Garavi Gujarat USA

ભાિ્તીયો ગૌિવ, અસાધાિણ િાષ્ટ્રવાદી લાગણી ધિાવે છે

-

ભારતીયો અંગડેના એક નવા સવનવે ા તારણો અનુસાર તડેઓ પોતાના અનડે િેશ લવર્ડે ભારે ગૌરવની િાગણી ધરાવડે છે તડેમજ લમલિટરીની શલક્તમાં લવશ્ાસ સાથડે અસાધારણ રાષ્ટ્રવાિી ભાવના િાખવડે છે. સાથોસાથ ચીન અથવા પાકકસ્તાન સાથડે યુદ્ધની સ્સ્થલતમાં અમડેકરકન સડેના ભારતનડે સમથ્ટન આપશડે તડેવી અપડેક્ા પણ રાખડે છે.

વોલશગ્ં ટન ્ડીસી સ્સ્થત બલુ દ્ધજીવીઓની સસ્ં થા- સ્ટેમસન સન્ડે ટર દ્ારા ભારતીયોના જાહેર અલભપ્રાય અગં સવવે કરાયો હતો જમડે ાં ભારતના મોટા મસ્ુ સ્િમ િઘમુ તી સમિુ ાય પ્રત્યડે અસલહષ્ણતુ ાના લચતં ાજનક સકં ેતો પણ મળ્યા છે.

13 એલપ્રિથી 14 મડે, 2022 વચ્ડે ભારતમાં ફોન દ્ારા સાત હજાર વ્યલક્તઓનડે સવવેમાં આવરી િડેવાઈ હતી. જાણીતી સંસ્થા-સડેન્ટર ફોર વોકટંગ ઓલપલનયન એન્્ડ રિડેન્્ડ્સ ઇન ઇિડેક્શન રીસચ્ટ (સીવોટર) દ્ારા ભારતના તમામ 28 રાજ્યો અનડે છે કેન્દ્રશાલસત પ્રિેશોમાં, 12 ભાર્ામાં સવવે કરાયો હતો. આ સવવેના મુખ્ય તારણો નીચડે મુજબ છે.

ભારતીયો પોતાના માટે અનડે િેશ માટે અસાધારણ ગૌરવ રાષ્ટ્રવાિની િાગણી ધરાવડે છે. ભારતીયો સભં લવત સ્થાલનક અનડે લવિેશી જોખમો સામડે િેશનડે સરુ લક્ત રાખવા બાબતડે ભારતના સન્ૈ યની ક્મતામાં મજબતૂ લવશ્ાસ ધરાવડે છે. સવવેમાં 71 ટકા િોકોએ નરેન્દ્ર મોિીનડે સમથન્ટ આપ્યું છે.

સવવેમાં અન્ય ધમ્ટના ઉત્તરિાતાઓની સરખામણીમાં લહન્િુ ઉત્તરિાતાઓએ મોિી અનડે ભાજપનડે સમથ્ટન આપ્યું હતું. જોકે, સવવેમાં લચંતાજનક બાબત એ જોવા મળી હતી કે મોિી અનડે ભાજપના સમથ્ટકોએ મુસ્સ્િમો પ્રત્યડે વધુ અણગમો વ્યક્ત કયયો હતો. 78 ટકા ઉત્તરિાતાઓ માનતા હતા કે, ભારતમાં મુસ્સ્િમોની વસતી ઝ્ડપથી વધી રહી છે. આવી માન્યતા જો કે, મોિી અનડે ભાજપના સમથ્ટકો ના હોય તડેવા લહન્િુઓમાં પણ પ્રવતદી રહી છે.

90 ટકા િોકો એવું માનડે છે કે, લવશ્ના િગભગ બધા જ અન્ય િેશો કરતાં ભારત વધુ સારો િેશ છે. અગાઉ એક અન્ય એજન્સી દ્ારા હાથ ધરવામાં આવડેિા એક વૈલશ્ક સવવેમાં પણ, ભારતમાં યુપીએની ્ડો. મનમોહન લસંઘની સરકાર સત્તામાં હતી ત્યારે હાથ ધરાયડેિા સવવેમાં પણ ભારતીયોનો પ્રલતભાવ એવો જ હતો કે ભારત લવશ્ના મોટાભાગના અન્ય િેશો કરતાં સારો િેશ છે. એ વખતડે જાપાન પ્રથમ રિમડે અનડે ભારત બીજા રિમડે હતું.

Newspapers in English

Newspapers from United States