Garavi Gujarat USA

મોદીએ કમાન હાથમાં લીધી

-

ગયા સપ્ાહે ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દદ્ર મોદીએ છેલ્ે છેલ્ે ભાજપના પ્રદેશ નેતાઓનો ક્ાસ લીધો. ગુજરાત ભાજપના વડા મથક કમલમ ખાતે બે કલાક લાંબી મીટિંગ કરી. કોર કમમિીના બધા સભ્યો હાજર હતા. ભૂતપૂવ્વ મુખ્ય પ્રધાન મવજય રૂપાણી પણ હાજર હતા. નીમતન પિેલ ગાયે અડફેિમાં લેતા પથારીવશ હોવાથી હાજર રહી શક્યા નહોતા. મીટિંગમાં શું ચચા્વઓ થઈ તે બહાર આવ્યું નથી પણ જે રીતે આમ આદમી પાિટી સમરિય થઈ છે અને કોંગ્ેસમાં પણ ચહલપહલ જોવા મળે છે એ અંગે મોદીએ સૂચના આપી હોય એ શક્ય છે. લોકોના કામ થતા નથી, મોંઘવારીથી લોકો પરેશાન છે. ભલે બોલતા ના હોય પણ ખ્યાલ તો આવે જ. મધ્યમ વગ્વ આમ આદમી પાિટી તરફ સહેલાઈથી આકર્ા્વય જાય તેમ છે. આ જ ભાજપની વોિબેન્દક છે. જો આ વગ્વ ખસી જાય તો ભાજપને તકલીફ પડે. આ વાતથી નરેન્દદ્ર મોદી અજાણ હોય એ શક્ય નથી. આથી તેમણે આ મુદ્ે જ નેતાઓને ખખડાવ્યા હશે. ભાજપના નેતાઓ બેફામ બની ગયા છે એ તો જાણીતી હકીકત છે. એના પગલે કાય્વકરો પણ બેફામરીતે લોકો સાથે વતતે છે. આ વગ્વ માિે આ પ્રકારના ક્ાસ જરૂરી છે. આમ આદમી પાિટીને હળવાશમાં લેવાની જરૂર નથી. જો ભાજપ અમત આત્મમવશ્ાસમાં રહેશે તો તેને ટદલ્હીની જેમ ઘરે બેસવાનો વારો આવશે.

જાપાનમાં કોબે અથ્થક્ેક મેમોરરયલ મ્યયૂઝિયમ છે

28મી ઓગસ્િ 2022ના રોજ વડાપ્રધાન નરેન્દદ્ર મોદીએ કચ્છના ભુજમાં સ્મૃમતવનનું લોકાપ્વણ કયુું. 26 જાન્દયુઆરી 2001ના રોજ આવેલા ગોઝારા ભૂકંપે કચ્છને ઘમરોળી નાખ્યું હતું અને તેમાં ભોગ બનેલા નાગટરકોના યાદમાં આ સ્મૃમતવનનું મનમા્વણ કરવામાં આવ્યું છે. આ હોનારત સામે કચ્છ એક અભૂતપૂવ્વ સફર ખેડીને બેઠું થયું છે અને આજે કચ્છના મવકાસનો ડંકો મવશ્ભરમાં વાગે છે. સ્મૃમતવન બનાવવાનો મનધા્વર તત્કામલન મુખ્યમંત્ી નરેન્દદ્ર મોદીએ રજૂ કયયો હતો. સ્મૃમતવનમાં બનાવવામાં આવેલું મવશેર્ મ્યૂમઝયમ લોકો વચ્ે આકર્્વણનું કેન્દદ્ર છે. ભૂકંપની ક્ષણને ફરી જીવંત કરવા અને તેમાંથી આપણે શું શીખ્યા, તેમજ યુવાનોમાં ભૂસ્તરમવજ્ાન પ્રત્યે રૂમચ પેદા થાય તે હેતૂથી આ મ્યૂમઝયમનું મનમા્વણ કરવામાં આવ્યું છે. ભૂસ્તરશાસ્ત્ને લગતી મવમવધ રસપ્રદ મામહતી તેમજ ભૂકંપની સ્મૃમતઓને અહીં અલગ અલગ ગેલેરીમાં દશા્વવવામાં આવી છે. તેના માિે આધુમનક િેક્ોલોજી અને ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 2001માં આવેલા ભૂકંપની અનુભૂમત કરવા માિે એક મવશેર્ મથયિેરનું મનમા્વણ કરવામાં આવ્યું છે જે મવશ્માં સૌથી મોિા સ્સ્િમ્યુલેિર પૈકી એક છે. અહીં ધ્ુજારી અને ધ્વમન તથા પ્રકાશના સંયોજનથી એક મવશેર્ પટરસ્સ્થમતનો અનુભવ કરાવવામાં આવશે. મ્યૂમઝયમમાં કુલ આઠ બ્લોક છે જેમને પુન: સંરચના, પુન:પટરચય, પુન:પ્રત્યાવત્વન, પુન:મનમા્વણ, પુન:મવચાર, પુન:આવૃમત અને પુન:સ્મરણ નામ આપવામાં આવ્યું અહીં ઐમતહામસક હડપ્પન વસાહતો, ભૂકંપને લગતી વૈજ્ામનક મામહતી, ગુજરાતની કળા અને સંસ્કકૃમત, વાવાઝોડાનું મવજ્ાન, ટરયલિાઇમ અપાતકામલન સ્સ્થમત અંગે કન્દટ્ોલ રૂમ દ્ારા સમજૂમત તેમજ ભૂકંપ બાદના ભુજની સાફલ્યગાથાઓ અને રાજ્યની મવકાસયાત્ા વક્કશોપ અને પ્રેઝન્દિેશનના માધ્યમથી દશા્વવવામાં આવી છે. મુલાકાતીઓને અહીં એક ઉમદા અનુભવ મળે તે હેતુથી આધુમનક િેક્ોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં 50 ઓટડયો- મવઝ્યુઅલ મોડલ, હોલોગ્ામ, ઇન્દિરેસ્ક્િવ પ્રોજેક્શન અને વચ્યુ્વઅલ ટરયાલીિીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જીવાશ્મોનું પ્રદશ્વન પણ લોકો અહીં જોઇ શકશે. આ સ્થળ સ્થામનક કળા સંસ્કકૃમત અને ભૂકંપ બાદની સાફલ્યાગાથાની સાથે મવજ્ાનનો એક અદભૂત સમન્દવય કરવામાં આવ્યો છે. પુન:સ્મરણ બ્લોકમાં મુલાકાતીઓ ગેલેરીમાં પહોંચીને ભોગ બનેલા નાગટરકોને શ્રદ્ાંજમલ આપી શકશે. અહીં િચ પેનલ પર ટડજીિલ મશાલ પ્રગિાવવાથી તે એલઇડી ટદવાલમાંથી થઇને મસલીંગની બહાર એક પ્રકાશ બીમની જેમ મનકળશે અને સમગ્ ભુજ શહેરમાંથી જોઇ શકાશે. કચ્છનો મવશેર્ રંગ ઉમેરાય તે હેતૂથી આ મ્યૂમઝયમની ટદવાલો અને ફ્લોરમાં સ્થામનક ખાવડા સ્િોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પથ્થરની મવશેર્તા એ છે કે સમય જતા લોકોની ચહલપહલથી તે વધુ મજબૂત અને સુંદર બનતો જાય છે. શ્રદ્ાંજમલ તરીકે કુલ 12,932 પીટડત નાગટરકોના નામની તકતી અહીં ચેકડેમની ટદવાલો પર મુકવામાં આવી છે. જાપાનમાં કોબે અથ્વક્ેક મેમોટરયલ મ્યૂમઝયમ છે જેમાં ભૂકંપમાં બચી ગયેલા લોકોની કહાણીઓ, વ્યવસ્થાપન અને સ્થળાંતરને લગતી પ્રવૃમતિઓ મવશે જણાવવામાં આવે છે. ભૂકંપ બાદ ઘિેલી પટરસ્સ્થમતઓનો મચતાર પણ આપવામાં આવ્યો છે. દમક્ષણ આમરિકામાં તુલબાગ અથ્વક્ેક મ્યૂમઝયમ છે જેમાં સ્થામનકો તેમના ભૂકંપ અંગેના અનુભવો વીટડયો અને પ્રદશ્વન દ્ારા જણાવે છે. આ રીતે જ ભુજમાં પણ હવે ભૂકંપ અંગેનું મવશેર્ મ્યૂમઝયમ હવે લોકોમાં આકર્્વણનું કેન્દદ્ર બની રહેશે.

વડાપ્રધાને ખાદીને ફરી જીવંત કરી

ગયા સપ્ાહે ગુજરાતના બે ટદવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દદ્ર મોદીએ ખાદીને ફરી પુનર્જીમવત કરી હોય એમ લાગે છે. આઝાદીના 75 વર્્વની ઉજવણી મનમમતિે 7500 ચરખા પર ભાઈઓ અને બહેનોએ એક સાથે ચરખો કાંતીને એક ઇમતહાસ રચી દીધો. તેમણે કહ્આથું કે તેમનું સૌભાગ્ય છે કે તેમને પણ ચરખો કાંતવાની તક મળી હતી. પોતાના બાળપણને યાદ કરતા મોદીએ કહ્યં કે તેમના માિે ચરખો ચલાવવો એ ભાવુક પળ હતી. નાનપણમાં ચરખો અમારા ઘરમાં રહેતો હતો, આમથ્વક ઉપાજ્વન માિે મારી માતા ચરખો ચલાવતા હતા. ક્યારેક ક્યારેક મને લાગે છે કે જેમ એક ભક્ત ભગવાનની પૂજાના સામાનનો ઉપયોગ કરે છે, એમ ચરખો ચલાવવો પણ ભગવાનની ભમક્તથી ઓછું નથી. આઝાદી સમયે જેમ ચરખો એક અલગ ઉજા્વ આપતો હતો, એવો જ અનુભવ આજે સાબરમતીના ટકનારે થયો છે. આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ખાદી ઉત્સવ યોજીને શહીદોને માન આપ્યું છે. ચરખા પર ચાલવા વાળા તમારા હાથ ભારત નું ભમવષ્ય પણ ગુંથી રહ્યં છે. મોદીએ જણાવ્યું કે, હું દેશની જનતાને પણ એક અપીલ કરવા માંગુ છું. આવનારા તહેવારોમાં આ વખતે ખાદી ગ્ામોદ્ોગમાં બનેલી વસ્તુઓ જ મગફ્િ કરો. તમે મવમવધ પ્રકારના કાપડમાંથી બનાવેલા કપડાં લઈ શકો છો. પરંતુ જો તમે તેમાં ખાદીને સ્થાન આપો છો, તો વોકલ ફોર લોકલ અમભયાનને વેગ મળશે. છેલ્ા કેિલાંક દાયકાઓમાં મવદેશી રમકડાંની દોડમાં ભારતનો પોતાનો સમૃદ્ રમકડા ઉદ્ોગ નાશ પામતો હતો. પરંતુ સરકારના પ્રયાસો, રમકડા ઉદ્ોગ સાથે જોડાયેલા આપણા ભાઈ-બહેનોની મહેનતથી હવે પટરસ્સ્થમત બદલાવા લાગી છે. હવે મવદેશથી આયાત થતા રમકડાંમાં ભારે ઘિાડો થયો છે.

Newspapers in English

Newspapers from United States