Garavi Gujarat USA

જાણીતી ગજુ રાતી ટિલ્મ અબિનત્ે ી હેપ્પી િાવસારનું બનધન

-

કૃતર્ને કારણે કન્ે દ્ર સરકારને સબતસડી પાછળ અઢી લાખ કરોડ રૂતપ્યાનો આતથ્યક બોજ સહન કરવો પડે છે. પ્રાકૃતતક કૃતર્ને કારણે આ નાણાુંની બચત થશે. તેમણે ફતે મલી ડા્યક્ટરની જેમ ફતે મલી ફામ્યરના તવચારને સાકાર કરવા અનુરોઘ ક્યયો હતો.

ગુજરાતી રફલ્મો અને નાટકોની જાણીતી અતિનેત્રી હેપી િાવસારનુું ગત સપ્ાહે અકાળે અવસાન થ્યુું છે. હેપ્પી િાવસાર પોતાનાું નામની જેમ જ હમેશાું આનુંદી, ઉત્સાહી અને પ્રેમાળ સ્વિાવ માટે જાણીતી હતી. હેપ્પી િાવસાર ગુજરાતી અતિનેતા મૌતલક ના્યકની પત્ી હતા. હજુ અઢી મતહના પહેલા જ તેણે તવિન્સ દીકરીઓ જન્મ આપ્્યો હતો. પરતુંુ એક મતહના પહેલાું જ તેને લુંગ કેન્સર હોવાની જાણ થઇ હતી.. હેપ્પી િાવસારે વર્યોથી ગુજરાતી નાટકો, સીરી્યલ અને રફલ્મોમાું ઉત્તમ અતિન્ય આપી નામના મેળવી હતી. તેણે ‘મહોતુંુ’ અને ’21મુંુ રટરફન’ જેવી રફલ્મો પ્રશુંસની્ય અતિન્ય ક્યયો હતો. ‘શ્્યામલી’ તસરી્યલમાું લજ્જાનુંુ પાત્ર િજવી તે ઘર ઘરમાું જાણીતી બની હતી. તે જાણીતા નાટક ‘તપ્રત તપ્યુને પાનેતર’ના 500થી વધુ શોમાું અતિન્ય કરી ચૂકી હતી. આ તસવા્ય તે પ્રેમજી, મોન્ટુ ની બીટ્ટુ અને મૃગતૃષ્ણા જેવી અનેક ગુજરાતી રફલ્મોમાું પણ કામ કરી ચુકી હતી. ગુજરાતી તસનેમામાું હેપી િાવસાર વોઇસ ઓવર આરટ્યસ્ટ તરીકે પણ જાણીતી હતી.

 ?? ??

Newspapers in English

Newspapers from United States