Garavi Gujarat USA

ફદરદાબાદમાં અમૃતા હોન્સ્પ્ટલનું ્વડિાપ્રધાન નરે્ડદ્ર મોદી દ્ારા ઉદઘા્ટન

-

વડાપ્ધાન નરેન્દ્ મોદીએ 24 ઓગસ્્ટે હદરયાણાના ફદરદાબાદ ખાતે માતા અમૃતાનંદમયી પ્ેદરત નવમનમમ્મત દેશની સરૌ્થી અમત આધુમનક અમૃતા હોસ્સ્પ્ટલનું ઉદઘા્ટન કયુું હતું. આ વેળાની તસવીરમાં વડાપ્ધાન નરેન્દ્ મોદી માતા અમૃતાનંદમયી પાસે આશીવા્મદ મેળવતા દૃશ્યમાન ્થાય ્છે. આ પ્સંગે વડાપ્ધાને કહ્યં હતું કે દેશ અમૃત કાળમાં પ્વેશી રહ્ો ્છે અને સામૂમહક આકાંક્ષાઓ અને સંકલ્પો આકાર લઈ રહ્ા ્છે, તે યોગ્ય ્છે કે દેશને શ્ી માતા અમૃતાનંદમયીના આશીવા્મદનું અમૃત પ્ાપ્ત ્થઈ રહ્યં ્છે. તેમણે કહ્યં કે આ હોસ્સ્પ્ટલ આધુમનકતા અને આધ્યાસ્ત્મકતાનું મમશ્ણ ્છે અને જરૂદરયાતમંદ દદમીઓ મા્ટે સુલભ અને સસ્તી સારવારનું માધ્યમ બનશે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States