Garavi Gujarat USA

સોમા ગાંડા હવે કોંગ્ેસની ટિટકિ પરથી લીમડી િેઠકની ચૂંિણી લડવા તૈયાર

-

ગુજરાતમાું તવધાનસિાની ચૂુંટણી હવે નજીક આવી રહી છે ત્્યારે રટરકટવાુંચ્છુક નેતાઓ પણ પોતાનો ગજ ક્યા પક્ષમાું વાગશે તેનો ક્્યાસ કાઢવા માુંડ્યા છે. સોમાિાઇ ગાુંડાિાઇ પટેલનો પણ સમાવેશ થા્ય છે.

1989માું િાજપના સાુંસદ તરીકે સુરન્ે દ્રનગરમાુંથી ચુંૂટા્યા પછી 2019માું િાજપ સામે જ લડીને પરાજીત થનાર સોમાિાઈ ગાુંડાિાઈ પટેલ હવે ફરીથી કોંગ્રેસમાુંથી જ ચુંૂટણી લડવા ઇચ્છે છે. ગત સપ્ાહે ગુજરાત કોંગ્રેસના પ્રિારી અશોક ગેહલોતની ગુજરાતની મુલાકાત દરતમ્યાન તેમને મળવા પહોંચ્્યા હતા પરંતુ ગેહલોતે તેમને સમ્ય ન ફાળવતાું તેમણે બાદમાું સહપ્રિારી રામરકશન ઓઝા સાથે બેઠક કરીને સુંતોર્ માનવો પડ્ો હતો. તેઓએ એક વાતચીતમાું કહ્યુું કે હુું અશોક ગેહલોત નહીં પરંતુ બાબુિાઈ માુંગુકી્યાને મળવા ગ્યો હતો અને હુંુ હાલમાું ્યોજાનારી ધારાસિા ચૂુંટણી લડવા માગુ છુું.

જો કે 2017માું તવધાનસિા ચૂુંટણીમાું તેઓએ રકરીટતસુંહ રાણાને હરાવીને લીંબડીના ધારાસભ્્ય બન્્યા હતા પરંતુ પોતાનુું ધારાસભ્્યપદ છોડીને રાજકી્ય રીતે અલોપ થઇ ગ્યા હતા. તે સમ્યે જાહેર થ્યુું હતુું કે તેઓએ પોતાના મૂળ પક્ષ િાજપ સાથે ગોઠવણ કરીને બેઠક રકરીટતસુંહ રાણા માટે ખાલી કરી દીધી હતી અને તેઓ હવે ફરી કોંગ્રેસની ટીકીટ પર લીંબડીમાુંથી જ ધારાસિા ચૂુંટણી લડે તેવી ઇચ્છા ધરાવતા હોવાનુંુ જણા્ય છે.

Newspapers in English

Newspapers from United States