Garavi Gujarat USA

બાઇડેન તંત્રનો િેકોડ્ડડઃ જેટલી ચાવીરૂપ જગ્્યાઓએ ભાિતી્યોની નનમણુંક

-

અમેરિકાના વહીવટીતંત્રમાં ભાિતીયોનો દબદબો વધી િહ્ો છે. પ્ાપ્ત આંકડાકીય માહહતી પ્માણે વત્તમાન પ્મુખ જો બાઇડેનના શાસનકાળમાં અગાઉના પ્મુખોની તુલનામાં સૌથી વધુ એટલે કે 130 જેટલાં ભાિતીયો હવહવધ ચાવીરૂપ હોદ્ાઓ પિ હબિાજ્યા છે. અમેરિકામાં ભાિતીયોની વસહત, દેશની કુલ વસહતના એક ટકા જેટલી હોવા છતાં ભાિતીયો પોતાની આવડતના જોિે આટલાં આગળ આવ્યા છે.

આ અત્યાિ સુધીમાં ેએક પ્કાિનો િેકોડ્ત જ છે. આમ તેમણે ટ્રમ્પે નીમેલા ૮૦ ભાિતીયો અને બિાક ઓબામાએ નીમેલા ૬૦ ભાિતીયોના િેકોડ્તને પાછળ છોડી દીધો છે. આ ઉપિાંત ૪૦થી વધાિે ભાિતીય-અમેરિકન હવહવધ િાજ્ય અને ફેડિલ સ્તિે ચૂંટણીઓમાં હવજેતા બન્યા છે. .

તેમા ચાિ ભાિતીય અમેરિકન તો

યુએસ હાઉસ ઓફ રિપ્ેઝેન્ટેરટવ્સમાં છે. અહીં તે ભૂલવું ન જોઈએ કે ૨૦થી વધુ ભાિતીય અમેરિકન અમેરિકાની અગ્રણી કંપનીઓનું સુકાન સંભાળી િહ્ા છે. ભાિતીય અમેરિકનની સૌપ્થમ હનમણૂક પ્મુખ િોનાલ્ડ િીગનના સમયમાં થઈ હતી. બાઇડેને તો લગભગ બધા હવભાગો અને તેમના વહીવટીતંત્રની બધી એજન્સીઓમાં ભાિતીયોની હનમણૂક કિી છે.

હસહલકોન વેલીના વેન્ચિ કેહપટહલસ્ટ એમ આિ િંગાસ્વામીએ જણાવ્યું હતું કે ભાિતીય-અમેરિકનોની આ સફળતાનું કાિણ તેમની સેવાની ભાવના છે. આ બાબત તેમના જાહેિ સેવાના ચાવીરુપ હોદ્ાઓનું પ્હતહબંબ પાડે છે. આના લીધે આપણે ગૌિવપૂવ્તક કહી શકીએ કે અમેરિકામાં મેળવેલી આ હસહધિ બદલ ગવ્ત અનુભવીએ છીએ. બાઇડેન વહીવટીતંત્રની હનમણૂક અમેરિકાના હનમા્તણમાં ભાિતીયોના ફાળાનું પ્હતહબંબ પાડે છે.

િંગાસ્વામી અમેરિકન સ્સ્થત ભાિતીય મૂળના નેતાઓના વૈહવિક સંગઠન ઇસ્ન્ડયન ડાયસપોિાના સ્થાપક અને વડા છે. બાઇડેન તેમના સેનેટિ તિીકેના કાય્તકાળ દિહમયાન ભાિતીય જનસમુદાય સાથે સાિો સંબંધ ધિાવે છે. તેમની ભાિતીય નેતાગીિી અંગે કેટલીક વખત મજાક પણ કિાતી હતી. તેમણે ૨૦૨૦માં ભાિતીય મૂળની કમલા હેરિસને ઉપપ્મુખ પદે પસંદ કિીને િીતસિનો ઇહતહાસ સજ્યયો હતો.

બાઇડેનના સ્પીચ િાઇટિ હવનય િેડ્ી છે. કોહવડ-૧૯ અંગે તેમના મુખ્ય સલાહકાિ ડો. આહશષ ઝા છે. ક્ાઇમેટ પોહલસી અંગેના સલાહકાિ સોહનયા અગિવાલ છે. હરિહમનલ જસ્સ્ટસ પિના ખાસ સહાયક હચિાગ બૈન્સ છે, ઓરફસ પસયોનલ મેનેજમેન્ટના હેડ રકિણ આહુજા છે. નીિા ટંડન વરિષ્ઠ સલાહકાિ છે અને િાહુલ ગુપ્તા ડ્રગ્સ કંટ્રોલિ છે.

યુવાન વેદાંત પટેલ હવદેશ હવભાગનો નવો નાયબ પ્વક્ા છે, ગરિમા વમા્ત ફસ્ટ્ત લેડી ઓરફસની રડહજટલ રડિેક્ટિ છે.

બાઇડેને કેટલાક ભાિતીય અમેરિકાના િાજદૂત તિીકેના મહત્વના હોદ્ા પિ હનમણૂક કિી છે. આ હસવાય યુએસ સેનેટમાં ડો. અમી બેિા, િો ખન્ા, િાજ હરિષ્ણામૂહત્ત અને પ્હમલા જયપાલ ચૂંટાઈ આવ્યા છે. આ હસવાય ચાિ ભાિતીય મેયિ પણ છે.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States