Garavi Gujarat USA

ગેુજરાતમાં બે પ્રધાનોના લવભાગેો વ્યવસ્થાના ભાગેરૂપે પરત લેવાયા: સરકારની સ્પષ્ટતા

-

ગુજરાતમાં ભાજપ સરકારના રિધાનમંડળમાંથી બે રિધાનોના મહત્વના ખાતા પરત લઇ લેવાની ઘ્ટના અંગે અનેક અ્ટકળો ચાલી રહી છે ત્યારે બુધવારે સરકારના રિવક્ા અને રિધાન જીતુ વાઘાણીએ સ્પષ્ટતા કરી હતી કે વ્યવસ્થાના ભાગરૂપે આવો પનણદાય કરાયો છે અને બંને રિદાનો તેમની જે કામગીરી છે તે સંભાળી રહ્ા છે.

અહીં ઉલ્ેખનીય છે કે કેપબને્ટ રિધાન રાજેન્દ્ર પત્રવેદી પાસેથી મહેસૂલ પવભાગ અને પૂણણેશ મોદી પાસેથી મહત્વનું માગદા-મકાન પવભાગ મુખ્યરિધાન ભૂપેન્દ્ર પ્ટેલે છીનવી લીધું હતું. કપે બને્ટ બેઠક બાદ રિવક્ા વાઘાણીને બંને રિધાન અંગે સવાલ કરવામાં આવ્યા હતા. જો કે તેમણે વ્યવસ્થાના ભાગરૂપે પા્ટટી કે મુખ્યરિધાન દ્ારા આવા પનણદાય કરાતા હોય છે અને ભાજપના નેતાઓ તેમને જે પદ અને જવાબદારી સોંપાય તે રિમાણે કામગીરી કરતા હોવાનું કહ્યં હતું. રાજેન્દ્ર પત્રવેદી રિધાન મંડળમાં નંબર ્ટુ ગણાતા હતા છતાં આવા પગલા પાછળનું કારણ પૂછતા તેમણે કહ્યં હતું કે, બંને વડીલ છે અને જવાબદારીથી કામ કરી રહ્ા છ.ે

ઉત્તર ગુજરાતના ધરોઇ ડેમમાંથી ૬૬ હજાર ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવતાં અમદાવાદના મધ્યમાંથી વહેતી સાબરમતી નદીનાં કરવરફ્રન્્ટના વોક-વે ઉપર પૂરનાં ધસમસતા પાણી ફરી વળ્યા હતા. ઉત્તર ગુજરાત તેમજ પડોશી રાજ્યોમાં ભારેથી અપતભારે વરસાદ પડતાં રાજ્યના મો્ટાભાગનાં બંધ છલકાઇ રહ્ાં છે અને સાવચેતીના પગલાંરૂપે સરદાર સરોવર, કડાણા, ધરોઇ સપહતનાં જુદા જુદા બંધમાંથી લાખો કયુસેક પાણી છોડવામાં આવતાં લગભગ તમામ નદીઓમાં પૂર આવ્યા છે ધરોઇ ડેમમાંથી છોડવામાં આવેલાં પાણી સાબરમતી નદીમાંથી પસાર થઇ રહ્ાં છે, જેનો સીધેસીધો પનકાલ વાસણા બરાજનાં દરવાજા ખોલીને કરવામાં આવી રહ્ો છે. વાસણા બરાજનાં ૨૨૩ ગે્ટ (ફ્રરી ફલો) અને એક ગે્ટ ચાર ફ્ટૂ જે્ટલો ખોલવામાં આવ્યા છે અને ૬૬૮૪૫ ક્યુસેક પાણી છોડવાનું ચાલુ રખાતાં વાસણા બેરેજથી ખંભાતના અખાત તરફના નીચાણવાળા પવસ્તારોમાં નદીકાંઠે રહેતાં લોકોને ખસેડાયા છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States