Garavi Gujarat USA

વડતાલના શ્ી સ્વાવમનારાયણ મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણી

-

શ્ી સ્વાર્મનારાયણ સંપ્રદાયના તીથ્ચધામ વડતાલ ખાતે શ્ીકૃષ્ણ ભગવાનનો ૫૨૪૩મો જન્મોત્સવ આર્ાય્ચશ્ી રાકેશપ્રસાદજી મહરાજના સાર્નધ્યમાં સંતો અને ભક્ોએ સાથે મળીને ખૂબ જ હર્ષોલ્ાસ સાથે ઉજવ્યો હતો. આ ર્નર્મત્ે શાસ્ત્ી શ્ી ગુણસાગરસ્વામી ર્વરસદવાળાએ વ્યાસાસને ર્બરાજી કૃષ્ણર્રરત્ામૃત કથાનું હજારો હરરભક્ોને રસપાન કરાવ્યું હતું. વડતાલ મંરદરના ર્વદ્ાથથીઓ, સેવકો, સંતો, પાર્્ચદો અને સંસ્કૃત પાઠશાળાના ર્વદ્ાથથીઓએ રાસની રમઝટ બોલાવી હતી. વડતાલ મંરદરના કોઠારી ડૉ. સંતવલ્ભ સ્વામીએ જણાવ્યું હતું કે, શ્ાવણ વદ આઠમ એટલે જન્માષ્ટમી... સમગ્ર ભારત સર્હત ર્વદેશોમાં પણ જન્માષ્ટમીની ઉજવણી ખૂબજ આનંદ ઉલ્ાસ સાથે ઉજવવામાં આવે છે.

આજે સ્વાર્મનારાયણ સંપ્રદાયના સ્થાપક રામાનંદ સ્વામીનો પણ જન્મરદવસ છે. વડતાલના ર્ોગાનમાં નાના ભૂલકાંઓ ધ્વારા રજુકરવામાં આવેલ મણીયારો રાસ સૌના આકર્્ચણનું કેન્દ્ર બન્યો હતો. યુવાસંતો, પાર્્ચદો પાઠશાળાના ર્વદ્ાથથીઓ સર્હત મંરદરના ર્વદ્ાથથીઓએ રાસની રમઝટ બોલાવી હતી આ સમયે હાજર સૌ હરરભક્ો ડી.જે. ના તાલે ઝૂમી રહ્ા હતા. પ્રભુના પ્રાગટ્ય ઉત્સવમાં દેવરાજ ઈન્દ્ર પણ મનમૂકીને વરસી રહ્ા હતા. બહેનોના ર્વભાગમાં બહેનોએ રાસની રમઝટ લીધી હતી.

આ પ્રસંગે આર્ાય્ચ શ્ી રાકેશપ્રસાદજી મહારાજે

આશથીવર્ન પાઠવ્યા હતા. રાત્ે ૧૨:૦૦ ના ટકોરે આર્ાય્ચ મહારાજશ્ીએ મંરદરના દેરામાં શ્ીકૃષ્ણ ભગવાનની પૂજાર્વર્ધ બાદ મહારાજશ્ીએ ફૂલોથી શણગારેલ સોનાના પારણામાં લાલજી પધરાવી પ્રભુ પ્રાગટ્યની આરતી ઉતારી પારણું ઝૂલાવ્યું હતું. આરતી બાદ પ્રભુના વધામણાં કરવા માટે મંરદર પરરસર તથા ર્ોગાનમાં સંતો ધ્વારા ૪૫૦ કીલો ર્ોકલેટની ઉછામણી કરી હતી.

 ?? ??

Newspapers in English

Newspapers from United States