Garavi Gujarat USA

િાિકોટની એઇમ્સ અને પાવલતાણાની હોસ્સ્પટલ િચ્ે ટેલીમેડીસીન સેિા શરૂ

-

ભારત સરકારના આરોગ્ય અને પરરવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર ડો. મનસુખભાઈ માંડર્વયા દ્ારા પાર્લતાણાની હોબ્સ્પટલ ખાતે ટેલીમેડીસીન સેવાઓનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.

પાર્લતાણામાં સર માનર્સંહજી હોબ્સ્પટલને કેન્દ્રીય પ્રધાન માંડર્વયાની ઉપબ્સ્થર્તમાં એઈમ્સ– રાજકોટ સાથે જોડવામાં આવી છે. ટેલીમેરડસીન સેવાઓના પ્રારંભથી પાર્લતાણા અને આસપાસના ર્વસ્તારોના દદથીઓને જરૂર પડ્ે રાજકોટની એઈમ્સના ડોક્ટરોની સારવારલક્ી સલાહ ઓનલાઈન ઉપલ્લધ થશે અને પાર્લતાણાના ડોક્ટસ્ચને પણ સહયોગ પ્રાપ્ત થશે.

આ અંગે ડો. માંડર્વયાએ કહ્યં હતું, ‘પાર્લતાણા તથા આસપાસના તાલુકાઓના લોકોને તજજ્ોની સેવાઓ મળી રહે તે માટે AIIMS રાજકોટ સાથે જોડાણ કરી AIIMS રાજકોટના સ્પેશ્યાર્લસ્ટ ડોકટરોની સેવાઓ પાર્લતાણા ખાતે ટેલીમેડીસીન

મારફત મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે અને AIIMS રાજકોટ એક હબ તરીકે કામ કરશે. જેના કારણે પાર્લતાણાથી અગાઉ દદથીઓને અમદાવાદ કે રાજકોટ રરફર કરવામાં આવતા હતા તેના સ્થાને હવે સ્થાર્નક સર માનર્સંહજી હોબ્સ્પટલમાં જ એઈમ્સ–રાજકોટના સ્પેર્શયાર્લસ્ટ ડોક્ટસ્ચનું માગ્ચદશ્ચન મળી રહેશે અને દદથીના સમય અને નાણાંની બર્ત થશે.’

આ નવી સુર્વધાથી હૃદયરોગ, રકડનીના રોગો, કૅન્સર, સાયરકયાટ્ીસ્ટ વગેરે તજજ્ોની સેવાઓ મળતા બહારગામ ધક્ા ખાવામાંથી મુર્ક્ મળશે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States