Garavi Gujarat USA

ભપૂ ન્દે દ્ર પટેલ સાથે મોિીની ગફ્ુ તગે થૂ ી રાજકીય અટકળો

-

રાજ્યમાં સાવ્વમત્ક વરસાદને પગલે 24 ઓગસ્િ સુધીમાં ૫૭ જળાશયો ૧૦૦ િકાથી વધુ ભરાયા હતા. સરદાર સરોવર ડેમ સમહત ૭૨ જળાશયો ૭૦ િકાથી ૧૦૦ િકા વચ્ે, ૨૯ જળાશયો ૫૦ િકાથી ૭૦ િકા વચ્ે, ૨૨ જળાશયો ૨૫ િકાથી ૫૦ િકા વચ્ે, અને ૨૮ જળાશયો ૨૪ િકાથી ઓછા ભરાયા હતી.

ગુજરાતની બે ટદવસની મુલાકાતે આવેલી વડાપ્રધાન નરેન્દદ્ર મોદીએ શમનવાર, 27 ઓગસ્િે અમદાવાદ એરપોિ્વ ખાતે જ મુખ્યપ્રધાન ભૂપેન્દદ્ર પિેલની ઉપસ્સ્થમતમાં રાજ્ય વહીવિી તંત્ના વટરષ્ઠ અમધકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ પછી વડાપ્રધાને ભૂપેન્દદ્ર પિેલ સાથે એકાંતમાં આશરે એક કલાક સુધી ગુફ્તેગૂ કરતા રાજકીય અિકળો વહેતી થઇ હતી. ગુજરાતમાં આ વર્્વના અંત ભાગમાં મવધાનસભાની ચૂંિણી હોવાથી આ બેઠકનું મવશેર્ મહત્તવ છે. ગુજરાત મવધાનસભાની ચૂંિણી માિે હવે આચારસંમહતા લાગુ થાય એ પહેલાં સાબરમતી આશ્રમ નવીનીકરણ અને મેટ્ો રેલની વાસણાથી સાબરમતી સુધીની કડીના બાકીના કામો સમહતના મહત્વાકાંક્ષી પ્રોજેક્્ટ્સને ઝડપથી પૂણ્વ કરી લોકાપ્વણ કરી શકાય એ હેતુથી વડાપ્રધાન મોદીએ આ બેઠક યોજી હોવાનું માનવામાં આવે છે. ૨૭ અને ૨૮ ઓગસ્િ એમ બે ટદવસના ગુજરાત પ્રવાસ માિે વડાપ્રધાન મોદી શમનવારે બપોરે

૨.૩૦ વાગ્યા પછી અમદાવાદ એરપોિ્વ ખાતે આવી પહોંચ્યા ત્યારે રાજ્યપાલ આચાય્વ દેવવ્રત, મુખ્યપ્રધાન ભૂપેન્દદ્ર પિેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાિીલ, પ્રોિોકોલ રાજ્યપ્રધાન જગદીશ મવશ્કમા્વ (પંચાલ), ગૃહ રાજ્યપ્રધાન હર્્વ સંઘવી, મુખ્યસમચવ પંકજ કુમાર, મુખ્યપ્રધાનના મુખ્ય અગ્સમચવ કે કૈલાસનાથન, રાજ્ય પોલીસ વડા આમશર્ ભાિીયા, મેયર ટકટરિ પરમાર સમહતના આગેવાનો, પદામધકારીઓ ઉપસ્સ્થત રહી સ્વાગત કયુું હતું. વડાપ્રધાને ગુજસીલ ખાતે બેઠક કરી હતી. તાજેતરના સપ્ાહમાં જ મુખ્યપ્રધાને મહેસૂલ અને માગ્વ મકાન મવભાગ મસમનયર પ્રધાનો પાસેથી ખાતા આંચકી લઇ રાજ્યકક્ષાના પ્રધાનોને સોંપી દીધા પછી વડાપ્રધાનની સમીક્ષા બેઠક યોજતાં અનેક વમળો સજા્વયા હતા. પરંતુ વડાપ્રધાને પ્રમુખ પાિીલ, જગદીશ મવશ્કમા્વ કે હર્્વ સંઘવી સાથે અલગથી બેઠક ન યોજતા હાલ પૂરતી રાજકીય અિકળો પર પૂણ્વ મવરામ મૂકાયું છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States