Garavi Gujarat USA

કર્ાણા્ટકમાં યુવતી અને તેના બોયફ્રેન્ડ વચ્ેના ચેટ્ટંગના કારર્ે ફ્લાઇ્ટ વવલંબમાં પડી

-

િણા્શટિના મેંગલયુરુમાંથી એિ ચોંિાવનારો કિસ્િો પ્રિાશમાં આવ્યો છે. અહીં ગલ્શફ્ે્સિ અને બોયફ્ે્સિ વચ્ેની સિરિેટ ચેટથી ખળભળાટ મચી ગયો હ્તો. મામલો એ હદે વધી ગયો િે ફ્લાઇટ છ િલાિ મોિી પિી હ્તી, એટલયું જ નહીં ્તમામ મયુિાફરોને પ્લેનમાંથી નીચે ઉ્તારવામાં આવ્યા હ્તા અને સવમાનની િંપૂણ્શ ્તપાિ િરવામાં આવી હ્તી.

આ ઘટના 14 ઓગસ્ટના રોજ બની હ્તી. અહીં એિ ગલ્શફ્ે્સિ બેંગલયુરુ જવા માટે ્તેની ફ્લાઈટની રાહ જોઈ રહી હ્તી જ્યારે બોયફ્ે્સિ મયુંબઈ જવા માટે ્તૈયાર હ્તો. પોલીિ િૂરિોએ જણાવ્યયું હ્તયું િે બંને સમરિો હ્તા અને ્તેઓ મારિ મનોરંજન માટે િયુરક્ા સવશે વા્ત િર્તા હ્તા. આ દરસમયાન ગલ્શફ્ે્સિે મજાિમાં ્તેના બોયફ્ે્સિ િાથે સિક્યયુકરટી સવશે વા્ત િર્તા મેિેજ િયયો િે, ્તયું બોમ્બર છે. આ મેિેજ બોયફ્ે્સિની બાજયુમાં બેઠેલા પેિે્સજરે વાંચી લીધો અને ્તેને આ મેિેજ ગરબિવાળો લાગ્તા િેબીન રિૂને જાણ િરી. આ પછી ફ્લાઈટમાં હોબાળો મચી ગયો હ્તો.

ત્યાર બાદ ફ્લાઇટને રોિી દેવામાં આવી હ્તી. ્તમામ પ્રવાિીઓને નીચે ઉ્તારવામાં આવ્યા હ્તા અને સવમાનની ઝીણવટરી ્તપાિ િરવામાં આવી હ્તી. ્તપાિ પૂરી થયા બાદ પ્લેન િાંજે 5 વાગ્યે મયુંબઈ માટે રવાના થયયું હ્તયું. મળ્તી માસહ્તી મયુજબ ફ્લાઈટમાં 185 મયુિાફરો િવાર હ્તા.

ઘટના પ્રિાશમાં આવ્યા બાદ પોલીિે છોિરા અને છોિરી બંનેને િસ્ટિીમાં લીધા હ્તા અને ્તેમની િલાિો િયુધી પૂછપરછ િરી. જોિે, ્તેમાંથી િશયું બહાર આવ્યયું નથી. આ અંગે િોઇ ફકરયાદ નોંધાવવામાં આવી નથી.

આ ઘટનાનો બોધપાઠ એ છે િે એરપોટ્શ પર િે ફ્લાઇટમાં ચેટ િર્તી વખ્તે િે વા્તચી્ત િર્તી વખ્તે બહયુ ધ્યાન રાખવયું જોઇએ. બોંબ, રિાિવાદ, હાઇજેિ જેવા શબ્દો વાપર્તી વખ્તે અત્યં્ત િાવધાન રહેવયું જોઇએ, નહીં્તર ગેરિમજ િજા્શઇ શિે છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States