Garavi Gujarat USA

્યવોગમાંથી કમાણી કરનાર અમેદરકન વરિપુટી ર્ામે ટેક્ર્ ચવોરીનવો આરવોપ

-

અમેરિકામાં નફાકાિક યોગ હબઝનેસ દ્ાિા જાણીતા બનેલા- યોગ ટુ ધ પીપલના માહલકોને હવે દાયકાઓ સુધી જેલમાં યોગ હશખવવાનો વાિો આવ્યો છે. આ માહલકોની ટેક્સ ચોિીના આિોપોમાં ધિપકડ કિવામાં આવી છે.

યોગ ટુ ધ પીપલના ત્રણ માહલકો- ગ્રેગિી ગુમુસીયો, માઈકલ એન્ડિસન અને હેવન સોહલમાનની તાજેતિમાં ફેડિલ એજન્ટોએ ધિપકડ કિી હતી અને તેમના પિ IRS સાથે છેતિહપંડીનું ષડયંત્ર િચવાનો એક આિોપ અને ટેક્સચોિીના પાંચ આિોપ મુકાયા છે. તેઓ ત્રણેય આ ગુનામાં દોહષત ઠિશે તો તેમને 30 વષ્ત સુધીની જેલ થઈ શકે છે.

તેમની સામે નોંધાયેલી ગુનાની ફરિયાદ મુજબ, તેમણે 2013થી 2020 દિહમયાન 20 હમહલયન ડોલિની આવક મેળવી હતી.

આ કેસમાં પ્ોસીક્યુટસ્તના દાવા મુજબ ગુમુસીયોએ યુનાઈટેડ એિલાઈન્સમાં અંદાજે 27,000 ડોલિ અને હોટલોમાં 76,000 ડોલિ ખચ્યા્ત હતા. ગુમુસીયો પાસે 40,000 ડોલિથી વધુની રકંમતની ડેનવિ બ્ોન્કોસ સીઝનની રટરકટ પણ હતી. આ ત્રણેયે કહથત િીતે પોતાના અંગત ખચ્ત ચૂકવવા માટે હબઝનેસ એકાઉન્્ટ્સનો ઉપયોગ કયયો હતો. પ્ોસીક્યુટસ્તના જણાવ્યા મુજબ, આ ત્રણેય વ્યહક્ગત અથવા હબઝનેસ ટેક્સ િીટન્ત ફાઇલ કયા્ત નહોતા અને તેના લીધે મુશ્કેલીમાં મુકાયા હતા. તેમણે 2013 અને 2020 વચ્ચે કોઈ ઇન્કમટેક્સ ચૂકવ્યો નહોતો.

યોગા ટુ ધ પીપલ કહથત િીતે ગ્રાહકો પાસે િોકડા નાણા લેતું અને ટેક્સ ચૂકવતું નહોતું. તેમણે યોગ હશક્કોને પણ િોકડમાં નાણા ચૂકવ્યા હતા અને તેની એકાઉન્ટમાં નોંધ કિી નહોતી.

ગુમુસીયોએ 2015 અને 2020ની વચ્ચે મેળવેલી 1.6 હમહલયન ડોલિની આવકની જાણ કિી ન હતી, અને એન્ડિસન અને સોલીમાનની અનુરિમે 2.1 હમહલયન ડોલિ અને 961,000 ડોલિની આવકની પણ નોંધ કિી નહોતી. તેમનો અનુરિમે 431,000 ડોલિ, 603,000 ડોલિ અને 196,000 ડોલિનો ટેક્સ બાકી હતો. ગુમુસીયોએ 2006માં મેનહટ્ટનમાં યોગ ટુ ધ પીપલનો હબઝનેસ શરૂ કયયો હતો અને તે દાન-આધારિત સ્ટુરડયો હોવાનું જાહિે કયુું હતું. પછી તેનો કહે લફોહન્તયા, કોલોિાડો, એરિઝોના, ફ્લોરિડા અને વોહશંગ્ટન િાજ્યમાં વ્યાપ વધાયયો હતો.

 ?? ??

Newspapers in English

Newspapers from United States