Garavi Gujarat USA

કોમનિેલ્થ ગેઇમ્સમાં મેડલ વિિેતા ગુિિાતના ખેલાડીઓને ખેલ પ્રવતભા પુિસ્કાિ

-

કોમનવેલ્થ ગેઇમ્સ-ર૦રરમાં ર્વર્વધ રમતોમાં મેડલ્સ કરનારા ખેલાડીઓને બુધવારે ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કુલ ૮૦ લાખ રૂર્પયાના ખેલ પ્રર્તભા પુરસ્કાર અપ્ચણ કરી સન્માર્નત કયા્ચ હતા. આ પ્રસંગે રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃર્તક બાબતોના ર્વભાગ દ્ારા ગાંધીનગરમાં આ ર્વજેતા ખેલાડીઓના સન્માનના સમારોહ રાજ્ય પ્રધાન હર્્ચ સંઘવી પણ ઉપબ્સ્થત રહ્ાં હતાં.

મુખ્યપ્રધાન અને ગૃહ રાજ્ય પ્રધાને કોમનવેલ્થ ગેઇમ્સ-ર૦રરમાં ટેબલ ટેર્નસ રમતમાં રટમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ ર્વનર ગુજરાતના ખેલાડી હરર્મત દેસાઇને રૂ.૩પ લાખનો ખેલ પ્રર્તભા પુરસ્કાર એનાયત કયષો હતો. પેરા ટેબલ ટેર્નસમાં ર્સંગલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત ભાર્વના પટેલને રૂ.રપ લાખ, બ્ોન્ઝ મેડલ પ્રાપ્ત રદવ્યાંગ ખેલાડી સોનલ પટેલને રૂ.૧૦ લાખની પુરસ્કાર રકમનો ર્ેક અપ્ચણ કયા્ચ હતા. તેમણે આ કોમનવેલ્થ ગેઇમ્સમાં ભારતીય મર્હલા ર્રિકેટ ટીમમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારી ગુજરાતની બે પ્રર્તભાવંત મર્હલા ર્રિકેટર યાર્શકા ભારટયા અને રાધા યાદવને પ્રત્યેકને પાંર્ લાખ રૂર્પયા ખેલ પ્રર્તભા પુરસ્કાર અન્વયે અપ્ચણ કયા્ચ હતા.

રાજ્યના મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પણ ખેલાડીઓને અદ્તન તાલીમ, પ્રોત્સાહનો અને જરૂરી વ્યવસ્થાઓ પૂરી પાડી રાજ્યના ખેલાડીઓ ર્વશ્વસ્તરે ઉત્કષ્ટૃ પ્રદશ્ચન કરે તે માટે તેમની પડખે ઊભી રહી છે. તેમણે આ ર્વજેતા ખેલાડીઓને ઉજ્જવળ કારકીદથી અને વધુ ઉત્કષ્ટૃ પ્રદશ્ચન માટેની શુભેચ્છાઓ પણ પાઠવી હતી. રમત-ગમત, યુવા અને સાંસ્કૃર્તક પ્રવૃર્ત્ રાજ્ય પ્રધાન હર્્ચ સંઘવીએ જણાવ્યું હતું કે, કોમનવેલ્થ ગેઇમ્સમાં આ વખતે ભારત ટોપ-પ માં સ્થાન પામ્યુ છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States