Garavi Gujarat USA

ભાજપની મશ્હલા નેતાના મૃત્યુકેસમાં તેના બે સાથીઓ સામે ્હત્યાનો આરોપ

-

ભારતીય જનતા પાર્ટીના નેતા અને હરરયાણાની વિખ્યાત રર્કર્ોક સ્ર્ાર સોનાલી ફોગાર્ના ગત સપ્ાહે ગોિામાં થયેલા મૃત્યયુના કેસમાં એક નિો િળાંક આવ્યો છે. ફોગાર્ના પરરિારે સોનાલીની હત્યા થઇ હોિાની શંકા વ્યક્ત કરતા પોલીસે તેનાં મૃતદહે નયું પોસ્ર્મોર્્ટમ કરાવ્યયું હતયું. પોસ્ર્મોર્્ટમ રરપોર્્ટમાં સોનાલી ફોગાર્ના શરીર પર ઈજાના અનેક વનશાન જોિા મળ્યા છે. રરપોર્્ટ અનયુસાર આ ઈજા કોઈ ભારે અથિા નક્કર િસ્તયુના કારણે થઈ હોિી જોઈએ. ગોિા પોલીસે હત્યાનો કેસ નોંધ્યો છે. બીજી તરફ પોસ્ર્મોર્્ટમ રરપોર્્ટમાં ઈજાના વનશાન સામે આવ્યા બાદ ગોિા પોલીસે એફઆઈઆરમાં (FIR) સોનાલી ફોગાર્ના બે સહયોગીઓ વિરુદ્ધ હત્યાનો આરોપ ઉમેયયો છે અને તેમની અર્કાયત કરી છે.

એક િરરષ્ઠ પોલીસ અવિકારીએ 302 (હત્યા) ઉમેરિામાં આિી છે. તેમણે જણાવ્યયું કે તેના પીએ સયુિીર સાંગિાન અને સાંગિાનના સાથી સયુખવિંદર િાસીને આ કસે માં આરોપી બનાિિામાં આવ્યા છે. સોનાલી ગત 22 ઓગસ્ર્ે ગોિા પહોંચી ત્યારે સાંગિાન અને િાસી તેમની સાથે હતા. સોનાલી ફોગાર્ના ભાઈ રરંકુ ઢાકાએ ગત બયુિિારે અંજયુના પોલીસ સ્ર્ેશનમાં બંને વિરુદ્ધ ફરરયાદ નોંિાિી હતી.

 ?? ?? જણાવ્યયું કે 42 િર્ટીય ફોગાર્ના મૃત્યયુ સાથે સંબંવિત કેસમાં IPCની કલમ
જણાવ્યયું કે 42 િર્ટીય ફોગાર્ના મૃત્યયુ સાથે સંબંવિત કેસમાં IPCની કલમ
 ?? ??

Newspapers in English

Newspapers from United States