Garavi Gujarat USA

કચ્્છમાં ક્ાસ વન મહિલા અહિકારીને લાંચકેસમાં ત્રણ વર્્ષની જેલ

-

કચ્છમાં શૈક્ષપણક સંસ્થાનું સંચાલન કરતા ટ્રસ્્ટ સામે કાયદેસરની કાયદાવાહી ન કરવા બદલ રૂા. 75 હજારની લાંચ લેતાં વર્દા 2010માં ઝડપાયેલા તત્કાલીન નાયબ ચેકર્ટી કપમશનર એવા રિથમ વગદાના મપહલા સરકારી અપધકારી યાસ્મીનબેન શોકતઅલી હાલાણીને અદાલતે ગત સપ્તાહે ત્રણ વર્દાની કેદ અને રૂા. એક લાખનો દંડ કરતી સજા ફ્ટકારી હતી. સપ્્ટેમ્બર-2010માં નોંધાયેલા લાંચકેસની સુનાવણી ભુજમાં પાંચમાં અપધક સેશન્સ જજ ડી.જી. રાણા સમક્ષ થઇ હતી. તેમણે બન્ે પક્ષની દલીલો સાંભળવા સાથે 20 દસ્તાવેજી પુરાવા અને પાંચ સાક્ષીઓ તપાસી આરોપી રિથમ વગદાના મપહલા અપધકારી યાસ્મીનબેન હાલાણીને તકસીરવાન ઠેરવતાં કેદ અને દંડ કરતો આ ચુકાદો આપ્યો હતો. દંડની રકમ ભરપાઇ કરવામાં ન આવે તો વધુ બે મપહના સાદી કેદમાં રાખવાનો આદેશ ચુકાદામાં કરાયો હતો.

Newspapers in English

Newspapers from United States