Garavi Gujarat USA

ચટાકેદાર, મજેદાર અામલી આમલીમાં પોટેશિયમ ઉપરાંત ભરપૂર માત્ામાં શિટામીન 'સી', શિટામીન 'બી' ૧ર, મેગ્નેશિયમ છે

-

આમલી, ઇમલી, આમરૂલ, ચિંિ, ચિંિા, ચિંતાિેટુ, ટેમચિંડ કે પછી લટે ટનમાં ટેમેરીીંડસ ઇન્્‍ડડકા જે પણ બોલિાલની ભાષા હોય તેમાં આમલીનું નામ લેતા જ મ્હોંમાં લાળ છૂટે એવો છે, આમલીનો સ્વાદ-ખાટો, િટાકેદારી.

શું આપ જાણો છો કે આમલીમાં ખટાશ ઉપરીાંત કેટલાયે ગુણો છે, જેને કારીણે રીસોઇ સ્વાટદષ્ટ બનાવવાની સાથે આરીોગ્ય માટે પણ ઉપયોગી છે.

આમલીનું વૃક્ષ - વિવિધ ઉપયોગો

સદીઓ પહેલાં માનવ જ્યારીે કુદરીતની ખૂબ જ નજીક જીવતો હતો ત્યારીે તેની આજુબાજુની સમગ્ર સજીવસૃન્્‍ટટ ચવશેની કુતુહલતાને કારીણે, વનસ્પચતઓ ચવશે પણ ખૂબ માચહતગારી હતો.

આમલીના ખૂબ ઉંિા ઝાડ નીિે સુવાથી શરીીરી ઉપરી નકારીાત્મક અસરી થાય છે. બીમારીી થાય છે. આવું અવલોકન આધાટરીત તારીણ છે. આમલીના ઝાડની છાયામાં કપડાનો તંબૂ લાંબો સમય બાંધી રીાખવાથી, કપડું સડી જાય છે તેવું પણ અવલોકન છે. એવું જ અવલોકન - તારીણ લીમડાના વૃક્ષ, વડના વૃક્ષ ચવશે છે. લીમડાનો છાંયડો, વડા વૃક્ષ નીિે ચવસામો શરીીરી-મનને ફાયદો કરીે છે. આ માચહતીને ચવશ્લેષાત્મક બુચઘિથી સમજવા માટે સંશોધનની આવશ્યકતા છે, પરીંતુ આમલીના ઝાડ પરી ભૂત રીહે તેવી બાળપણમાં સાંભળેલી વાતો, હવે હાસ્યાસ્પદ લાગે છે. આમલીના ઝાડ પરી ઉગતી લીલી-કાિી આમલીના કાતરીાનો સ્વાદ કદાિ ભૂતને પણ ભાવતો હશે ? એવું બાળમાનસ મથામણ કરીતું હતું!

આમલીનાં ઝાડનું લાકડું વધુ િીકણું હોવાથી કુહાડી જેવા ઓજારીોના હાથા બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. આયુવવેદમાં આમલીનાં ફૂલ, કાિી- લીલી આમલીના કાતરીા, નવી અામલી, જૂની આમલીનાં આયુવવેદીય દ્રવ્ય-ગુણ ચસઘિાંત અનુસારી ચવચશષ્ટ ઉપયોગથી ઘણાં રીોગ અને લક્ષણોની શાંચત માટે ઉપાયો બતાવ્યા છે.

આમલીમાં રહેલી ખટાશની ઉપયોવગતા

ખોરીાકમાં મખ્ુ યત્વે છ રીસ- ગળ્યો, ખાટો, તીખો, કડવો અને તરીૂ ો હોય છે. આયવુ વેદ આ છયે છ રીસને આરીોગ્ય જાળવવા માટે જરૂરીી જણાવે છે. દરીેક રીસના બધં ારીણમાં રીહેલાં પિં મહાભતૂ ને કારીણે જે તે રીસની ચવચશષ્ટતા-ઉપયોચગતા છે. ખાટા રીસમાંપૃથ્વી અને અન્ગ્ન મહાભૂતની ચવશેષતા હોય છે. ખટાશથી ખોરીાકમાં સ્વાદ પેદા થાય છે. પાિનચરિયા સુધારીે છે. ખટાશ ખાવાથી મનમાં જાગ્રતતા આવે છે, ઇન્્‍ડદ્રયોનું સંવેદન કરીવાનું કામ વધુ સચરિય બને છે. ખાટી વસ્તુ મનમાં યાદ કરીવાથી, ખાવાથી મ્હોંમાં લાળ છૂટે છે. લાળ ખોરીાકનાં પાિનનું કામ કરીતાં ટાયલીન નામનો ઉત્સેિક ધરીાવે છે. ખોરીાકને ભીનો કરીી િાવવા લાયક બનાવે છે.

દરીેકે દરીેક પદાથ્થનો સપ્રમાણ ઉપયોગ જ ઉપયોગી હોય છે. તેવી જ રીીતે આમલીની ખટાશનો વધુ પ્રમાણમાં ખાવામાં ઉપયોગ કરીવાથી દાંત-પેઢામાં હષ્થ થાય છે, રૂૂંવાટા ઉભા થઇ જાય છે, ચપત્ત વધુ ઉત્પ્‍ડન થવાથી, છાતીમાં બળતરીા - ખાટા ઓડકારી, સોજા આવવા જેવી અસરી થાય છે.

આમલીના વિવિધ આરોગ્યપ્રદ ઉપયોગો

આમલીનું પાનક-જૂની આમલીના માવાને પાણીમાં પલાળી તેને ઓગાળી તેમાં ખજૂરી, દાડમનો રીસ, સાકરી, ચસંધવ ભેળવીને બનાવેલા પાનકને ગરીમીના ટદવસોમાં ઠંડક તથા તાજગી મેળવવા વાપરીવામાં આવે છે.

આમલીના પાણીમાં મધ અથવા ગુલાબજળ ઉમેરીી ગળાનો

સોજો મટાડવા કોગળા

કરીવા માટે વપરીાય છે.

આમલીને માટીના ઘડામાં

ચવચશષ્ટ પધ્ધચતથી બનાવેલા

ક્ષારીને વેદો અપિોઅન્ગ્નમાંધથી પેટમાં થતો દુખાવો મટાડવા વાપરીે છે.

બ્લીડીંગ પાઇલ્સનાં દદદીઓને આમલીની છાલનું િૂણ્થ ગાયના દહીં સાથે ખાવાથી રીાહત થાય છે.

ખાઉધરીાપણું મટાડવા માટે ભોજન કયા્થ બાદ સતં ોષની અનુભૂચત થવી જરૂરીી હોય છે. જ્યારીે ગમે તેટલું ખાવા છતાં સંતોષ ન થતો હોય, તેવા રીોગીઓને, મેદસ્વી રીોગીઓને આયુવવેદ આમલીના કુણા પાનની િટણી આશરીે ૧ ગ્રામ જેટલી ખાઇ ઉપરી ગરીમ પાણી પીવાનું સૂિન કરીે છે.આમ કરીવાથી ભૂખ અને સંતોષનું ચનયમન થાય છે.

પેશાબ અટકીને થતો હોય, પરીસેવો ખૂબ થવાને પટરીણામે પેશાબ ઓછો થતો હોય તેવા સમયે આમલીના પાણીમાં જીરીાની ભૂક્ી અને સંિળ

ઉ મે રી ી શરીબતની માફક પીવાથી રીાહત થાય છે.

ભૂખ બરીાબરી ન લાગતી હોય, ખોરીાક તરીફ અરૂચિ થતી હોય, જમ્યા પછી ગેસનો આફરીો િઢતો હોય, કબજીયાત રીહતે ી હોય તવે ી નાનીમોટી પાિન સંબંચધત તકલીફમાં આમલી, જીરૂ, ખજૂરી, સંિળ, સાકરીમાંથી બનાવેલી િટણીનો જમવા સાથે ઉપયોગ કરીવાથી પાિન ચપત્તનું કામ સુધરીે છે.

આમલીમાં શું છે?

પોષણ મૂલ્યની દૃન્્‍ટટએ ૧૦૦ ગ્રામ આમલીમાં રી૩૯ કેલરીી છે. રી૮ મી. ગ્રા.સોટડયમ, ૬રીપ મી.ગ્રા. પોટેચશયમ ઉપરીાંત ભરીપૂરી માત્ામાં ચવટામીન 'સી', ચવટામીન બી ૧રી, મેગ્નચે શયમ છે.

ભારીત જેવા ગરીમીપ્રધાન દેશમાં સૂય્થતાપથી ખૂબ પરીસેવો થઇ શરીીરીમાંથી ક્ષારી નીકળી જવાને પટરીણામે સ્નાયુમાં ખેંિાણ, કમજોરીી ન થાય તે માટે રીોજબરીોજના ખોરીાકમાં આમલીનો દાળ, શાક, રીસમ, િટણી, શરીબત જેવી વાનગીમાં ઉપયોગની પરીંપરીા કેટલી વૈજ્ાચનક છે, તે સમજી શકાય તેમ છે.

આપને હેલ્‍થ, આયુિવેદ સંબંવધત કોઈ પ્રશ્ન હોય તો ડો. યુિા અય્યરને

 ?? ??
 ?? ??
 ?? ?? ડો. યુિા અય્યર આયુિવેદદક દિવિવશયન
ડો. યુિા અય્યર આયુિવેદદક દિવિવશયન

Newspapers in English

Newspapers from United States