Garavi Gujarat USA

જવા નીકળેલા ઉત્તિ ગુજિાતના લોકોને તુકકીથી રિપોર્્ટ કિાયા

-

અમરે રકા જિા નીકળટેલા ઉત્ર ગજયુ રાતના િાર લોકોને નકલી ડો્સયમયુ ન્ે ્ટ હોિાને કારણે તકયુ કી સિરકારટે રડપો્ટ્ષ કયા્ષ હતા, એમ મીરડયા અહટેિાલમાં જણાિાયયું હત.યું રદલ્હીમાં ઇક્ન્દરા ગાધં ી ઇન્્ટરન્શે નલ એરપો્ટ્ષ પોલીસિ સ્્ટટે્શનમાં 07 જલયુ ાઈના રોજ નોંધાયલે ી ફરરયાદ અનસિયુ ાર, એવરિલ-મે મવહનામાં ફેક ડો્સયમયુ ન્ે ્ટના આધારટે વિદટે્શ ગયલે ા િાર લોકોની એરપો્ટ્ષ પરથી ધરપકડ કરિામાં આિી હતી. આ િારટેય લોકો મહટેસિાણાના હતા. જમે ના નામ હર્દ્ષ પ્ટટેલ (ધોલાસિણ), જતીન નાઈ (કડી), રદવક્ષત પ્ટલટે (મોકાસિણ) અને વહતર્ે વત્રિદે ી (વિસિનગર) હોિાનયું ખલ્ૂ યયું હત.યું આ િારટેય લોકોને તકયુ કીની સિરકારટે રડપો્ટ્ષ કરી રદલ્હી મોકલ્યા હતા. જિે ા તઓે એરપો્ટ્ષ પર લન્ે ડ થયા કે પોલીસિે તમે ની ધરપકડ કરી લીધી હતી.

મીરડયા અહટેિાલ મયુજબ ફેક ડો્સયયુમેન્્ટના આધારટે તયુકકી પહોંિેલા આ િારટેય લોકોએ પોતાની ઓળખ ખલાસિી તરીકે આપી હતી. સિામાન્ય રીતે જહાજ પર કામ કરતા લોકોને વિઝાની જરુર નથી હોતી, કારણ કે રિરુઝ કંપની અને જે-તે દટે્શ િચ્ે આ બાબતે કરાર થયેલા હોય છટે. તયુકકીથી પાછા મોકલાયેલા આ લોકોને રદલ્હી પોલીસિે ઠગાઈ, બનાિ્ટ તેમજ નકલી દસ્તાિેજોને અસિલી ગણાિિા સિંબંવધત ગયુના દાખલ કયા્ષ હતા. આ કેસિમાં એિયું

પણ જાણિા મળ્યયું છટે કે મૂળ અમદાિાદનો અને મયુંબઈ રહટેતો વ્યવતિ પણ પોલીસિને હાથ લાગ્યો છટે. આ વ્યવતિએ જ પોલીસિને જણાવ્યયું હતયું કે મયુંબઈના એજન્્ટો પાસિે વિઝા સ્્ટીકસિ્ષ છટે, જેનો ઉપયોગ લોકોને ગેરકાયદટે વિદટે્શ મોકલિા મા્ટટે થાય છટે.

ઉલ્ેખનીય છટે કે, ગેરકાયદટે રીતે અમેરરકા જિા ઈચ્છતા લોકો યેન-કેન રિકારટે પહટેલા તયુકકી પહોંિે છટે, જ્યાંથી એજન્્ટો તેમને મેક્્સસિકો લઈ જાય છટે અને મેક્્સસિકોથી તેમને જમીન માગગે કે પછી દરરયાઈ માગગે ગેરકાયદટે રીતે બોડ્ષર રિોસિ કરાિી અમેરરકામાં ઘૂસિાડી દટેિાય છટે. તયુકકી પહોંિેલા લોકોને મેક્્સસિકોના નકલી પાસિપો્ટ્ષ અપાતા હોિાનયું પણ અગાઉ પોલીસિ તપાસિમાં ખૂલ્યયું હતયું.

 ?? ??

Newspapers in English

Newspapers from United States