Garavi Gujarat USA

ફ્રી કલ્્ચર અંગે ટિબેિ રાષ્ટીય કલ્યાણ માિે આવશ્યકઃ સુપ્રીમ કોિ્ટ

-

િડાપ્રિાન નરેન્દદ્ર મોદીએ હિે તેમના પ્રિાનો પાસેથી GeMના પોર્્ટલના ઉપયોગ, અવિકારીઓ સાથેની રર્રફન બેઠકો, કેન્દદ્રની પહેલોની જાહેરાત માર્ે સોવશયલ મીરડયાના ઉપયોગ અંગે વિગતિાર અહેિાલ માંગ્યો છે. દરેક મંત્ાલય પાસે મોદીએ અગાઉના કરેલા સૂચનોનો અમલ અને પ્રગવત અંગે આિો અહેિાલ માંગિામાં આવ્યો છે, એમ સૂત્ોએ મંગળિારે જણાવ્યયું હતયું.

મોદીએ વિચારોના આદાનપ્રદાન માર્ે અવિકારીઓ સાથે વનયવમત િોરણે રર્રફન બેઠકો યોજિાનયું પણ સૂચન કયયુું છે. આ ઉપરાંત સરકારના વનણ્ટયો અંગેની માવહતી લોકો સયુિી પહોંચતી કરિા અને યોજનાઓના લાભ લોકો સયુિી પહોંચે તે માર્ે સોવશયલ મીરડયાના ઉપયોગ પર પણ ભાર મોદી ભાર મૂકે છે.

ચૂંર્ણીના સમયમાં રાજકીય પક્ો દ્ારા કરાતયું મફત વિતરણ એક મહત્તિનો મયુદ્ો છે, જેને વ્યાપક ચચા્ટ કરિાની જરૂર છે અને દેશના કલ્યાણ માર્ે તે આ મયુદ્ાની સયુનાિણી કરી રહી છે, એમ સયુપ્રીમ કોર્ટે મંગળિારે જણાવ્યયું હતયું. ચીફ જસ્સ્ર્સ એન િી રમન્ાએ સિાલ કયયો હતો કે રાજ્યો માર્ે ફ્ી કલ્ચર પર પ્રવતબંિ મૂકિા કેન્દદ્ર સરકાર કાયદો બનાિે તો તે ન્દયાવયક તપાસ માર્ે ખયુલ્યું મન િરાિે છે કે નહીં. રેિડી કલ્ચર અંગેના િકરેલા વિિાદ િચ્ે સયુપ્રીમ કોર્ટે અગાઉની સયુનાિણીમાં વનરીક્ણ કયયુું હતયું કે મફત વિતરણ અને સામાવજક કલ્યાણ યોજનાઓ બે અલગ-અલગ બાબતો છે તથા અથ્ટતંત્ની તંદયુરસ્તી અને કલ્યાકારી યોજના િચ્ે સંતયુલન રાખિયું પડશે.

કોર્ટે વનરીક્ણ કયયુું હતયું કે સિાલ એ

છે કે યોગ્ય ચૂંર્ણી િચનો કોને ગણિા. મફત વશક્ણના િચનને આપણે ફ્ી કલ્ચર માની શકીએ? પીિાનયું મફત પાણી, િીજળીના લઘયુતમ આિશ્યક યયુવનર્ િગેરેને આપણે ફ્ી કલ્ચર ગણાિી શકીએ? શંયુ કન્દ્ઝયયુમર પ્રોડક્્ટ્સ અને ફ્ી ઇલેક્ટ્ોવનક્સને કલ્યાણકારી ગણાિી શકાય? જોકે સયુપ્રીમ કોર્ટે ફ્ી વિતરણના િચનો કરતાં રાજકીય પક્ોની માન્દયતા રદ કરિાની અરજીની વિચારણા કરિાનો ઇનકાર કયયો હતો.

 ?? ??

Newspapers in English

Newspapers from United States