Garavi Gujarat USA

મોદીએ કચ્્છમાં સ્મૃતિ વન મેમોરિયલ, વીિ બાળક સ્માિકનું લોકાર્્પણ કયુું મોદીએ સાબિમિી નદી ર્િનો 'અટલ' ફૂટ ઓવિ તરિજ ખૂલ્ો મૂક્યો

-

વડાપ્રધાન નરેન્દદ્ર મોદીએ ગુજરાતના બે દદવસના પ્રવાસના બીજા દદવસે રવવવારે કચ્્છમાં ભુવજયા ડુંગરના દકલ્ાના સાંવનધ્યમાં સ્મૃવતવન મેમોદરયલનું લોકાર્્પણ કયુું હતું. ભૂજમાં ર્રંર્રાગત નૃત્યથી મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનને લોકોનું અવભવાદન ઝીલ્યું હતું. મોદીએ ભૂકંર્ વખતે કચ્્છના અંજારમાં ધ્વજવંદન કરતાં દટાયેલા બાળ વવદ્ાથથીઓની યાદમાં તૈયાર થયેલા વીર બાળક સ્મારકનું ર્ણ લોકાર્્પણ કયુું હતું.

મોદીએ અથ્પક્ેક મેમોદરયલ મ્યુવઝયમને વનહાળ્યું હતું. વડાપ્રધાન નરેન્દદ્ર મોદીના ડ્ીમ પ્રોજેકટ હેઠળ ભુવજયા ડુંગરના સાંવનધ્યમાં રૂ. 400 કરોડના ખર્ચે 470 એકરમાં ભૂકંર્ સ્મૃવતવન આકાર ર્ામ્યું ્છે, જે દેશનો પ્રથમ અથ્પક્ેક મેમોદરયલ ર્ાક્ક બની રહેશે. 10 વર્્પની લાંબી જહેમત બાદ વવશ્વકક્ાનું ભૂકંર્ સ્મૃવતવન કચ્્છીવાસીઓ માટે સંવેદના ર્ૂરી ર્ાડનારું બની રહેશે.

વર્્પ 2001માં આવેલા ભૂકંર્માં જીવ ગુમાવનારા 13,805 દદવંગત આત્માઓની સ્મૃવતને કાયમ રાખવા સદગતોની નામાવવલ તાલુકા મુજબ અલગ-અલગ તક્ીરૂર્ે કંડારી મૂકવામાં આવી ્છે. અભ્યાસુ લોકો માટે રીજનલ સાયન્દસ સેન્દટર, અથ્પક્ેક વસવ્યુલેટર

ગજુ રાતની મલુ ાકાતે આવલે ા વડાપ્રધાન

નરેન્દદ્ર મોદીએ શવનવાર 27 ઓગસ્ટે અમદાવાદમાં

સાબરમતી નદી દરવરફ્રન્દટ ખાતે રૂ.74 કરોડના ખર્ચે

બનાવાયલે ા આઇકોવનક અટલ વરિજનંુ ઇ-લોકાર્ણ્પ

કયુંુ હત.ું મોદીએ મખ્ુ યપ્રધાન ભર્ૂ ન્દે દ્ર ર્ટલે , ભાજર્

પ્રદેશ પ્રમખુ સી આર ર્ાટીલ વગરે સાથે રંગબરે ંગી

રોશનીથી સજાવલે ા અટલ વરિજની લટાર ર્ણ મારી

હતી.

ફૂટ ઓવર વરિજનું નામ ર્વૂ વડાપ્રધાન અટલ

વબહારી વાજર્યે ીના નામ ર્રથી રાખવામાં આવ્યું ્છે.

આકર્ક્પ દડઝાઇન અને LED લાઇદટંગથી સજ્જ, આ

ર્લુ લગભગ 300 મીટર લાબં ો અને 14 મીટર

ર્હોળો ્છે અને તે દરવરફ્રન્દટના ર્વચિમ ્છડે આવલે ા

ફૂલ બગીર્ાને અને ર્વૂ ્છેડે કલા અને સસ્ં કવૃ ત કેન્દદ્રને

જોડે ્છે. રાહદારીઓ ઉર્રાતં સાઇકલ સવારો ર્ણ નદી ર્ાર કરવા માટે આ ર્લુ નો ઉર્યોગ કરી શકશ.ે આ ર્લુ ના વનમાણ્પ માં 2,600 મવે રિક ટન સ્ટીલ ર્ાઇર્નો ઉર્યોગ કરવામાં આવ્યો ્છે અને રેવલગં કાર્ અને સ્ટીલની બનલે ી ્છે.

આ પ્રસગં મોદીએ જણાવ્યું હતું કે અટલ વરિજ સાબરમતીના બે દકનારાને માત્ર જોડતો જ નથી, ર્ણ તે દડઝાઇન અને ઇનોવશે નની દૃષ્ટિએ ર્ણ અભતૂ ર્વૂ ્છે. તને ી દડઝાઇનમાં ર્તગં ોત્સવને ધ્યાનમાં રખાયો ્છે. ગજુ રાતને ભતૂ ર્વૂ વડાપ્રધાન અટલવબહારી વાજર્યે ી માટે વવવશટિ સ્હે હોવાનો ઉલ્ખે કરતાં મોદીએ કહ્યં હતું કે ૧૯૯૬માં વાજર્યે ી ગાધં ીનગરથી લોકસભાની ર્ટૂં ણી લડ્ા હતા અને મતદારોએ તમે ને જગં ી બહમુ તીથી વવજયી બનાવ્યા હતા. અટલ વરિજ તમે ને ભાવભીની શ્રધ્ધાજં વલ ્છે.

 ?? ??
 ?? ?? સંકુલ, 35 ર્ેકડેમ સવહતના પ્રોજેક્્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો ્છે.
ભૂજમાં આશરે રૂ.૧૦,૦૦૦ કરોડના વવવવધ પ્રોજેક્્ટ્સનું લોકાર્્પણ કયુું હતું. જેમાં હવે કચ્્છમાં સફેદ રણની સહેલગાહે જતાં દેશ-વવદેશના સહેલાણીઓ માટે વધુ એક મહત્વના
સંકુલ, 35 ર્ેકડેમ સવહતના પ્રોજેક્્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો ્છે. ભૂજમાં આશરે રૂ.૧૦,૦૦૦ કરોડના વવવવધ પ્રોજેક્્ટ્સનું લોકાર્્પણ કયુું હતું. જેમાં હવે કચ્્છમાં સફેદ રણની સહેલગાહે જતાં દેશ-વવદેશના સહેલાણીઓ માટે વધુ એક મહત્વના
 ?? ??

Newspapers in English

Newspapers from United States