Garavi Gujarat USA

આણદં માં મહંતસ્્વામીના સાનં નધ્્યમાં બાળદદન ઉજ્વા્યો

-

બોચાસણવાસી અક્ષરપુરુષોષત્તમ સ્વામમનારાયણ સંસ્્થાનના વડા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજનાં સામનધ્યામાં આણંદ ખાતેના અક્ષરફામ્મમાં રમવવારે સાંજે “સ્વામીના બાગમાં ખીલ્યા રે અમે ફોરમતા ફૂલ”ના મવચાર સા્થેનો બાળદદનનો કાય્મક્રમ યોજાયો હતો. જેમાં પ્ેરક મવડીયો, સંવાદ, ભમતિ નૃત્ય વગેરે રજૂ ્થયા હતા. આ અવસરે પ. પૂ. મહંતસ્વામીએ સહુને આશીવ્મચન પાઠવ્યા હતા.

 ?? ??

Newspapers in English

Newspapers from United States