Garavi Gujarat USA

શિહારમાં નીશતિકુમારે શવશ્ાસનરો મત જીતી લીધરો

-

નબહારમાં એનડીએ સાથે છેડો ફાડીને નીનતશ કુમારના પક્ષ જદ(ય)ુ એ લાલુ યાદવના પક્ષ આરજડે ી અને કોંગ્રસે સાથે મળીને ફરી સરકાર બનાવી લીધી છે. આ નવી સરકારનો ગત બધુ વારે નવધાનસભામાં નવશ્વાસમત હતો. નબહારની નીનતશ કુમારની નવી સરકારે નવશ્વાસમત જીતી લીધો હતો. નબહારની ૨૪૩ બઠે કો ધરાવતી નવધાનસભામાં નીનતશ કુમારના સમથન્ટ માં ૧૬૦ મત પડયા હતા.

નવશ્વાસમત પહેલા તેજસ્વી યાદવ અને નીનતશ કુમારે ભાજપ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્હારો કયા્ટ હતા. જેને પગલે ભાજપે નવધાનસભામાં નવશ્વાસમતનો બનહષ્કાર કયયો હતો અને ભાજપના બધા જ ધારાસભ્યો નવધાનસભાની બહાર જતા રહ્ા હતા.

 ?? ??

Newspapers in English

Newspapers from United States