Garavi Gujarat USA

અખિારો બિચારિાની ઝડપ િધારે છે, બિસ્મૃબિનો મુકાિલો કરે છે

-

કેબલફોબનડિ્યા ્યુબનવબસડિટીએ હાથ ધરેલા અને ન્્યૂરોલોજી જનડિલમાં પ્કાબશત થ્યેલા સંશોધન અભ્્યાસ અનુસાર અખબારો વાંચવાથી તમારી બવચારવાની ઝ્ડપ વધે છે અને ઘેલછા કે માનબસક અસ્સ્થરતા પણ દૂર થઇ શકે છે, તો બવસ્મૃબત (્યાદશબતિ ઘટવાની તકલીફ) નો એ મુકાબલો કરે છે. શારીટરક અને માનબસક પ્વૃબતિથી લોકોના જ્ાનપ્ાબતિના ભં્ડારમાં ઉમેરો કરવામાં એનાથી સહા્ય સાંપ્ડે છે કે કેમ તે માટે હાથ ધરા્યેલા ૧૩ માસ સુધીના સંશોધન અભ્્યાસ પ્માણે અખબારી વાંચનથી તમારી બવચારવાની ઝ્ડપ તમારા કરતાં ૧૩ વષડિ નાના લોકોની બવચાર ઝ્ડપ જેટલી વધે છે.

સંશોધકોએ પુરૂષ અને મબહલા વગડિ ઉપર હાથ ધરેલા અભ્્યાસમાં પુરૂષોમાં અખબારી વાંચનથી બવચારવાની ઝ્ડપ ૧૭ વષડિ નાની વ્યના લોકો જેટલી અને મબહલાઓમાં ૧૦ વષડિ નાની વ્યના લોકો જેટલી વધ્્યાનું તારણ આપ્્યું છે.

સંશોધન અભ્્યાસના લેખક ્ડો. જુ્ડી પાઅં જણાવ્્યું હત કે, અલ્ઝાઇમરની સારવાર ઉપલબ્ધ ન હતી ત્્યારે આ બીમારીને વધતી અટકાવવાના ઉપા્યો જ મહત્તવના હતા. તે જાણીને આનંદ થા્ય છે કે રોબજંદી પ્વૃબતિથી પણ જ્ાન પ્ાસ્પ્ત ભં્ડાર વધી શકે છે.

્ડો. પાના જણાવ્્યા મુજબ, ચાલવું, બાગકામ બમત્ો સાથે બબંગોની રમત, સામુદાબ્યક કેન્‍દ્ોમાં ચાલતા વગયોમાં હાજરી, ૧પ બમબનટ શારીટરક પ્વૃબતિ, પતિા રમવા, વાંચન અને અન્્ય માનબસક પ્વૃબતિથી પણ તમારી જ્ાનપ્ાબતિ અને બવચારવાની ઝ્ડપ પણ વધી શકે છે. વધારે પ્ડતી સબરિ્યતા કે શારીટરક માનબસક પ્વૃબતિના કારણે મબહલાઓમાં બવચારવાની ઝ્ડપ પુરૂષો કરતાં વધારે હોઇ શકે. અભ્્યાસ દરબમ્યાન પ્્યોગપાત્ોને તેમની ટદનચ્યાડિ બવશે પ્શ્ો પૂછી મેળવા્યેલી માબહતીના આધારે ઉકત તારણો અપા્યા હતા.

સંશોધકોએ ્યાદશબતિના સંગ્રહ બવશે બનદાન ક્યુું તો શારીટરક પ્વૃબતિથી મબહલા કે પુરૂષને કોઇ ફા્યદો થ્યાનું જણાવ્્યું નહોતું પરંતુ માનબસક પ્વૃબતિઓથી મબહલાઓને ફા્યદો થ્યાનું જણા્યું હતું. સંશોધકોએ સરેરાશ ૭૬ વષડિની વ્ય જૂથના મબહલા - પુરૂષ પ્્યોગપાત્ોના મગજ સ્કેબનંગ સાથે તેમને બવચારવાની ઝ્ડપ અને મેમરી ટેસ્ટમાં ભાગ લેવા જણાવ્્યું હતં.ુ પ્્યોગપાત્ોમાંથી કેટલાકની બવચારશબતિ જ નહોતી કે ્યાદશબતિ જતી રહ્ાની સમસ્્યા હતી. કેટલાક પ્્યોગપાત્ો હળવી જ્ાનપ્ાબતિમાં મુશ્કેલીવાળા તો કેટલાક ઘેલછા માનબસક અસ્સ્થરતાવાળા હતા.

પ્્યોગપાત્ોએ ટેસ્ટ દરબમ્યાન મેળવેલા સ્કોર અને મગજના સ્કેબનંગમાં જોવા્યેલા ફેરફારોના આધારે જ્ાનપ્ાબતિ ભં્ડારનું સ્તર માપવામાં આવ્્યું હતું. ટુંકમાં કહીએ તો અલ્ઝાઇમરની બબમારીથી અસર પામેલા મગજના ‘હીપ્પોકેમ્પસ’ ભાગનું કુલ કદ માપવામાં આવ્્યું હતું. આ અભ્્યાસ માત્ બનરીક્ષણાત્મક હોવાથી જે તે કારણો કે

અસર સાબબત કરી શકે તેમ નથી. સંશોધકોએ જણાવ્્યું હતું કે, વાંચન, પતિા રમવા જે માનબસક પ્વૃબતિ કરનારાઓ વધારે જ્ાનપ્ાબતિ કે જ્ાનનો ભં્ડાર ધરાવતા હોઇ શકે. સંશોધકોને તે પણ જણા્યું હતું કે અલઝાઇમરની બબમારી વધવા સાથે જો્ડા્યેલાં એપીઓઇઝ જનીન ધરાવતી મબહલાઓ માટે શારીટરક કે માનબસક પ્વૃબતિ લાભદા્યી નીવ્ડતી નથી. ્યુકે અલ્ઝાઇમસડિ રીસચડિના વ્ડા ્ડો. સારા ઇમરીસી્યોના જણાવ્્યાનુસાર આ અભ્્યાસ પુરુષ કે મબહલા, શારીટરક પ્વૃબતિ અને જ્ાનપ્ાબતિના ભં્ડાર વચ્ચેના કોઇ જો્ડાણના કારણો આપી શકતો નથી. વધારામાં જે તે પ્્યોગપાત્ોએ તેમનામાં અનુભવા્યેલા શારીટરક કે જ્ાનવૃબધિની ઉતિેજનાની જાતે માબહતી આપી છે આ ઉપરાંત અભ્્યાસમાં જે તે પ્્યોગપાત્ની માનબસક અસ્સ્થરતા કે કશાક માટેની ઘેલછા ઉપર પણ ધ્્યાન અપા્યું નથી. ્ડો. સારાએ જણાવ્્યું હતું કે, કોઇ પણ તારણ ઉપર આવતા પહેલાં, લોકોની પ્વૃબતિ, મગજના ફેરફારોનું મોબનટોરીંગ તથા માનબસક પ્બરિ્યાની ઝ્ડપના અલગ અલગ સ્તર કે પ્માણ સરખામણી કરે તેવા, કાળજીપૂવડિકના બન્યંબત્ત ટ્ા્યલોની પણ જરૂર છે.

શારીટરક સબરિ્યતા અને માનબસક તીવ્રતા માટે પુરૂષ અને મબહલાઓએ ધૂમ્રપાન છો્ડવું, બીપી તથા કોલેસ્ટોરલની માગડિદબશડિકાની ભલામણ પ્માણે હાઈટકંગ, સંતુબલત આહાર તથા સામાજીક સંપબતિ જાળવી મગજની તંદુરસ્તી જાળવી શકે છે તેમ સૂચવતા શ્ેષ્ઠ વતડિમાન પુરાવા ઉપલબ્ધ છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States