેને કહેવું હશે એ ્મને કહેશે ને. તને તો કોઈ કંઈ નહીં કહે, તું શું કા્મ

ખોટી વચંતા કરે છે અને જુવાન હોય કે વૃદ્ધ વવધવા શું ફરક પડે છે?” જયકૃષ્ણ વાત હસવા્માં કાઢી નાખતા.

ખરેખર તો ્માલતીને રદવસ-રાત પવત અને પુત્રીના ્મંગળની વચંતા હતી. વવધવા સ્ીના પડછાયાથી અ્મંગળ આશંકા ્માત્રથી એ ડરતી રહેતી. સ્મય સરતો રહ્ો અને જયકૃષ્ણ પણ કલ્યાણી અંગે કોઈ વનણ્ણય નહોતા કરી શકતા.

એ રદવસે તો શહેરની પ્રવતવઠિત વ્યવતિના અવસાનના લીધે ઑરફસ વહેલી બંધ થઈ અને જયકૃષ્ણ સ્મય કરતા વહેલા ઘરે પહોંચ્યા. ્માલતી બહાર ગઈ હતી પણ ઉપરના ્માળથી ઉપ્માનો અવાજ આવતો હતો એટલે સૌ ઉપર હશે એ્મ ્માનીને એ અવાજની આંગળી પકડીને એ ઉપર ગયા. ઉપર ચઢતાં જ સા્મે સદ્યસ્ાતા કલ્યાણી નજરે પડી. ખુલ્ી લાંબી કેશરાશીની આડશ્માંથી દેખાતો એનો ગોરો ચહેરો જાણે વાદળોની આડેથી દેખાતા ચંદ્રની જે્મ ચ્મકતો હતો. આંખો્માં એક વવશેર્ આકર્્ણણ હતું. કદાચ આજ સુધી આવું સૌંદય્ણ જયકૃષ્ણે જોયું જ નહોતું. યૌવન તો જાણે અંગે અંગ્માંથી સોળે કળાએ ખીલ્યું હતું. સાદગીની પણ આવી આભા હોઈ શકે એવું પહેલી વાર જયકૃષ્ણે અનુભવ્યું. ક્ષણભર કલ્યાણીને જોઈ લેવાનું પ્રલોભન એ રોકી ન શક્યા. પણ જેવી કલ્યાણીની નજર જયકૃષ્ણ પર પડી એણે શર્મથી પાલવ ખેંચીને ્માથું ઢાંકી લીધું .જાણે ફરી વાદળની આડશ્માં ચંદ્ર ઢંકાઈ ગયો પણ જયકૃષ્ણના ્મનને વવચવલત કરતો ગયો.

“કલ્યાણી, ્મારે તારી સાથે વાત કરવી છે.”

કલ્યાણી શર્મથી કોકડું વળી ગઈ. ્માલતીની ગેરહાજરી્માં એ જયકૃષ્ણની સાથે કોઈ વાત કરવા ઇચ્છતી નહોતી. એણે કોઈ જવાબ આપવાનું ટાળ્યું.

“કલ્યાણી, રાધાર્મણ એના અંવત્મ સ્મયે તને ્મારા હાથ્માં સોંપતા ગયા હતા. ્મારું કત્ણવ્ય છે કે હું તને સુખી કરું પણ એનો રસ્તો તો તારે જ વનવચિત કરવો પડશે.” જયકૃષ્ણના સ્વર્માં કંપન ભળ્યું. કલ્યાણીએ નજર ઉઠાવીને એ્મની સા્મે જોવાનુંય ટાળ્યું હતું તે્મ છતાં જયકૃષ્ણની નજર જાણે એને વીંધી નાખતી હોય એ્મ એ અનુભવી રહી. એ કાંપી ઊઠી. આ પહેલો અનુભવ હતો.

“આપને જે યોગ્ય એ્મ કરજો પણ ્માલતીબહેનની હાજરી્માં વાત કરો એ વધુ યોગ્ય છે.”

કલ્યાણી સતત એ વાતે સતક્ક રહેતી કે એના લીધે આ ઘર્માં વવર્ાદ કે વવખવાદનું કોઈ વાતાવરણ ન સજા્ણય એટલે એ હં્મેશા સૌથી, ખાસ કરીને જયકૃષ્ણથી અંતર જાળવતી. પર્માત્્માએ એને સૌંદય્ણ આપવા્માં કોઈ કસર નહોતી છોડી પણ ભાગ્ય્માં સુખ લખવાનું ભૂલી ગયા હતા. અને એટલે જ ક્યારેય પોતાના દુભા્ણગ્યની છાયા કોઈ પર ન પડે એવી પ્રાથ્ણના કરતી.

્માલતી ગ્મે એટલું ્મનને ્મનાવે પણ જ્યારે એ બહાર જઈને આવતી ત્યારે એ કોઈની કહેલી વાતો સાંભળીને કેટલીય વચંતાઓનું પોટલું ્મન્માં ભેગુ બાંધી લાવતી. જેટલા મ્હોં એટલી વાતો સાંભળીને એના ્મન્માંય ઘર્માં કલ્યાણીની હાજરીના લીધે કોઈ અ્મંગળ ઘટનાના ખતરાની ઘંટડી વાગ્યા કરતી. આજે પણ એ એની બેનને ્મળી આવી ત્યારે ્મન્માં અઢળક ઉચાટ લઈને આવી.

અને જે ઉચાટ ્મન્માં લઈને આવી હતી એ ઊભરો આવતાની સાથે પવત સા્મે ઠલવી દીધો. હવે કલ્યાણીને ઘર્માં રાખવી ન જોઈએ એવી જીદ પકડી.

પણ જયકૃષ્ણનું ્માનવું હતું કે જેના નસીબ્માં ઈશ્વરે અઢળક દુઃખ લખ્યું છે એને આપણે સુખ તો આપી શકવાના નથી પણ એને બેઘર કરીને એના દુઃખ્માં શા ્માટે ઉ્મેરો કરવો? અને રાધાર્મણ એ્મના અંવત્મ સ્મયે કલ્યાણીનું ધ્યાન રાખવાનું કહી ગયા હોય, ત્યારે એને કેવી રીતે જવાનું કહી શકાય? હા, એ જ્યારે ઇચ્છે ત્યારે એના પુનઃવવવાહ કરીને વવદાય આપી શકાય. દુવનયા્માં સૌ કોઈને રાજી ક્યાં રાખી શકાય છે? બધાનું સાંભળવા કરતાં જે એકની સંભાળ આપણે લેવાની છે એની વચંતા કરીએ તો ગની્મત.

્માલતી સ્મજી ગઈ કે હવે કલ્યાણીની જીવનભર નજર સા્મે સહન કરવાની રહેશ,ે ત્મે છતાં એણે પોતાની વચતં ા છતી તો કરી જ.

“્મારું એવું કહેવું નથી કે આજે જ એને ્મોકલી દો પણ પંદર રદવસ પછી ્મારે ્મારી ભત્રીજીના લગન્માં પીયર જવાનું થશે ત્યારે કલ્યાણી અહીં એકલી રહેશે?” “એકલી ક્યાં છે, એને સાથે જ લઈને જજે ને.” જયકૃષ્ણે જવાબ આપ્યો.

પણ ્માલતીને આ વાત ક્યાંથી ્મંજૂર હોય?“ન જાન-ન પહેચાન અને એક વવધવાને ્મારા પીયરની ્મહે્માન બનાવીને ક્યાં લઈ જઉં? શુકન-્મહુરતના ટાણે એની છાયા પરણવા જતી કન્યા પર પડે એ કોને ગ્મે?” ્માલતીના અવાજ્માં વવદ્રોહનો સૂર ભળ્યો.

“બસ, તો પછી કલ્યાણી અહીં જ રહેશે. એવું હોય તો બુવધયાની ્માને વધારે પૈસા આપીને અહીં રહેવા બોલાવી લે જે.” જયકૃષ્ણના અવાજ્માં ્મક્ક્મતા હતી.

નાછૂટકે ્માલતીને કલ્યાણીને ્મૂકીને જવું પડ્ું. જતાં પહેલાં એણે બુવધયાની ્મા ને પૂરતી તકેદારી રાખવાનું સ્મજાવી દીધું. કલ્યાણીને પણ પરદા્માં રહેવાનું કહી દીધું. પણ હવે બદલાતા સંજોગો્માં

આગળ વધતી વાત કયો રંગ લાવે છે એ જોઈએ.

*****

આજ સુધી જયકૃષ્ણની પાસે કલ્યાણીને ઘર્માં એકલી ્મૂકીને ક્યાંય ન ગયેલી ્માલતીને લગ્ન પ્રસંગે જવાનું થતાં દલાયેલા સંજોગથી ઘરની પરરસ્સ્થવત્માં અણધાયયો વળાંક સજા્ણય છે.

્માલતીના પીયર ગયા પછી જયકૃષ્ણ ઑરફસે ્મોડા જતા અને વહેલા પાછા આવતા તો વળી ક્યારેક ઑરફસે જવાનું પણ ્માંડી વાળતા. જયકૃષ્ણના કડપથી ડરતી બુવધયાની ્માએ ખાવાખવડાવવાની જવાબદારી કલ્યાણીને સોંપી દીધી. જયકૃષ્ણ એ જ તો ઇચ્છતા હતા. “કલ્યાણી, તેં તારા ભાવવ ્માટે શું વનણ્ણય કયયો?” જ્મતા જ્મતા એક રદવસ જયકૃષ્ણે કલ્યાણીને પ્રશ્ન કયયો. આવા પ્રશ્નોના બહાને એ કલ્યાણીને વાતો્માં રોકી રાખતા.

કલ્યાણી પાસે બહારી દુવનયાનો ક્યાં કોઈ અનુભવ હતો કે એ કોઈ વનણ્ણય કરી શકે? ગા્મ્માં વવધવા ્માસીનો આશરો હતો અને હવે અહીં જયકૃષ્ણનો. વવધવા ્માસી તો આ દુવનયા્માં રહી નહોતી. એ જાય તો પણ ક્યાં જાય?

જયકૃષ્ણે સૂચવેલી પુનઃલગ્ન કે શાળા્માં ભણવા જવાની વાતના પણ એની પાસે જવાબ હતા.

કલ્યાણી કહેતી કે જો લગ્નથી સુખ ્મળવાનું જ હોત તો વૈધવ્ય ના ્મળ્યું હોત, એટલે પુનઃલગ્ન ્માટે એનું ્મન ્માનતું નહોતું. ્મોટી ઉં્મરે પહોંચ્યા પછી શાળા્માં ભણવા જવાનીય શર્મ આવતી હતી. જયકૃષ્ણે સૂચવેલા ત્મા્મ ઉકેલો પર એને હસવું આવતું હતું અને એનું હાસ્ય જ જયકૃષ્ણના રો્મે રો્મ ઝંકૃત કરી દેતું. આજ સુધી ઓઝલ્માં રહેલી કલ્યાણીનું સૌંદય્ણ આટલી નજીકથી એ આટલા વખતે જોઈ રહ્ો હતો.

એ રદવસે વાતો્માં સ્મય સરતો જતો જતો. સાંજ રાત્માં ઢળવા ્માંડી હતી પણ જયકૃષ્ણ અને કલ્યાણીની વાતો ખૂટતી નહોતી. પહેરો દવે ા વનયુતિ કરેલી બુવધયાની ્મા વનરાંતે નસકોરાં બોલાવતી ઘોરી રહી હતી.

આટલા સ્મયથી ઘર્માં ચૂપચાપ રહેતી કલ્યાણીની વાચા આજે ખુલી હતી. એ કહેતી હતી,

“રાધાર્મણે તો દયાભાવથી પ્રેરાઈને ્મારું પાવણગ્રહણ કયુું હતું એટલે ્મારા્માં એ્મના પ્રત્યે અપાર શ્રદ્ધાના ભાવ જાગ્યા હતા, પણ વ્મલનના સંયોગ ઊભા થાય એ પહેલાં વવયોગ આવી ગયો. ન તો હું પવતનો પ્રે્મ પા્મી શકી કે ન તો હું પવતને પ્રે્મ કરી શકી. પરંતુ પ્રે્મ કોને કહેવાય એનો પરરચય તો ્મને એ રદવસે થયો જ્યારે ્મેં ત્મને સીડી પર ચઢીને ઉપર આવતા જોયા હતા. આજ સુધી આપના પ્રત્યે ્માત્ર શ્રદ્ધા ધરાવતી હતી અને હવે આપને પ્રે્મ પણ એટલો જ કરવા લાગી છું. તે્મ છતાં આપની સાથે પુનઃલગ્નની વાત તો એકદ્મ અસંભવ છે.”

“કે્મ કલ્યાણી, એ્માં કઈ આપવતિ નડે છે? “કહેતા જયકૃષ્ણે કલ્યાણીનો હાથ પોતાના હાથ્માં લઈ લીધો.

કલ્યાણીએ હળવડેથી પોતાનો હાથ પાછો ખેંચી િડેતા, જયકૃષ્ણ તરફ સંકિગ્ધ નજરે જોયું. જયકૃષ્ણ જરા ભોંઠા પ્ડી ગયા અનડે તરત જ પોતાની ભૂિ સ્વીકારતા કલ્યાણીનડે આશ્ાસન આપ્યું કે ક્યારેય એની મરજી લવરુદ્ધ એનો સ્પશ્ટ નહીં કરે.

એક વાતડે જયકૃષ્ણનડે સમજાતું નહોતું કે લહંિુ શાસ્ત્ પ્રમાણડે પુરુર્ એકથી વધુ િગ્ન કરી શકતો હોય અનડે કલ્યાણી જો એમનડે ખરેખર પ્રડેમ કરતી હોય તો િગ્નની અસંભવના કેવી રીતડે હોઈ શકે? કલ્યાણીની મરજી હોય તો એના પુનઃિગ્ન કરાવવાનું તો રાધારમણ પણ કહી ગયા હતા. એ સૌભાગ્ય જો કોઈનડે પ્રાપ્ થવાનું હોય તો એમનડે પ્રાપ્ થઈ જ શકે નડે?

“છીઃ પુનઃિગ્ન માટે તો લવચારવુંય મારા માટે તો અસંભવ છ.ે લહંિુ નારી એક વાર જડેનડે પ્રડેમ કરે એની પાછળ આખું જીવન સમલપ્ટત કરી િે. મેં આપનડે પ્રડેમ કયયો છે અનડે કરતી રહીશ. હું મારા પ્રડેમનું પ્રલતિાન નથી માંગતી.” કલ્યાણીના અવાજનું ગાંભીય્ટ જયકૃષ્ણનડે સ્પશદી ગયું.

“કલ્યાણી, તું માત્ તારું જ લવચારીશ? તારા મનની વાત તો તેં કહી િીધી પણ મારો તો લવચાર કર. તારા વગર તો હું પાગિ થઈ જઈશ. એક પળ પણ હવડે હું તારા વગર રહી શકુ એમ નથી. પણ હા, સાથડે એટિો લવશ્ાસ જરૂર રાખજડે કે આજ સુધી તું મારી પાસડે જડેટિી સુરલક્ત હતી એટિી જ સુરલક્ત હંમડેશા રહીશ. અ્ડધી રાત્ડે એક સગા ભાઈ પાસડે કોઈ બહેન સુરલક્ત હોય એવી જ રીતડે તું અહીં રહી શકીશ. હું તનડે પ્રડેમ કરુ છુ. તનડે પામવાની ઇચ્છા ધરાવું છું પણ, સાચા અનડે સ્વીકૃત માગવે. કોઈ ખોટી રીતડે તનડે પામવાનું તો િૂર સ્પશ્ટ પણ નહીં કરુ.” જયકૃષ્ણના અવાજમાં નરી આજ્ટવતા હતી.

“હું નથી મારું લવચારતી કે નથી હું તમારું લવચારતી. હું તો માત્ માિતીિીિીનું લવચારું છું કે અજાણતાંય મારાથી એમના સૌભાગ્ય પર કોઈ કઠુરાઘાત ન થઈ જાય. મારા ખરાબ સમયમાં એમણડે મનડે આશ્રય આપ્યો છે. એમનું હું ભિુ ઇચ્છું છું. મનડે મારા પ્રડેમનું બલિિાન આપવાનું મંજૂર છે પણ એમના જીવનમાં કાંટો બનીનડે નહીં રહું.”

“પણ મારું જીવન કંટકમય બની જશડે એનું શું?” જયકૃષ્ણડે ઠં્ડી આહ ભરતા, એક તૃષ્ણા સાથડે કલ્યાણીની સામડે જોયું.”

“આ એક માનલસક લવકાર છે. થો્ડા કિવસમાં એ િૂર થઈ જશડે. તમડે એમ માનો છો કે મનડે કોઈ કષ્ટ નથી? એક સ્ત્ી થઈનડે પણ હું બધું જ સહન કરવા તૈયાર છું. એક પુરુર્ થઈનડે કકઠનાઈ સામડે હારી જાવ એ કેમ ચાિડે? મેં માિતીિીિીનડે પત્ િખી િીધો છે. એ આવશડે એટિડે હું અહીંથી લવિાય િઈશ. લવિાય િડેતા પહેિાં એક પ્રાથ્ટના છે. ફક્ત જતા પહેિાં હું તમારી ચરણરજ માંગું છું . બસ મારે આટિું જ જોઈએ છે. તમડે મારા માટે િેવ સમાન છો.” કલ્યાણી હજુય સ્વસ્થ હતી.

“અરે! તેં માિતીનડે ક્યારે પત્ િખ્યો? િખતાં પહેિાં મનડે પૂછ્યું સુદ્ધા નહીં.” જયકૃષ્ણના પગ નીચડેથી જમીન ખસી ગઈ.

“મેં માત્ એવું િખ્યું છે કે ઉપમા વગર ઘરમાં ગમતું નથી, બસ, બનડે એટિા જિિી પાછા આવી જાવ. હું એવું તો ન િખી શકું નડે કે તમારી સાથડે એકિા રહેવાનું મારા માટે ઉલચત નથી. એવું પણ ન િખી શકું નડે કે આપણડે એકબીજાનડે પ્રડેમ કરીએ છીએ. અનડે ખરેખર એવું ઇચ્છતી નથી કે અજાણ ભાવડે આપણી વચ્ડે એવું કશું બની જાય જડે જીવનભર કિંક બની રહે.” કલ્યાણીએ માત્ હસીનડે જવાબ આપ્યો

“તેં જડે કંઈ કયુું એ યોગ્ય જ છે કલ્યાણી. ઘણી રાત થઈ ગઈ છે. હવડે તું જઈનડે સૂઈ જા.”

કલ્યાણી ઊભી થઈનડે જયકૃષ્ણનડે પગડે િાગી. એની ચરણધૂલિ માથડે િગાવીનડે હળવડેથી ઉપર ચાિી ગઈ.

જયકૃષ્ણ આખી રાત પાસા બિિતા રહ્ા પણ એમનડે ઊંઘ ન આવી.

બીજા કિવસડે ઑકફસડેથી આવીનડે જયકૃષ્ણડે જોયું તો માિતી આવી ગઈ હતી. ઉપમા રમી રહી હતી. આખી રાતના ઉજાગરાના િીધડે એમનો ચહેરો સાવ લનસ્તડેજ િેખાતો હતો. જયકૃષ્ણની તબીયતની આશંકાથી માિતીનડે ફફ્ડી ઊઠી. એણડે તરત જ કહ્યં કે,

“કલ્યાણી હજુ ઘરમાં છે તો આમ બનવાનું જ હતું, એ અભાગણીની છાયાથી આજ સુધી સૌ બચ્યા પણ ક્યાં સુધી બચી શકાશડે કોણ જાણડે? કહ્ય હતું કે એનડે ક્યાંક મોકિી િો પણ મારું કોણ સાંભળે છે?”

તો જયકૃષ્ણના મનમાં બીજી જ આશંકા હતી કે માિતી આવડે કે તરત કલ્યાણી જવાનું કહેતી હતી તો કોણ જાણડે એ હશડે કે કેમ?

“કલ્યાણી છે ક્યાં? મેં એનડે એક કન્યા શાળામાં ભણવા મોકિવાનો લનણ્ટય કયયો છે. જરા એનડે બોિાવો, એની મરજી જાણી િઈએ.” ધ્ડકતા હ્રિયડે એ પૂછી બડેઠા.

હાંશ, માિતીનો જીવ હેઠો બડેઠો. હવડે કલ્યાણી અહીંથી જશડે. ક્યાં જશડે એની એનડે લચંતા નહોતી પણ એ જશડે એ વાતથી એનડે લનરાંત થઈ. જડે જિિી વાતનો લનવડે્ડો આવડે એ હેતુથી એણડે કલ્યાણીનડે બોિાવવા ઉપમાનડે મોકિી.

“કાકી તો ઉપર નથી.” ઉપમાએ ઉપરથી જવાબ આપ્યો. ગભરાયડેિી માિતી અનડે પાગિ જડેવી હાિતમાં જયકૃષ્ણડે આખા ઘરમાં જોઈ િીધંુ. કલ્યાણી ક્યાંય નહોતી. માત્ એની પથારી પર એના ઘરેણાંની પડેટી અનડે એની ઉપર એક પત્ હતા, જડેમાં િખ્યંુ હતું કે, “જઉં છું. મારી ઉપસ્સ્થલતથી આપનડે જડે કષ્ટ પડ્ું કે મારાથી કોઈ અપરાધ થયો હોય તો એના માટે માફી માંગું છું. મારી ભાળ કરવાના પ્રયત્ો વ્યથ્ટ જશડે. મારા ઘરેણાં ઉપમા માટે છે.”

સુભદ્ા કુમારી ચૌહાણની વાર્ાતા ‘કલ્્યાણી’ પર આધારરર્ ભાવાનુવાદ.

 ?? ??

Newspapers in English

Newspapers from United States