Garavi Gujarat USA

બિલકીસિાનો કેસમાં 11 દોબિતોની મુબતિ અંગે સુપ્ીમની ગુજરાત સરકારને નોટિસ

-

િારતની સુપ્રીમ કોટટે 2002ના તબલકીસ બાનો ગેંગરેપકેસમાું દોતર્તોની મુતતિ તવરુદ્ધ દાખલ કરવામાું આવેલી અરજી પર ગુજરાત સરકારને નોરટસ ફટકારી છે. આ મામલે બે સપ્ાહ બાદ સુનાવણી થશે. ગુજરાત સરકારે તબલકીસ બાનો ગેંગરેપકેસમાું તમામ 11 દોતર્તોને બુંધારણી્ય અતધકાર હેઠળ મુતિ ક્યા્ય હતા. ગુજરાત સરકારના આ તનણ્ય્યની ઘણી ટીકા થઈ રહી છે.

ગુજરાત સરકારના આ તનણ્ય્યને સુપ્રીમ કોટ્યમાું પડકારવામાું આવ્્યો છે. સામાતજક કા્ય્યકર સુિાતર્ની અલી સતહત ચાર લોકોએ ગુજરાત સરકારના તનણ્ય્યને રદ કરવાની માુંગણી કરી છે. આની સુનાવણી કરતાું સુપ્રીમ કોટટે કહ્યું કે સવાલ એ છે કે ગુજરાતના તન્યમો હેઠળ દોતર્તોને મુતતિ મળવા પાત્ર છે કે નહીં? અમારે એ જોવુું પડશે કે છૂટ આપતી વખતે આને ધ્્યાનમાું લેવામાું 2008માું 11 દોતર્તોને આજીવન કેદની સજા ફટકારવામાું આવી હતી. આમાુંથી એક દોતર્તે મુતતિ માટે સુપ્રીમ કોટ્યના દરવાજા ખખડાવ્્યા હતા. કોટટે મુતતિનો તનણ્ય્ય ગુજરાત સરકાર પર છોડી દીધો હતો. ગુજરાત સરકારે મુતતિ માટેનો તનણ્ય્ય લેવા માટે એક સતમતતની રચના કરી હતી. આ કતમટીના રરપોટ્યના આધારે તમામ ગુનેગારોને મુતિ કરવામાું આવ્્યા છે.

3 માચ્ય 2002 ના રોજ, 2030 લોકોના ટોળાએ તલવારો અને લાકડીઓથી હુમલો ક્યયો જ્્યાું તબલરકસ બાનો અને તેનો પરરવાર છુપા્યો હતો. ટોળાએ તબલ્કીસ બાનો પર બળાત્કાર ક્યયો હતો. તે સમ્યે તબલ્કીસ 5 મતહનાની ગિ્યવતી હતી. એટલુું જ નહીં તેના પરરવારના 7 સભ્્યોની પણ હત્્યા કરવામાું આવી હતી. જ્્યારે બાકીના 6 સભ્્યો ત્્યાુંથી િાગી ગ્યા હતા.

Newspapers in English

Newspapers from United States