Garavi Gujarat USA

ભાજપરે મનરે મુખ્યપ્ધાન િનાવવાની લાલચ આપીઃ મનીષ શસસરોદદયા

-

ભારત સરકારના ્ટેનલકોમ અને ઇન્ફમમેશન ્ટેકનોલોજીપ્ધાન અનશ્વની વૈષ્ણવે ગત સપ્ાહે જણાવ્યું હતું કે આગામી 12 ઓક્્ટોબર સુધીમાં 5જી ઇન્્ટરને્ટ સેવાઓ શરૂ કરવાની સરકારની ધારણા છે.

“અમે ઝડપથી 5જી સેવાઓ શરૂ કરવાની યોજના બનાવી રહ્ા છીએ. ્ટેનલકોમ ઓપરે્ટરો તેના પર કામ કરી રહ્ા છે અને ઇન્સ્્ટોલેશન કરવામાં આવી રહ્યં છે. આશા છે કે આપણે 12 ઓક્્ટોબર સુધીમાં 5G સેવાઓ શરૂ કરવી જોઈએ અને પછી તેને શહેરો અને નગરોમાં નવસ્તારીએ.

વૈષ્ણવે કહ્યં, “અમારો સંકલ્પ છે કે આગામી 2 થી 3 વર્્ટમાં 5G દેશના દરેક ભાગમાં પહોંચે. અમે ખાતરી કરીશું કે તે સસ્તું બની રહે. આ ઉદ્ોગ શહેરી અને ગ્રામીણ બંને નવસ્તારો પર ધ્યાન કેષ્ન્દ્રત કરી રહ્ો છે.” વૈષ્ણવે ્ટેનલકોમ સનવ્ટસ પ્ોવાઈડસ્ટને સ્પેક્ટ્મ એલો્ટમેન્્ટ લે્ટસ્ટ જારી કયા્ટ પછી 5G લોન્ચ મા્ટે તૈયાર રહેવા કહ્યં હતું. પ્થમ વખત, DoT એ તે જ દદવસે સ્પેક્ટ્મ સોંપણી પત્ો જારી કયા્ટ હતા કે રેદડયો વેવ્ઝના સફળ નબડરોએ અગાઉથી ચૂકવણી કરી હતી.

દદલ્હીના નાયબ મખ્ુ યપ્ધાન મનીર્ નસસોદદયાએ તમે ના નનવાસસ્થાને પડલે ા સીબીઆઇના દરોડા અને તમે ની સામે બહાર પડલે ી લકુ આઉ્ટ નોદ્ટસની વચ્ચે ભાજપ પર નનશાન સાધતાં ટ્ી્ટ કયુંુ છે કે મારી પાસે ભાજપનો સદં ેશ આવ્યો છે- તમે આપ તોડીને ભાજપમાં આવી જાઓ. બધા CBI, EDના કેસ બધં કરાવી દઈશ.ું આપના પ્વક્ા આનતશીએ દાવો કયયો હતો કે નસસોદદયાને મખ્ુ યપ્ધાન બનાવવાની લાલચ પણ આપવામાં આવી હતી. નસસોદદયાએ પણ આ દાવાની પષ્ુ ટિ આપતાં પ્નતનરિયા આપી છે. તમે ણે લખ્યું કે મારો ભાજપને જવાબ છે કે હું મહારાણા

પ્તાપનો વશં જ છ,ું રાજપતૂ છ.ું માથંુ કપાવી લઈશ, પણ ભ્રટિાચારો-ર્ડયત્ં કારોની સામે નહીં ઝકૂ ું. મારી સામે બધા ખો્ટા કેસ છે. જે કરવું હોય એ કરી લો.

આ પહેલાં મુખ્યપ્ધાન અરનવંદ કેજરીવાલે પણ ટ્ી્ટ કયુું હતું કે આવા સમયે જ્યારે સામાન્ય વ્યનક્ મોંઘવારીથી ઝઝૂમી રહી છે, કરોડો યુવકો બેરોજગાર છે. કેન્દ્ર સરકારે બધી રાજ્ય સરકારોની સાથે મળીને બેરોજગારી અને મોંઘવારીથી લડવું જોઈએ. એને બદલે એ દેશથી લડી રહી છે. રોજ સવારે ઊઠીને CBI, EDના ખેલ શરૂ કરી દે છે, એમાં દેશ પ્ગનત કઈ રીતે કરે?

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States