Garavi Gujarat USA

કુતુબમીનારમાં પૂજાની મંજુરી માગતી અરજી લિલ્્હી કોર્્ટમાં

-

રદલ્હીના ઇવતહાસપ્રવસદ્ધ કુતયુબમીનાર અંગે એક િાર વિિાદ સજા્ટયો છે. કુતયુબ મીનારના પરરસરમાં વહન્દદયુ દેિી દેિતાઓની મૂવત્ટ સ્થાવપત કરિાની અને પૂજા કરિાની છૂર્ આપિામાં આિે તેિી માગણી કરતી એક અરજી રદલ્હીની સાકેત કોર્્ટમાં કરિામાં આિી છે. જોકે આરકકિયોલોવજકલ સિચે ઓફ ઇસ્ન્દડયા (એએસઆઇ)એ આનો વિરોિ કયયો છે. અને કહ્યં છે કે આ પ્રકારની માગણીનો કોઇ જ કાયદેસર આિાર નથી, ના આિા કોઇ પયુરાિા ઉપસ્સ્થત છે. માર્ે તેનો કોર્્ટ

દ્ારા સ્િીકાર કરિામાં ન આિે.

એએસઆઇએ કોર્્ટમાં રજયુ કરેલા પોતાના જિાબમાં કહ્યં છે કે મહેન્દદ્ર ધ્િજ પ્રતાપ નામની વ્યવક્ત દ્ારા જે માગણી કરિામાં આિી છે તેમાં કુતયુબ વમનારની જમીન પર પોતાની માવલકીનો પણ દાિો કરિામાં આવ્યો છે. જોકે આ જગ્યા ભારત સરકાર હસ્તકની છે અને ૧૯૪૭ પછી કોઇ પણ કોર્્ટમાં આ જમીન પર હક મેળિિા માર્ે કોઇ પણ પ્રકારની અરજી નથી કરિામાં આિી. આર્લા િર્યો પછી આ જમીન પર માવલકીનો દાિો કરતી

સામેલ કરિામાં આિી ત્યારે બિા જ વનયમોનયું પાલન કરિામાં આવ્યયું હતયું. તે સમય પછી અત્યાર સયુિીમાં કોઇએ પણ કુતયુબ વમનારની જમીન પર પોતાના માવલકીના હકનો દાિો નથી કયયો.

એર્લે કે િર્્ટ ૧૯૧૩થી િર્્ટ ૨૦૨૨ સયુિી કોઇએ પણ આ જમીન પર પોતાનો દાિો નથી કયયો. માવલકી હકની અપીલ કરિા માર્ે સમય મયા્ટદાનો જે વસદ્ધાંત છે તે પણ લાગયુ પડે છે. આ સાથે જ એએસઆઇએ અરજીને રદ કરિા માર્ે પણ કોર્્ટને અપીલ કરી છે.

 ?? ?? અરજી કેમ કરિામાં આિી?
એએસઆઇએ પોતાના જિાબમાં કહ્યં છે કે િર્્ટ ૧૯૧૩માં જ્યારે કુતયુબ મીનારને એએસઆઇ દ્ારા સંરવક્ત અન્દય સ્થળોની જેમ પોતાની યાદીમાં
અરજી કેમ કરિામાં આિી? એએસઆઇએ પોતાના જિાબમાં કહ્યં છે કે િર્્ટ ૧૯૧૩માં જ્યારે કુતયુબ મીનારને એએસઆઇ દ્ારા સંરવક્ત અન્દય સ્થળોની જેમ પોતાની યાદીમાં

Newspapers in English

Newspapers from United States