Garavi Gujarat USA

લોહીમાં હાઈ પ્ોટીન એ ડાયાબિટટસ અને કેન્સરની બનશાની હેલ્્થ અપડેટ - યજ્ેશ પંડ્ા

-

તાજતે રના એક અભ્્યાસ મજુ બ લોહીમાં રહેલું પ્ોટીન એક એવું ઈન્્ડીકેટર છે જે ્ડા્યબબટટસ અને કેન્સરનો ભોગ બનનાર દદદીઓને વહલે ી તકે આઈ્ડેંટટફા્ય કરવામાં મદદરૂપ થા્ય છે.(્ડા્યબબટોલોજીઆ)

સશં ોધનમાં એવું જણા્યું છે જે કે લોકોના લોહીમાં પ્ોસ્ટસે ીનનું પ્માણ વધારે હો્ય તઓે ને ્ડા્યબબટટસ થવાની સભં ાવના ્ડબલ થઈ જા્ય છે અને કેન્સર થવાની સભં ાવના 43% જટે લી વધી જા્ય છે.

આ અગં ને ા સશં ોધક જબે સકા બ્ાઉને ધ ગાટ્ડ્યડિ નને જણાવ્્યું હતું કે અમને જાણવા મળ્્યું છે કે ્ડા્યબબટટસ અને કેટલાક પ્કારના કે ન્સર વચ્ે સબં ધં છે અને અભ્્યાસના તારણમાં જાણવા મળ્્યું છે કે લોહીમાં રહેલ ક્હ્લ ાસ પ્કરના પ્ોટીન, જને પ્ોસ્ટેસીન કહેવામાં આવે છે, તે ્ડા્યબબટટસ અને કેન્સર બન્ે સાથે સબં ધં ધરાવે છ.ે

્ડા્યબબટટસ અને કેન્સરની સભં ાવનાવાળી વ્્યબતિઓના શરીરમાં થતાં ફેરફારોને વધારે સારીરીતે સમજીનવે જ્ૈ ાબનકો,

આવી વ્્યબતિઓને આ ગભં ીર બબમારીનો ભોગ બનતાં અટકાવવામાં મદદરૂપ થઈ શકે છે.

સ્સ્વ્ડન અને ચાઈનાના સશં ોધકોએ આધ્ડે વ્યના ૪૬૦૦ વ્્યબતિઓના ફ્ોઝન સમ્ે પલનો બે દા્યકાઓ સધુ ી અભ્્યાસ ક્યયો હતો. સ્સ્વટ્ડશ અભ્્યાસમાં ૧૯૯૦ના દા્યકામાં દાખલ થ્યલે ાં દદદીઓમાં આહાર અને પાછલી ઉમરે કન્ે સરના સભં વીત જોખમ વચ્ે સબં ધં જોવા મળ્્યો હતો. બે દા્યકાના ફોલોઅપ અભ્્યાસમાં એવું જોવા મળ્્યું હતું કે તમે ાથં ી ૭૦૨ દદદીઓને ્ડા્યબબટટસ થ્યો હતો અને ૬૫૧ દદદીઓનું કેન્સરના કારણે મૃત્્યુ થ્યું હત.ું

સશં ોધન ટીમને જણા્યું હતું કે લોહીમાં પટરભ્રમણ કરતાં પ્ોટીન એટલે કે પ્ોસ્ટસે ીનની ઉચ્ માત્ા, પ્ોસ્ટસે ીનની ઓછી માત્ા ધરાવતા દદદી કરતા,ં ્ડા્યબબટટસની સભં ાવના ્ડબલ થઈ જા્ય છે. સશં ોધનમાં સહભાગી થનાર વ્્યબતિઓમાથં ી ૩૬૦ જટે ૅલી વ્્યબતિઓ અભ્્યાસ સમ્યે ્ડા્યબબટટસ ધરાવતી હતી તથે ી સશં ોધકોએ એવા વ્્યબતિઓ પર સશં ોધન ક્યુંુ જમે ને ્ડા્યબબટટસ ન હતો પરંતુ પાચળથી જમે ને ્ડા્યબબટટસ થ્યો હતો. પ્ોસ્ટસે ીનની ઉચ્ માત્ા ધરાવતાં તમે ાનં ા ૨૫% દદદીઓન,ે પ્ોસ્ટસે ીન સૌથી ઓછી માત્ા ધરાવતા ૨૫% દદદીઓ કરતાં ્ડા્યબબટટસ થવાની સભં ાવના ૭૬% જટે લી વધારે જોવા મળી હતી.

અન્્ય એક એનાબલબસસમાં એવું પણ જોવા મળ્્યું કે પ્ોસ્ટસે ીનની ઉચ્ માત્ા ધરાવતા ટોચના ૨૫% દદદીઓમાં કેન્સરને ક ા ર ણે મૃત્્યુની સભં ાવના ૪૩% જટે લી વધારે હતી. વળી, જે દદદીઓમાં પ્ોસ્ટેસીન અને બ્લ્ડ સગુ ર બન્ને ી માત્ા ઘણી વધારે હતી તમે નામાથં ી માત્ બ્લ્ડ સગુ રની જ ઉક્ચ માત્ા ધરાવતાં દદદીઓ કરતાં કેન્સરના કારણે મૃત્્યનુ પ્માણ ૨૪% જટે લંુ વધારે હતું અને બ્લ્ડ સગુ ર બવનાના અને હાઈ બ્લ્ડ પ્શે રની બબમારી ધરાવતા દદદીઓમાં ઉચ્ પ્ોસ્ટસે ીનના કારણે તને જોખમ અનકે ગણું વધારે જોવા મળ્્યું હત.ું મતલબ એ જ કે બ્લ્ડ સગુ ર અને પ્ોસ્ટેસીન બન્ને ી ઉચ્ માત્ા, કેન્સરથી મૃત્્યનુ ી સભં ાવના ઘણી વધી જા્ય છે. તથે ી, આવી વ્્યબતિઓની બવશષે કાળજી લવે ી જરૂરી છે.

પ્ોસ્ટેસીન શરીરમાં બ્લ્ડ પ્શે રનું બન્યત્ં ણ કરે છે અને શરીરમાં લોહીનંુ પ્માણ જાળવી રાખવામાં મદદરૂપ બને છે. હાઈ બ્લ્ડ સગુ રની ક ા ર ણે થતી ગાઠં ને ્ડામવામાં પણ તે મદદરૂપ થા્ય છ.ે ટાઈપ 2 ્ડા્યબબટટસને કારણે પસ્ે ન્રિ્યાસ, બલવર કે આતં ર્ડા વગરે ેના કેન્સરનું જોખમ વધી જતું હો્ય છે અને લોહીમાં પ્ોસ્ટેસીનનું પ્માણ ઘટા્ડીને આ જોખમ ઘટા્ડી શકા્ય છે.

જો કે વજ્ૈ ાબનકો હજુ સધુ ી એ ચોક્કસપણે તારવી શક્્યા નથી કે પ્ોસ્ટેસીનની ઉચ્ માત્ાને કારણે રોગ થા્ય છે કે રોગ થવાને કારણે પ્ોસ્ટસે ીનની માત્ાનું લોહીમાં પ્માણ વધી જા્ય છે. આ સશં ોધકનું માનવું છે કે એક શક્્યતા એવી પણ છે કે બ્લ્ડ સગુ રની માત્ાને બન્યબં ત્ત કરવા માટે પ્ોસ્ટેસીનનુ પ્માણ વધી જા્ય છે પરંતુ તે હાઈ બ્લ્ડ સગુ રને કારણે થતાં નકુ સાનને અટકાવી શકતું નથી કે તને ટરવસડિ કરી શકતું નથી.

આ સશં ોધનના લ્ડૂં ્યબુ નવબસટડિ ટ સાથે સકં ળા્યલે ા એક બસબન્યર એપી્ડબે મઓલોજીસ્ટ, ગન્ુ ર એગ્ં સ્ટ્ોમ જણાવે છે કે હજુ સધુ ી ્ડા્યબબટટસ અને કેન્સર વચ્ને ા સબં ધં ને બરાબર સમજી શકા્યો નથી. શક્્ય છે કે લોહીમાં પ્ોટીનનું આ પ્માણ તને ી વચ્ને ી કોઈ બલકં જો્ડી આપ.ે હજુ અમારે એ ચકાસવાનું છે કે પ્ોસ્ટેસીન આ બન્ે રોગો સાથે કેટલી હદે જો્ડા્યલે છે અને આ રોગોનું વધતા જોખમોનું ખરેખર એ સચુ ક છે કે કેમ. શક્્ય છે કે ભબવષ્્યમાં ્ડા્યબબટટસ કે કેન્સરનું જોખમ ધરાવતા વ્્યબતિઓની ઓળખ કરીને તને ા માટે બનવારાત્મક કે ઉપા્યાત્મક પગલાં સમ્યસર હાથ ધરવાનું

શક્્ય બની શકે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States