Garavi Gujarat USA

ભગવાન શિવ અંગરેના જરેએનયુના ઉપકુલપશતના શનવરેદન અંગરે શવવાદ

-

દદલ્હીની નવશ્વનવખ્યાત જવાહરલાલ નેહરૂ યુનનવનસ્ટ્ટીના વાઈસ ચાન્સેલર શાંનતશ્ી ધુલીપુડીએ તાજેતરમાં નહન્દુઓના આરાધ્ય દેવ ભગવાન નશવ ઉચ્ચ જ્ાનતના ન હોવા અંગે આપેલા નનવેદન મામલે ભારે નવવાદ જાગ્યો હતો. તેમણે કહ્યં હતું કે, 'માનવ-નવજ્ાનની દૃષ્ટિએ' દેવતાઓ ઉચ્ચ જાનતના નથી અને ભગવાન નશવ પણ અનુસૂનચત જાનત અથવા જનજાનતમાંથી હોઈ શકે છે.

આ મામલે લોની ખાતને ા ભાજપના ધારાસભ્ય નદં દકશોર ગજુ ર્ટ જએે નયનુ ા કુલપનત નવરૂદ્ધ લોની થાણામાં ફદરયાદ લખાવી છે. તમે ણે કુલપનત નવરૂદ્ધ રાષ્ટીય સરુ ક્ષા કાયદો (NSA) લાગુ કરવાની માગણી કરી છે. નદં દકશોરે પોતાની ફદરયાદમાં લખાવ્યું હતું કે, ગત સોમવારના રોજ જએે નયમુ ાં એક વ્યાખ્યાન દરનમયાન કુલપનતએ નહન્દુ દેવી-દેવતાઓને જાનતઓમાં વહેંચવાનો નનમ્ન કક્ષાનો પ્યત્ન કયયો હતો. આ સાથે જ તમે ણે નહન્દુ ધમ્ટ અને શાસ્ત્ો પ્માણે ભગવાન કોઈ જાનત, ઉંચનીચ, ગરીબ-અમીરના બધં નોથી અલગ હોવાનું પણ જણાવ્યું હતું.

Newspapers in English

Newspapers from United States