Garavi Gujarat USA

થરાદમાં યુવતીઓનું લાખોમાં વેચાણ કરતી ગેેંગે ઝડપાઈ

-

થરાદ તાલુકાના ડેલ ગામમાંથી પોલીસે યુવતીને લાખો રુપપયામાં વેચાવના કૌભાંડનો મંગળવારે પદાદાફાશ કયયો હતો. ગરીબ ઘરની મજબૂર યુવતીઓને આ રીતે વેચીને સોદો થતો હોવાની બાતમી સ્થાપનક પોલીસને મળી હતી. પોલીસે આ બાતમીના આધારે ડી સ્્ટાફને સાથે રાખીને દરોડા પાડ્ા હતા. ગુલાબબેન વાઘેલાના ઘરેથી એક સગીર યુવતી મળી આવી હતી. પોલીસે આરોપીઓની પૂછપરછ કરી તો એવું જણાવ્યું કે, લગ્નના સોદામાં વેચાણ મા્ટે તેને લાવવામાં આવી હતી. ત્યારે પોલીસે એક સગીર છોકરીને ગુનેગારોના ચુંગાલમાંથી છોડાવી હતી.પોલીસે આઠ લોકો સામે ગુનો નોંધીને બે લોકોને ઝડપી લીધા હતા.

પોલીસે સગીર છોકરીના માતાપપતા સપહત આઠ લોકો પવરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ ગેંગ ગરીબ લોકોને પોતાનો પશકાર બનાવતા હતા. ઝૂપડપટ્ી જેવા પવસ્તારમાં રહેતા લોકોને રુપપયાની લાલચ આપતા હતા અને પછી છોકરીઓ કે યુવતીઓને થરાદમાં લાવીને સરહદી પવસ્તારમાં રહેતા અજાણ્યા લોકોને વેચી મારતા હતા.

Newspapers in English

Newspapers from United States